Central Bank of India Recruitment 2024 : 253 ખાલી જગ્યાઓ માટે ભરતી

Central Bank of India Recruitment 2024 : હાલ  માં સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા  ભરતી જાહેર કરવામાં આવે છે જેમાં  નિષ્ણાત ઓફિસરની પોસ્ટ માટે ભરતી જાહેર કરી છે. આ ભરતી દ્વારા નિષ્ણાત  ઓફિસર ની કુલ ખાલી જગ્યા 253 છે. જેમાં નિષ્ણાત ઓફિસર ને લેવામાં આવશે. 

Central Bank of India Recruitment : સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં નોકરી કરવા માંગતા હોય એવા ઉમેદવારોએ ઓફિસિયલ વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે આ ભરતી વિશે વધુ વિગતવાર માહિતી માટે જેવી કે શૈક્ષણિક લાયકાત,વય મર્યાદા,પગાર ધોરણ તેમજ અગત્યની તારીખ અને અગત્યની લીંક જાણવા માટે નીચે આપેલ માહિતી સંપૂર્ણ રીતે વાંચો. 

Central Bank of India Recruitment 2024

સંસ્થાનું નામસેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા 
પોસ્ટનું નામનિષ્ણાંત ઓફિસર 
કુલ ખાલી જગ્યા 253
અરજી કરવાની તારીખ03/12/2024
અરજી પ્રકારઓનલાઇન 
ઓફિસિયલ વેબસાઈટhttps://www.centralbankofindia.co.in/en

શૈક્ષણિક લાયકાત 

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા નિષ્ણાત ઓફિસરની સ્કેલ અનુસાર વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરેલ છે. તેથી જે પણ ઉમેદવાર આ ભરતીમાં ભાગ લેવા માંગતા હોય એ તેમના પોસ્ટ અનુસાર શૈક્ષણિક લાયકાત જુદી જુદી રહેશે. ઉમેદવાર જે પોસ્ટમાં અપ્લાય કરવા માંગે છે. તે પોસ્ટની શૈક્ષણિક લાયકાત ઓફિસિયલ વેબસાઈટ પર ઓફિસિયલ નોટિફિકેશન માં આપેલ છે. શૈક્ષણિક લાયકાત માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચો અગત્યનું છે જે ચૂકશો નહીં. 

વય મર્યાદા

  • સ્કેલ-1 પોસ્ટ માટે ઉમેદવારની ઉમર ઓછામાં ઓછી 23 અને વધુમાં વધુ 27 વર્ષ ઉંમર હોવી જોઈએ.
  • સ્કેલ-2 પોસ્ટ માટે ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 27 અને વધુમાં વધુ 33 વર્ષ ઉંમર હોવી જોઈએ.
  • સ્કેલ-3 પોસ્ટ માટે ઉમેદવારની ઓછામાં ઓછી  ઉમર 30 અને વધુમાં વધુ 38 વર્ષ ઉંમર હોવી જોઈએ.
  • સ્કેલ-4 પોસ્ટ માટે ઉમેદવારની ઓછામાં ઓછી  ઉમર 34 અને વધુમાં વધુ 40 વર્ષ ઉંમર હોવી જોઈએ.
  • ઉપર આપેલા નિયમો અનુસાર  વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. 

અરજી ફી

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા નિષ્ણાંત ઓફિસ માટે જે ભરતી કરવામાં આવવાની છે એ અરજી કરવાની ફી  અલગ અલગ શ્રેણી ના માટે અલગ અલગ છે .

  • જનરલ ,Obc ,EWS, માટે 850/- અને જીએસટી 
  • SC/ST/PWD/ESM ,મહિલાઓ માટે :- 175/- અને જીએસટી 
  • ફી ચુકવણી નો પ્રકાર :- ઓનલાઇન 

અરજી કરવાની અગત્યની તારીખો 

અરજી કરવાની તારીખ18 નવેમ્બર 2024 
અરજી કરવાની છેલ્લી તારીખ  03 ડિસેમ્બર 20024

મહત્વની લીંક

ઓફિસિયલ વેબસાઈટ  અહી ક્લિક કરો
જાહેરાત જોવા માટે અહી ક્લિક કરો
અરજી કરવાની લિંકઅહી ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહી ક્લિક કરો

Leave a Comment

Sticky Ad Example
અહીં ક્લિક કરો!!