Pm awas yojana : બધા જ દેશવાસ હજી સુધી કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવેલ આવાસ યોજનાની સુવિધા મળતી હતી.પરંતુ પીએમ આવાસ યોજના થી જે નાગરિક કે આવાસ યોજનાના લાભ લીધો નથી . અને તે નાગરિક આ યોજનાનો લાભ લેવા માંગે છે તો તે આ યોજનાનો ફાયદો લઈ શકે છે. જેમણે પણ પ્રધાનમંત્રી આવાસ યોજના ની ફાયદો લીધો નથી તેવા માટે એક ખુશખબર આવી છે.
દેશના બધા લોકોએ જાણવું જરૂરી છે કે અત્યારે પાછું એકવાર પ્રધાનમંત્રી આવાસ યોજના નું ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે . જે નગરી કે પ્રધાનમંત્રી આવાસ યોજના લાભ લીધો નથી તેવા નાગરિકો આ યોજનાનો લા અત્યારે ફોર્મ ભરીને લઈ શકે છે. દેશના બધા લોકોએ જાણવું ખૂબ જ જરૂરી છે. કે આ યોજનાનો લાભ માત્ર જરૂરી ડોક્યુમેન્ટ ધરાવતા અને યોગ્ય માપદંડ યોગ્યતા ધરાવતા નાગરિક જ આ યોજનાનો લાભ લઇ શકે છે.
આવાસ યોજનાનો લાભ લેવા માટે અરજી કઈ રીતે કરવી તે બધી જ માહિતી નીચે આપેલ છે તેને ધ્યાનપૂર્વક વાંચવા વિનંતી.
પીએમ આવાસ યોજનાના ફાયદા
- સરકાર તરફથી જાહેર કરવામાં આવેલ ઉમેદવાર ની લિસ્ટ માં ઉમેરવામાં આવેલા ઉમેદવારને લાભ મળશે.
- આયુ જ નથી ગરીબ લોકો તેમજ આર્થિક રીતે નબળા લોકોને પોતાનું ઘરનું સપનું પૂર્ણ થશે.
- બધા જ ઉમેદવાર ના પરિવારની સરકાર તરફ થી 120000 રકમ ચૂકવવામાં આવશે.
પીએમ આવાસ યોજના માટે માપદંડતા
- ઉમેદવાર ભારતનો રહેવાસી હોવો જરૂરી છે.
- ઉમેદવાર ની વય ઓછામાં ઓછી 18 વર્ષથી વધુ હોવું જરૂરી છે.
- ઉમેદવારની વાર્ષિક આવા 6 લાખથી ઓછી હોવી જોઈએ.
- ઉમેદવારે કોઈપણ સરકારી નોકરી અથવા તો કોઈ પણ રાજકીય પદ હાંસલ કરેલું હોવું જોઈએ નહીં.
પીએમ આવાસ યોજના માટે અગત્યના ડોક્યુમેન્ટ
- આધાર કાર્ડ
- રહેઠાણનો પુરાવો
- રેશનકાર્ડ
- બેંક પાસબુક
- આવકનો દાખલો
- જાતિ નો દાખલો
પીએમ આવાસ યોજનાનો લાભ ગામ વિસ્તારમાં રહેતા ઉમેદવાર કઈ રીતે અરજી કરી શકે છે?
- પીએમ આવાસ યોજના નો ફાયદો લેવા માટે ઉમેદવારો ઓનલાઇન અરજી કરવાની રહેશે.
- આ યોજનાનો લાભ લેવા માટે ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરવાનું રહેશે.
- વેબસાઈટ પર ગઈ ને તમારે હોમ પેજ પર જવાનું રહેશે.
- ત્યાર પછી તમારે સિટીઝન એસેસમેન્ટ ઓપ્શન પર ક્લિક કરવાનો રહેશે.
- ચાર બસ તમે નવું પેજ જોવા મળશે. આ નવા પેજમાં એક લીંક જોવા મળશે જે અરજીની છે તેના પર તમે ક્લિક કરવાનું રહેશે .
- હવે અરજી ખુલશે એમાં માંગ્યા મુજબ માહિતી શાંતિપૂર્વક ભરો.
- હવે પછી તમારા અગત્યના ડોક્યુમેન્ટ અને પાસપોર્ટ સાઇઝનો ફોટો દાખલ કરો.
- તમે દાખલ માહિતી સાચી છે તે સચોટ રીતે એકવાર ચેક કરી લો ત્યારબાદ તમે જે ફોટા અપલોડ કર્યા છે તે પણ એક વાર શાંતિપૂર્વક ચેક કરી લેવું.
- ચેક કરી લીધા પછી તમારી અરજી સબમીટ કરી દો.
- સબમિટ થઈ ગયા બાદ તમારી અરજીની એક પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરીને તમારી પાસે રાખી મૂકો ભવિષ્યમાં તમને કામ લાગશે.
આ પણ વાંચો : LIC Bima Sakhi Yojana : મહિલાઓ માટે ખાસ યોજના લોન્ચ કરી : દર મહીને રૂ. 7000 જાણો સંપૂર્ણ માહિતી
Posted by : Ravi sarvaiya