Indian Army TES Recruitment 2025

Indian Army TES Recruitment 2025 | Indian Army દ્રારા ભરતી. જે લોકો  સરકારી નોકરી મેળવવા માંગતા હોય અથવા તો Indian Army  માં જવાનુ વિચારી રહ્યા હોય તે લોકો માટે સારી સુવર્ણ તક છે. આ ભરતી અંગેની તમામ માહિતી નીચે જણાવેલ છે. Indian army 90 recruitment 2025 last date

WhatsApp Channel Join Now
Instagram Channel Join Now

ઇન્ડિયન આર્મીમાં વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે . આ ભરતી માટે તમે યોગ્ય લાયકાત ધરવતા હોય તમારે ચોક્કસ અરજી કરવી જોઈએ. Indian Army TES Recruitment 2025 | કુલ જગ્યા ,શૈક્ષણિક લાયકત, પગાર ધોરણ , ઉમર મર્યાદા ,અરજી ફી ,ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તમામ માહિતી નીચે આપેલ છે .

Indian Army TES Recruitment 2025

સંસ્થા નામઇન્ડિયન આર્મી 
પદનું નામકમિશન્ડ ઓફિસર અને બીજા જુદાં – જુદાં પદો
કુલ ખાલી પદોની સંખ્યા 90
અરજી માધ્યમઓનલાઈન
નોકરી સ્થળભારતમાં
અરજી કરવાની અંત્તિમ તારીખ 12 -06- 2025

શૈક્ષણિક લાયકાત | Education Qualification

  • આર્મીની ભરતીમાં  ભાગ લેવા માંગતા ઉમેદવારે  મેથેમેટિક્સ માં ડિગ્રી તેમજ Master Deegree  કરેલુ હોવુ જોઈએ.
  • ઉમેદવારે સરકાર માન્ય શિક્ષણ બોર્ડમાંથી ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથેમેટિક્સ (PCM) ઓછા માં ઓછા 60% ગુણ  પ્રાપ્ત કરેલા હોવા જોઈએ. 
  • તેમજ  તેની સાથે 10, અને 12 ની  પરીક્ષા  પાસ કરેલ હોવુ જોઈએ.
  • PCM ટકાવારીની ગણતરી ધોરણ 12 માં મેળવેલ ગુણ ના  આધાર પર કરવામાં આવશે.
  • ઉમેવારે JEE (મેન્સ) 2025ની  પરીક્ષા માં ભાગ લીધેલો હોવુ જોઈએ.

અરજી ફી | Application Fee

  • Indian Army દ્રારા જાહેર કરવામાં આવેલ ભરતીમાં ભાગ લેનાર ઉમેદવારે કોઈપણ પ્રકારની  ફી નથી આપવાની . ઉમેદવાર નિશુલ્ક અરજી કરી શકે છે.

ઉમેદવાર ની ઉંમર મર્યાદા | Age limit

  • Indian Army દ્વારા    જાહેર કરવામાં આવેલી ભરતીમાં ભાગ લેવા માંગતા  ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 16. 5વર્ષ અને વધુમાં વધુ 19.5 વર્ષ હોવી જોઈએ.
  • વધુ માહિતી માટે Indian Army ની ઓફિસિયલ વેબસાઈટ ની મુલાકાત લો.

પગાર ધોરણ | Salary

  • અલગ અલગ  પોસ્ટ ને આધારે પગારધોરણ પોસ્ટ મુજબ રહશે .
  •  પગારધોરણ વિશે વધુ જાણકારી  માટે તમે   Indian Army ની Official website ની મુલાકાત લો.

પસંદગી માપદંડ | Selection Procces

Indian Army TES Recruitment 2025  ભરતીમાં  ઉમેદવારની પસંદગી  શૈક્ષણિક લાયકાત  તેમજ  ઇન્ટરવ્યૂ આધારે કરવામાં આવશે.

આ આ ભરતી અંગે વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.

જરૂરી ડોક્યુમેન્ટ | Important document

  • આધારકાર્ડ 
  • પાનકાર્ડ 
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો 
  • 10 અને 12 ની માર્કશીટ 
  • JEE  આપેલ પરીક્ષા ની માર્કશીટ
  • ગ્રેજ્યુસન કરેલ હોય તેની માર્કશીટ. 
  • કોર્સ કરેલા હોય તેનીમાર્કશીટ.

અરજી કઈ કરવી | How to apply ?

  • Indian Army દ્વારા  જાહેર કરેલી ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવારે સૌપ્રથમ તો ઓફિસિયલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે. 
  • ત્યાર પછી ઓફિસિયલ વેબસાઈટ પર જઈને ભરતી માં Recruitment ની લિન્ક પર click કરવાનુ રહેશે.
  • ત્યાર પછી રજીસ્ટ્રેશન કરાવી તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી તમારે ગાડી અરજી કરવાની રહેશે.
  • ત્યાર પછી માંગેલી માહિતી ધ્યાનપૂર્વક દાખલ કરવાની રહેશે. 
  • ત્યાર પછી માંગેલા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • ત્યાર પછી  અરજી ની  પીડીએફ ડાઉનલોડ કરીને તમારી પાસે રાખી મૂકવાની રહેશે ભવિષ્યમાં તમને ઉપયોગી થશે.

મહત્વની તારીખ

ફોર્મ ભરવાની શરુ તારીખ 13-05-2025
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ   12-06-2025

મહત્વની લીંક

સત્તાવાર જાહેરાત અહિ ક્લિક કરો
ફોર્મ ભરવા માટે અહિ ક્લિક કરો
હોમ પેજ અહિ ક્લિક કરો

Leave a Comment