Manav Kalyan Yojana 2024 | 28 જેટલા વ્યવસાય અને કારીગરો માટે સાધન સહાય

Manav Kalyan Yojana : ગુજરાત સરકાર તરફ થી એક નવી માનવ કલ્યાણ યોજના 2024 નુ પ્રારંભ (ચાલું )કરવામાં આવેલ  છે. આ યોજનોનો  લક્ષ્ય રાજ્યમાં રહેતા દરેક ગરીબ અને પછાત વર્ગના લોકોને   આર્થિક રીતે સક્ષમ અને આત્મનિર્ભર બંને  અને  રોજગાર મેળવી આપવામાં સહાયરૂપ બનવા નો છે.  માનવ કલ્યાણ  યોજના  દ્વારા ઉમેદવારોની  28 જેટલા જુદા જુદા  વ્યવસાય માટે  … Read more

કોલ્ડ ચેઇન સહાય યોજના : Cold Chain Sahay Yojana 2024

કોલ્ડ ચેઇન સહાય યોજના (Cold Chain Assistance Scheme)  વિગતવાર માહિતી સરકાર તરફથી ખેતી ઉત્પાદનમાં સંરક્ષણ અને જાળવણી કરવા માટે સરકારની કુલ ચેન સહાય યોજના દ્વારા  ખેડૂતોને મદદરૂપ થવાનો છે. કોલ્ડ  ચેઈન સહાય યોજના નું મુખ્ય લક્ષ્ય  પાકોનું સંરક્ષણ અને  જાળવણી કરવાનું  છે. તેમજ મુખ્ય  પાકને તાજું રાખવાનું છે.પાક નું  નુકસાન ઘટાડવા સરકાર તરફથી કોલ્ડ  ચેઈન સહાય યોજના જાહેર … Read more

Aadhar card update : આધારકાર્ડ અપડેટ કરો ઘરે બેઠા જાણો સંપૂણ પ્રોસેસ

આખા ભારતમાં અત્યાર સુધીના 138.3 કરોડ લોકો નો આધારકાર્ડ બનાવવામાં આવેલ છે. આ આધાર કાર્ડ માં સુધારો  તમે ઓનલાઇન પણ કરી શકો છો. Aadhar card માટેની વિગતવાર સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તે તમે ધ્યાનપૂર્વક વાંચો. Aadhar card update કરવા માટે અગત્યના દસ્તાવેજ આધારકાર્ડમાં સુધારો કરવા માટે જેવા કે તમારી જન્મ તારીખ તમારું નામ તમારા … Read more

Borewell subsidy Yojana 2024 : બોરવેલ કરવા માટે ₹50,000ની સબસીડી

Borewell subsidy Yojana 2024 : બોરવેલ સબસીડી યોજનામાં બાગાયતી વિભાગ તરફથી ખેડૂતોને બોરવેલ બનાવવા માટે રૂ. 50,000 સુધીની સબસિડી લાભ મળે છે. ગુજરાત સરકાર દ્રારા નવી યોજના જાહેર કરવામાં આવેલ છે. બોરવેલ સબસીડી  યોજનાનો લાભ લેવા માટેના ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે. જો તમે બોરવેલ સબસીડી યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તમે ફોર્મ ભરીને આ યોજનો … Read more

Namo Saraswati Yojana | ધોરણ 11- 12 ના વિદ્યાર્થીઓને રૂ. 25,000ની સહાય

નમસ્કાર દોસ્તો ધોરણ 11- 12 ના વિદ્યાર્થીઓ ને 25000ની સહાય ની જાહેરાત .આ યોજનાનો ફાયદો તમે પણ લઈ શકો છો. નમો સરસ્વતી યોજના કોને લાભ મળે તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે. નમો સરસ્વતી યોજના 2024 Namo Saraswati Yojana નો લક્ષ્ય નમો સરસ્વતી યોજનાનો ફાયદો મેળવનાર ઉમેદવાર ની પાત્રતાની માપદંડ  Namo Saraswati Yojana માં કેટલી સહાય … Read more

Palak Mata Pita Yojana 2024 | પાલક માતા પિતા બાળકને રૂ. 3000 ની સહાય

Palak Mata Pita Yojana 2024 : સરકાર પાલક માતા પિતા યોજના  દ્વારા 3000 ની મદદ આપી રહ્યા છે. આ યોજના દ્વારા  સરકાર અનાથ બાળકો ને મદદરૂપ થવા માટે આ યોજના જાહેર કરવામાં આવેલ છે. ગુજરાત સરકાર તરફથી ખૂબ જ મહત્વની યોજના બહાર લાગુ પાડવામાં આવેલ છે. જેનાથી જેના માતા-પિતા નથી અથવા તો અનાથ છે તેવા … Read more

Kisan Parivahan Yojana | ઘરે બેઠા ખેડૂતોને મળી શકે છે વાહન પર રૂ. 75,000ની સબસીડી

Kisan parivahan yojana : ખેડૂતોના સહાય માટે અનેક પ્રકારની યોજનાઓ  સરકાર તરફથી આપવવામાં આવે છે.સરકાર ખેડૂતો માટે  ખેતીના સાધન ની ખરીદી તેમજ વાહનો માટે  સબસીડી આપવામાં આવી રહી છે . કિસાન પરિવહન યોજના | Kisan parivahan yojana આ યોજનાથી ખેડૂતોને પરિવહન માટે સબસીડી આપવામાં આવે છે. આ કિશન પરિવાર યોજના શું છે અને તેનો લાભ કઈ … Read more

PAN 2.0: શું QR કોડ સાથે PAN Free થશે ? કેવી રીતે અરજી કરવી?

PAN 2.0: મોદી સરકારે નવા ક્યુ આર કોડ સાથેનું પાનકાર્ડ 2.0 ને મંજૂરી આપી દીધી છે હવે જુના પાનકાર્ડ ની જગ્યાએ QR સાથે new pancard જોવા મળશે જેથી લોકો સરળતાથી ઉપયોગ કરી શકે . કેન્દ્રીય મંત્રી અશ્વિન વૈષ્ણવે સોમવારે કેબિનેટની બેઠકમાં લેવાયેલા મોટા નિર્ણયો વિશે ચર્ચા કરતા વિગત મુજબ માહિતી આપી કહ્યું કે કેન્દ્ર સરકાર … Read more

Mera Ration 2.0 App | રાશન કાર્ડમાં નવું નામ કઈ રીતે ઉમેરવું તમામ પ્રોસેસ જાણીલો

Mera Ration 2.0 App : રાશન કાર્ડ એ ભારત ના રહેવાસી માટે  એક અગત્યનું ડોક્યુમેન્ટ છે, જેનાથી  દેશના નાગરિકો  સરકાર તરફથી આપવામાં આવતી સહાય લઈ શકે છે ,રેશનકાર્ડ દ્વારા સરકાર તરફથી જરૂરિયાત મંદોને અનાજ પૂરું પાડવામાં આવે છે .રેશનકાર્ડ ભારતના નાગરિકો પાસે રહેવું ખૂબ જ જરૂરી છે નાગરિકની ઓળખ છે. કેટલીક વખત પરિવારમાં નવું સદસ્યનું  નામ … Read more

NHM Data Entry Operator Recruitment 2024 | નેશનલ હેલ્થ મીશન જસદણ ભરતી

NHM data entry operator Recruitment 2024 : નેશનલ હેલ્થ મીશન જસદણમાં કોમ્પ્યુટર ઓપરેટર પોસ્ટ ભરતી જાહેર કરવામાં આવી છે.  આ  ભરતી જાહેર કરવામાં આવેલ છે આ ભરતીમાં ભાગ લેવા ઉમેદવાર નીચે મુજબ સંપૂર્ણ માહિતી આપેલ છે તે ધ્યાનપૂર્વક વાંચવી. નેશનલ હેલ્થ મીશન – NHM જસદણ તરફથી કોમ્પ્યુટર ઓપરેટર પોસ્ટ પર 2 જગ્યા ભરતી જાહેર કરવામાં આવેલ છે. … Read more