Gandhinagar mudralay recruitment : નમસ્કાર મિત્રો શું તમે 10 પાસ છવો અને નોકરીની શોધમાં છવો તો તમારા માટે સારી તક છે. એપ્રેન્ટિસ અધિનિયમ-1961 હેઠળ અત્રેના મુદ્રાલયમાં એપ્રેન્ટિસ ભરતી જાહેર કરવામાં આવી છે.
આ ભરતી વિશે જેવી કે પોસ્ટ નામ, શૈક્ષણીક લાયકાત,ઉપર મર્યદા,પગાર ધોરણ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તમામ માહિતી નીચે આપેલ છે.એપ્રેન્ટિસ માં ભરતી થઈ રહી છે જે પણ ઉમેદવાર આમાં ભાગ લેવા માંગતા હોય તે નીચે આપેલી માહિતી ધ્યાનપૂર્વક વાંચો .
10 Pass Gandhinagar Mudralay Recruitment 2024
સંસ્થા નામ | ગાંધીનગર મુદ્રાલય |
પોસ્ટ | વિવિધ |
કુલ ખાલી જગ્યા | 22 |
અરજી પ્રકાર | ઓફલનાઈન |
નોકરી સ્થળ | ગાંધીનગર |
છેલ્લી તારીખ | 10/12/2024 |
પોસ્ટનું નામ વિગતવાર
- બુક બાઈન્ડર
- ઓફસેટ મશીન માઈન્ડર
કુલ ખાલી જગ્યા
બુક બાઈન્ડર : 14
- જેમાં OBC માટે – 5
- ST/SC માટે – 7 અને
- દિવ્યાંગો માટે – 2
ઓફસેટ મશીન માઈન્ડર : 8
- જેમાં OBC માટે – 8
- ST/SC માટે – 0
- દિવ્યાંગો માટે – 0
શૈક્ષણિક લાયકાત
અલગ-અલગ પોસ્ટના આધારે શૈક્ષણિક લાયકાત પણ જુદી જુદી છે.
- બુક બાઈન્ડર પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત ધોરણ :- ૯ પાસ હોવું જરૂરી છે
- ઓ- મશીન માઈન્ડર પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત ધોરણ :- 10 પાસ હોવું પાસ હોવું જરૂરી છે.
નોંધ : બુક બાઈન્ડર ટ્રેડમાં આઈ.ટી.આઈ પાસ કરેલ હશે તેને એક વર્ષની છૂટ આપવામાં આવશે. અને આગલા વર્ષમાં પ્રવેશ મળશે.
એપ્રેન્ટિસ ભરતી માં વય મર્યાદા
- એપ્રેન્ટિસ ભરતી માં જે ઉમેદવાર ની ઉંમર ઓછામાં ઓછી 14 વર્ષ અને વધુમાં વધુ 25 વર્ષ હોવી જરૂરી છે
જરૂરી ડોક્યુમેન્ટ
- ઉમેદવારોએ જન્મ તારીખ નો દાખલો
- શૈક્ષણિક પરિણામ પત્રક
- વગેરે લાયકાતના પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત કરેલી નકલો
અરજી કરવાના /ફોર્મ ભરવાના પ્રકાર
- એપ્રેન્ટિસ ભરતી માં ઉમેદવારો પોતાના યોગ્ય તા પ્રમાણે અલગ અલગ પોસ્ટ માટે ઓફલાઈન ફોર્મ ભરીને ભાગ લઈ શકે છે.
- એપ્રેન્ટિસ ભરતી માટે ઉમેદવારોએ નીચે આપેલ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે .
- આ વેબસાઈટ ઉપર રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ આ રજીસ્ટ્રેશન નંબર ફ્રોમ અથવા અરજી ઉપર દર્શાવવું દર્શાવવું જરૂરી છે.
ફોર્મ ભરવાની તારીખ
- એપ્રેન્ટિસ ભરતી માં ઉમેદવારોએ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10 ડિસેમ્બર 2024 છે. જે ઉમેદવાર આ પોસ્ટ માટે ભાગ લેવા માંગતા હોય તેમણે આ તારીખ પહેલા ફોર્મ ભરી દેવુ.
- એપ્રેન્ટિસ ભરતી માટે ઉમેદવારોએ નીચે આપેલ એડ્રેસ પર જઈ ફ્રોમ ને જમા કરાવવાનું રહેશે. ઉમેદવારોએ જરૂરી ડોક્યુમેન્ટ લઈ તારીખ 10- 12- 2024સુધીમાં નીચે આપેલ એડ્રેસ પર અરજી કરવી.
- ઉમેદવારોએ રૂબરૂ મુલાકાત માટે પોતાના સ્વખર્ચે હાજર થવાનું રહેશે.
- ઉમેદવારોને જણાવવાનું કે તાલીમનો સમયગાળો તેમજ સ્ટાઈપેન્ડ એપ્રેન્ટિસ અધિનિયમ-1961 મુજબ રહેશે.
- તેમજ ઉમેદવારોને ખાસ જણાવવાનું કે તાલીમ પૂર્ણ થઈ ગયા બાદ આપોઆપ છુટા થયેલ ગણાશે.
એપ્રેન્ટિસ એડ્રેસ : શ્રેયાન વ્યવસ્થાપકશ્રી, સરકારી મધ્યસ્થ મુંદ્રણાલય ઘ – 7 સેક્ટર – 29 गांधीनगर – 382029
મહત્વની લીંક
સત્તાવાર વેબસાઈટ | Registration | Login |
હોમ પેજ પર જવા | અહી ક્લિક કરો |
1 thought on “10 પાસ પર ભરતી 2024 | Gandhinagar mudralay recruitment 2024”