India Post GDS Recruitment  | ઇન્ડિયન પોસ્ટમાં 21413 જગ્યા પર પરીક્ષા વગર ભરતી  સીધી

India Post GDS Recruitment  : ઇન્ડિયા પોસ્ટ તરફથી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં ઉમેદવાર નિશુલ્ક રીતે અરજી કરી શકે છે. આ ભરતીમાં કુલ 21413 ખાલી જગ્યા પર ભરતી કરવામાં આવશે.

જો તમે સરકારી નોકરી શોધી રહ્યા છો તમારી પાસે આ સારી તક છે આ ભરતીમાં ભાગ લેવા માટેની બધી જ માહિતી નીચે આપેલ છે તેને ધ્યાનપૂર્વક વાંચવા વિનંતી. 

India Post GDS Recruitment

  • વિભાગનું નામ  :- ઇન્ડિયા પોસ્ટ
  • પોસ્ટનું :- ગ્રામીણ ડાક સેવક (GDS), 
  • કુલ ખાલી જગ્યા  :- 21413
  • અરજી માધ્યમ  :- ઓનલાઈન
  • અરજી તારીખ :-  3 માર્ચ 2025
  • ઓફિસિયલ વેબસાઈટ :-  https://indiapostgdsonline.gov.in/

ઇન્ડિયન પોસ્ટ ની ભરતી માં ખાલી પોસ્ટ 

  • ગ્રામીણ ડાક સેવક (GDS)
  • પોસ્ટ ની વધું માહીતી માટે ઓફિસિયલ વેબસાઈટની નોટિફિકેશન ધ્યાનપૂર્વ વાચો .

ઉમર મર્યાદા

  • આ ભરતીનો ભાગ લેવા માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ હોવી  જોઈએ.

પગાર ધોરણ

  • ઇન્ડિયા પોસ્ટ ની ભરતી માં પગાર ધોરણ વિશેની માહિતી જાણવા માટે ઓફિશિયલ વેબસાઈટ નોટિફિકેશન ની મુલાકાત લો.

ઉમેદવાર ની પસંદગી માપદંડ

  • ઇન્ડિયન પોસ્ટ ની ભરતી માં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ લઈને કરવામાં આવશે. 
  • આ ભરતીમાં ભાગ લેવામાં આવતા ઉમેદવાર ધોરણ 10 પાસ હો જરૂરી છે. 
  • પસંદગી માપદંડ વિશેની વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટની મુલાકાત લો.

શૈક્ષણિક લાયકાત

  • આ ભરતીમાં ભાગ લેવા માંગતા ઉમેદવારે  સરકાર માન્ય બોર્ડ માંથી ધોરણ 10 પાસ કરેલ હોવું જરૂરી છે 
  • કોમ્પ્યુટર વિશેનું જ્ઞાન અને સર્ટીફીકેટ હોવું જરૂરી છે. 

આ ઇન્ડિયન પોસ્ટ ની ભરતી માં અરજી કરવાની રીત

 આ ભરતીમાં અરજી કરવા પહેલા ઉપર આપેલી માહિતી ધ્યાનપૂર્વક વાંચવા વિનંતી જો તમે આ ભરતીના લાયક છો તો તમારે અરજી કરવાની રહેશે. 

  • ઉમેદવારે સૌ પ્રથમ તો ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે. 
  • ત્યાર પછી તે વેબસાઈટ પર પોતાનું રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે.
  • રજીસ્ટ્રેશન થઇ ગયા બાદ તમારે આઈડી અને પાસવર્ડ દાખલ કરીને  લોગીન કરવાનું રહેશે.
  • આઈડી લોગીન થઈ ગયા બાદ તમે જે ભરતી માટે ફોર્મ ભરવા માંગો છો તે ભરતી નો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. 
  • ભરતી નો વિકલ્પ પસંદ કરતા તમને તેનું અરજી ફોર્મ જોવા મળશે .
  • હવે આજે ફોર્મ પર ક્લિક કરો. 
  • અરજી ફોર્મ માં માંગેલી માહિતી ધ્યાનપૂર્વક દાખલ કરો. 
  • માહિતી દાખલ થઈ ગયા બાદ એકવાર ચકાસી લો. તમે દાખલ કરેલી માહિતી સાચી છે કે નહીં. 
  • ત્યાર પછી માંગેલા ડોક્યુમેન્ટ અપલોડ કરો. 
  • ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા બાદ તમારે આ અરજી  ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે. 
  • સબમીટ કરી દીધા પછી તેની કોપી અથવા તો પીડીએફ ડાઉનલોડ કરીને તમારી પાસે સાચવીને રાખવાની રહેશે. ભવિષ્યમાં તમને ઉપયોગી થશે.

મહત્વની તારીખ

  • ઇન્ડિયન પોસ્ટ ની ભરતી માં ઉમેદવારે  અરજી કરવાની તારીખ 10 ફેબ્રુઆરી 2025 થી 03 માર્ચ 2025 સુધી અરજી કરવાની રહેશે. 
  • 03 માર્ચ 2025 સુધી માં અરજી કરી દેવાની રહેશે જો ત્યાર પછી અરજી કરવામાં આવશે તો સ્વીકારવામાં આવશે નહીં.

મહત્વની લીંક

સત્તાવાર જાહેરાત અહિ ક્લિક કરો
ફોર્મ ભરવા માટે અહિ ક્લિક કરો

Leave a Comment

Sticky Ad Example
અહીં ક્લિક કરો!!