Pm Awas Yojana : ઘર બનાવવા માટે સરકાર આપશે 1,20,000ની સહાય
આ યોજના હેઠળ ગરીબ અને જેના પાસે રહેવા માટે રહેઠાણ નથી તેઓને આવાસ પૂરું પાડવાની લક્ષ્યથી આ Pm awas yojana બહાર પાડવામાં આવેલ છે. આ યોજનાનો લાભ લેવા માટે નીચે આપેલ વિગતવાર માહિતી શાંતિપૂર્વક વાંચી ને તમે આ યોજના વિશે વધુ માહિતી મેળવી તમે અરજી કરી પછી આ યોજનાનો લાભ લઈ શકો છો. Pm Awas Yojana 2024 …