Manav kalyan yojana 2025 | માનવ કલ્યાણ યોજના

ગુજરાત સરકાર દ્વારા Manav kalyan yojana 2025 ની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ માનવ કલ્યાણ યોજના 2025 જેમાં ગુજરાતમાં રહેતા લોકોને વ્યવસાય માટે 48000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. ગુજરાત માનવ કલ્યાણ યોજના 2025 યોજના હેઠળ જુદા જુદા વ્યવસાયો પ્રમાણે ગુજરાતના નાગરિકોને આર્થિક સહાય આપવામાં આવશે. યોજનામાં જુદા જુદા 10 જેટલા વ્યવસાયો … Read more