Indian Navy Recruitment ભારતીય નૌકાદળમાં આવી બંમ્પર ભરતી

જો તમારું સપનું છે ભારતી નૌકાદળમાં નોકરી કરવાનું. તો તમારા માટે આ તક સારી છે.

ભારતીય નૌકાદળમાં અલગ અલગ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે

ઇન્ડિયન નેવી માં ધોરણ 12 પાસ છે તેવા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે.

ભારતીય નૌકાદળમાં કુલ 36 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે.

ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ છે 20 ડિસેમ્બર 2024 તે દરમિયાન તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે

ભારતીય નૌકાદળ ભરતીમાં 02 જાન્યુઆરી 2006 અને 01 જુલાઈ 2008 વચ્ચે જન્મ થયો હોય તેવા  ઉમેદવારો  અરજી કરી શકે છે.