CISF દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં Head Constable પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. જે વ્યક્તિ સરકારી નોકરી મેળવવા માંગતા હોય તેવા વ્યક્તિઓ માટે આ સુવર્ણ તક છે. આ ભરતીમાં ભાગ લેવા માટે નીચે આપેલી માહિતી ધ્યાનપૂર્વક વાંચો અને વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ની મુલાકાત લો.
CISF head constable recruitment 2025
વિભાગ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF) પદનું નામ હેડ કોન્સ્ટેબલ (સ્પોર્ટ્સ ક્વોટા) ટોટલ ખાલી જગ્યા 403 નોકરી સ્થળ ભારત અરજી માધ્યમ ઓનલાઇન અરજી કરવાની અંત્તિમ તારીખ 06 -06- 2025
CISF દ્વારા જાહેર કરેલ ભરતી માં ભાગ લેવા માંગતા ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત
CISF દ્વારા જાહેર કરેલ ભરતી માં ભાગ લેવા માંગતા ઉમેદવાર ધોરણ 10 અને 12મું પાસ કરેલ હોવું જોઈએ.
ઉમેદવાર કોઈપણ સ્પોર્ટમાં માહિર હોવો જોઈએ એટલે કે રમતવીર (સ્પોર્ટ્સ પર્સન) હોવુ જરૂરી છે
CISF દ્વારા જાહેર કરેલ ભરતી માં ભાગ લેવા માંગતા ઉમેદવાર ની ઉંમર મર્યાદા
CISF દ્વારા જાહેર કરેલ ભરતી માં ભાગ લેવા માંગતા ઉમેદવાર ની ઉંમર ઓછામાં ઓછી 18વર્ષ અને વધું મા વધુ 23 વર્ષ હોવી જોઈએ.
પગાર ધોરણ
નોટિફિકેશન ધ્યાન પૂર્વકવાચ્વુ
CISF દ્વારા જાહેર કરેલ ભરતી માં ભાગ લેવા માટે અરજી ચાર્જ
CISF દ્વારા જાહેર કરેલ ભરતી માં ભાગ લેવા માંગતા જનરલ/ઓબીસી/EWS ઉમેદવાર માટે અરજી ચાર્જ 100/- છે,
Sc/ST /PWD અન્ય ઉમેદવારો માટે અરજી ફી -0 , એટલે કે ની: શુલ્ક છે.
ફી વિશે વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ની મુલાકાત લો.
અરજી ચાર્જની ચુકવણી Online મધ્યમ દ્વારા કરવાની રહેશે
CISF દ્વારા જાહેર કરેલ ભરતી માં ભાગ લેવા માંગતા ઉમેદવાર ની પસંદગી માપદંડ
ટ્રાયલ્સ પરીક્ષા,
પ્રોફિશિયન્સી પરીક્ષા
ફિઝિકલ સ્ટાન્ડર્ડ પરીક્ષા
ડોક્યુમેન્ટ વેરિફિકેશન
મેડિકલ ટેસ્ટ
CISF દ્વારા જાહેર કરેલ ભરતી માં ભાગ લેવા માંગતા ઉમેદવાર કંઈ રીતે અરજી કરવી ?
સૌપ્રથમ CISF ની Official website મુલાકાત cisf.gov.in
ત્યાર પછી ભરતી ની લીંક પર ક્લિક કરો.
ત્યાર પછી ઓનલાઈન માધ્યમ સિલેક્ટ કરો.
ત્યાર પછી ઇ-મેલ આઇડી તેમજ મોબાઇલ ફોન રજીસ્ટ્રેશન કરો.
ત્યાર પછી એક પેજ જોવા મળશે. તેમાં માંગેલી માહિતી ધ્યાનપૂર્વક દાખલ કરો.
માહિતી દાખલ થઈ ગયા બાદ માંગેલા ડોક્યુમેન્ટ ધ્યાનપૂર્વક અપલોડ કરો.
ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા બાદ અરજી ચાર્જની ચુકવણી ઓનલાઇન મધ્યમ દ્વારા કરો.
અરજી ચાર્જની ચુકવણી થઈ ગયા બાદ તેની પ્રિન્ટ કાઢીને તમારી પાસે સાચવીને રાખો ભવિષ્યમાં તમને ઉપયોગી થશે.
મહત્વની તારીખ
અરજી કરવાની તારીખ 18/05/2025 અરજી કરવાની અંત્તિમ તારીખ 06/06/2025
મહત્વની લીંક