108 Ambulance Recruitment Gujarat: ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે દર્દીઓને ઝડપથી દવાખાને લઈ માટે એમ્બ્યુલન્સ 108 ની સુવિધા જાહેર કરવામાં આવેલી હતી . હવે તેમાં જુદી જુદી પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવેલ છે. એમ્બ્યુલન્સ 108 માં જાહેર કરવામાં આવેલી ભરતીમાં જુદી જુદી પોસ્ટ માટે કોઈપણ પરીક્ષા વગર તેમજ અરજી ફ્રી નિ:શુલક રેહ શે . અરજી કરીને ભાગ લઈ શકો છો.
EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ ભરતી(EMRI Green Health Services Recruitment): EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ તરફથી જુદી જુદી પોસ્ટ પર ભરતી બાહર પાડવા માં આવેલ છે.જે વ્યકતિ ઘરે છે જે નોકરી શોધી રહ્યા છે તેમના માટે આ સારો મોકો છે.આ ભરતીમાં ઘણી બઘી જગ્યા છે. ભરતીની સંપૂર્ણ જાણકારી નીચે આપેલ છે.
- મહત્વપૂર્ણ તારીખો,
- ખાલી જગ્યાઓની સંખ્યા,
- લાયકાત, વેતન,
- અરજી ની ફ્રી
- પસંદગી પ્રક્રિયા
- અરજી કરવાનું માધ્યમ અને પ્રોસેસ
EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ ભરતી(EMRI Green Health Services Recruitment )2024
વિભાગનું નામ | જીવીકે એન્ટરપ્રાઇઝ |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી | ઓફલાઈન |
અગત્યની તારીખ | 12-12-2024 |
EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ ભરતી માટે જાહેર કરેલ પોસ્ટ ના નામ
EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ ભરતી વિશે મળેલ જાણકારી અનુસાર સંસ્થા તરફ થી જાહેર પદો નીચે મુજબ છે.
- 1સોફ્ટ સ્કિલ ટ્રેનર,
- 2-આરોગ્ય સલાહ અધિકારી
- તેમજ બીજા અન્ય પોસ્ટ પર ભરતી ની પ્રોસેસ ચાલુ છે.
- પોસ્ટ માટેની હજુ વધુ જાણકારી માટે ઓફિસિયલ વેબસાઈટ ની નોટિફિકેશન ધ્યાનપૂર્વક પહેલા વાંચવી.
અરજી કરવાની મહત્વની તારીખ
EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતી માં ભાગ લેવા માટે ઉમેદવારે શરૂઆત ની તારીખ 2-12-2024 થી અરજી કરવાની છેલ્લી તારીખ 12-12-2024 પેહલા હજી કરી દેવાંગ દેવાની રહેશે.
EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતી માટે કુલ ખાલી જગ્યા
ઉમેદવારે EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ માં કુલ ખાલી જગ્યા નિશ્ચિત રીતે નક્કી થયેલ નથી . તે કુલ ખાલી જગ્યા માટે ઓફિસિયલ વેબસાઈટ ની નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચો .
પગાર ધોરણ
- આ ભરતીમાં જુદી જુદી પોસ્ટ પ્રમાણે તેનો પગાર પણ જુદો જુદો રહેશે.
- પગાર ધોરણ વિશે વધુ જાણકારી માટે ઓફિસર વેબસાઈટ ધ્યાનપૂર્વક વાંચવી.
ઉમેદવાર ની ઉંમર
- આ ભરતીમાં ભાગ લેનાર લાભાર્થીની ઓછા માં ઓછી ઉમર 18 વર્ષ હોવી જરૂરી છે .
- પોસ્ટ પ્રમાણે જુદી જુદી ઉમર મર્યાદા હોવાથી અરજી કરતા પહેલા ઓફિસર વેબસાઈટની ની નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચો.
શૈક્ષણિક યોગ્યતા
- અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક યોગ્યતા (લાયકાત) જરૂરી છે.
- શૈક્ષણિક લાયકાત ની વધુ જાણકારી માટે ઓફિસિયલ વેબસાઈટ ધ્યાનપૂર્વક વાંચવી.
અરજી ફી
EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ ની ભરતી માં ભાગ લેવા માટે બધા જ શ્રેણીના ઉમેદવારો માટે અરજી કકરવાની નિશુલ્ક રહશે.
EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતી માં યોગ્યતા માપદંડ
- જાહેર કરેલ EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસની ભરતી માં લાભાર્થી પસંદગી ઇન્ટરવ્યુ તેમજ એક્સપિરિયન્સ ના આધારે ઉમેદવારને પસંદ કરવામાં આવશે .
- યોગ્યતા માપદંડ વિશે વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ની નોટીફીકેશન ધ્યાનપૂર્વક વાંચો.
અરજી પ્રોસેસ
- સૌ પ્રથમ અરજી કરવા પહેલા બધી જ માહિતી ધ્યાનપૂર્વક વાંચવા સલાહ.
- ઉપર આપેલ માહિતી મુજબ પોતાને તેમાં ગોઠવીને તમે આ પોસ્ટને લાયક છો કે નહીં તે જાણી સમજીને આ પોસ્ટ માટે એપ્લાય કરવાનું રહેશે.
- આ ભરતીમાં ભાગ લેવા માટે અગત્યના ડોક્યુમેન્ટ ઉમેદવારે લાવવાનો રહેશે.
- ઉમેદવારે ડોક્યુમેન્ટ આપેલ સ્થળે પહોંચતા કરવા.
- EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ, નરોડા-કાઠવાડા રોડ, નરોડા અમદાવાદ.
- ઉમેદવારના ડોક્યુમેન્ટ આપેલ સ્થળે પહોંચી જતા અધિકારી તરફથી વેરિફિકેશન થઈ ગયા બાદ તમારી અરજી માન્ય ગણાશે .
મહત્વની લીંક
સત્તાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
હોમ પેજ પર જવા | અહી ક્લિક કરો |