PMAY : આવાસ યોજના માટે ખુબ ખુશી ના સમાચાર છે.સરકારે દ્વારા 6 લાખ ઘર માટે મંજુરી આપી. PM આવાસ યોજના મૂજબ સરકારે જે લોકો પાસે પોતાનુ ઘર નથી તેવા લોકો માટે આર્થિક સહાય આપવાનું નકકી કરેલ છે,
તેમાં સરકારે શહેરમાં રહેતા અને જે મજુર વર્ગ છે જે ઝુંપડપટી વિસ્તારો માટે PM આવાસ યોજનામાં સરકારે 6 લાખ મકાન બનાવની મંજૂરી કરી છે, આ યોજના દ્વારા બધાતા ઘર માટે જે આર્થિક સહાય મળવાની છે તે માટે કેન્દ્ર સરકાર તત્પર છે.પીએમ આવાસ યોજના અત્યારના સમયમાં સરકાર ગરીબ વર્ગના લોકો માટે પેહલી વખત 6 લાખ સુધી ની રકમ થી વધારે ઘર ની મંજૂરી આપેલ છે.
પીએમ આવાસ યોજના દ્વારા સરકાર તરફથી 5 વર્ષમાં 1 કરોડ જેટલા ઘરો બનશે.
“માગ સર્વેક્ષણ અને તેનો દાખલો આગામી માર્ચ મહીના સુધીમાં સમાપ્ત થવાની સંભાવના છે. વઘારે માં રાજયમાં પીએમ આવાસ યોજના મુજબ સિગનેચેર કરવામાં આવેલાં એમઓયુ તરફથી નિશ્ચિ શરખા સમયમર્યાદા માં તેમની પોષણક્ષમ આવાસ યોજના ને છેલ્લી દીશા બતાવવાની જરૂર છે.
ઘર ભાડા પર મળશે
સરકાર દ્વારા છ લાખ થી વઘારે ઘર બનાવવાની નીતી સાથે કેન્દ્ર સરકાર ટેનન્સી મોડલ હેઠળ ઓછા રેન્ટ વાળા ધર આપશે.જે ઓ નાણાંકિય રીતે ખુબ નબળા મજુર વર્ગો છે જે ઓછી ઈનકમ મળે છે. તે લોકો માટે સરકાર દ્વારા ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલ છે. જે લોકો ધર વેચાતું લેવા કરતાં રેંટ પર લેવાનુ વિચારે તેવા લોકો માટે અગત્ય ની ચર્ચા માં સો પ્રથમ કામ કરતી સ્ત્રીઓ ની જરૂરિયાતમંદ ને કેન્દ્રમાં રાખી ને આ યોજના લાભ આપી રહ્યા છે.
સસ્તા રેન્ટ આવાસ માટેના આધુનિક બે મોડલ
“એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ માટેના બે મોડલ છે. પ્રથમ માં પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મૉડલ તરફથી રેન્ટ ફાયદા માટે પલતડ પડેલી સરકારી જગ્યા નો ફરી વાર ઉપયોગ લેવાં માં આવશે.
દ્વિતિય પ્રાઇવેટ તેમજ સરકારી સાહસોને ભાડા ના હાઉસિંગના ત્યાર તેમજ, સંચાલન અને જાળવણી માટે ઉત્સાહીત કરવા ઉપર ધ્યાન ખેંચવા માં આવેલ છે. સરકાર દ્વારા પ્રથમ શહારો ઔદ્યોગિક મજૂરો તેમજ કામ કરતી મહિલાઓ માટે છે.