GMRC રેલવે દ્વારા ભરતી ની જાહેરાત 2025

GMRC રેલવે દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી ગુજરાત મેટ્રો રેલવે વિભાગ તરફથી જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં ભાગ લેવા માટે નીચે આપેલી માહિતી ધ્યાનપૂર્વક વાંચવા વિનંતી.  તેમજ વધુ માહિતી માટે ઓફિસની  વેબસાઈટ ની મુલાકાત લો.

GMRC રેલવે Recruitment 2025

સંસ્થા નામ ગુજરાત મેટ્રો રેલવે કોર્પોરેશન લિમિટેડ
પદનું નામવિવિધ
અરજી કરવાની અંત્તિમ તારીખ21/05/2025
અરજી માધ્યમ ઓનલાઇન
ઓફિશિયલ વેબસાઈટ  http://www.gujaratmetrorail.com

શૈક્ષણિક લાયકાત

  • GMRC રેલવે દ્વારા  જાહેર કરેલ ભરતી  માં જુદા જુદા પોસ્ટ  પર ભરતી હોવાથી ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત તેમજ તેમની જેથી ઉમેદવારોએ ઉમર અને શૈક્ષણિક લાયકાત વિશે વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ની મુલાકાત લો.

GMRC રેલવે દ્વારા  જાહેર કરેલ ભરતી માં ભાગ લેવા માંગતા ઉમેદવાર ની ઉમર મર્યાદા

  • GMRC રેલવે દ્વારા  જાહેર કરેલ ભરતી  માં જુદા જુદા પોસ્ટ  પર ભરતી હોવાથી ઉમેદવારોની ઉંમર મર્યાદા પણ જુદી જુદી રાખવામાં આવેલ છે.  
  • ઓછામાં ઓછી 18વર્ષ હોવી જોઈએ. 
  • ઉમર વિશે વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટની મુલાકાત લો.

GMRC રેલવેદ્વારા જાહેર કરવામાં આવેલી ભરતીમાં   ભાગ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ 
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો 
  • 10 અને 12 ની માર્કશીટ 
  • ગ્રેજ્યુસન કરેલ હોય તેની માર્કશીટ. 
  • કોર્સ કરેલા હોય તેનીમાર્કશીટ.

GMRC રેલવે દ્વારા   જાહેર કરેલ ભરતી માં  ભાગ લેવા માંગતા ઉમેદવાર કંઈ રીતે અરજી કરવી ?

  • સૌપ્રથમ. GMRC રેલવે ની ઓફિશિયલ   વેબસાઇટની મુલાકાત  લો.
  • http://www.gujaratmetrorail.com
  • ત્યાર પછી ભરતી ની લીંક પર ક્લિક કરો.
  • ત્યાર પછી ઓનલાઈન માધ્યમ સિલેક્ટ કરો. 
  • ત્યાર પછી  ઇ-મેલ આઇડી   તેમજ મોબાઇલ ફોન રજીસ્ટ્રેશન કરો.
  • ત્યાર પછી એક પેજ જોવા મળશે. તેમાં માંગેલી માહિતી ધ્યાનપૂર્વક દાખલ કરો.
  • માહિતી દાખલ થઈ ગયા બાદ માંગેલા ડોક્યુમેન્ટ ધ્યાનપૂર્વક અપલોડ કરો. 
  • ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા બાદ અરજી ચાર્જની ચુકવણી ઓનલાઇન મધ્યમ દ્વારા કરો. 
  • અરજી ચાર્જની ચુકવણી થઈ ગયા બાદ તેની પ્રિન્ટ કાઢીને તમારી પાસે સાચવીને રાખો ભવિષ્યમાં તમને ઉપયોગી થશે.

મહત્વની તારીખ

અરજી કરવાની તારીખ 30/04/2025
અરજી કરવાની અંત્તિમ તારીખ21/05/2025

મહત્વની લીંક

સત્તાવાર જાહેરાત અહી ક્લિક કરો
અરજી કરવા માટે અહી ક્લિક કરો
રજીસ્ટ્રેશન માટેઅહી ક્લિક કરો
હોમ પેજ અહી ક્લિક કરો

Leave a Comment