કોલ્ડ ચેઇન સહાય યોજના (Cold Chain Assistance Scheme) વિગતવાર માહિતી
સરકાર તરફથી ખેતી ઉત્પાદનમાં સંરક્ષણ અને જાળવણી કરવા માટે સરકારની કુલ ચેન સહાય યોજના દ્વારા ખેડૂતોને મદદરૂપ થવાનો છે. કોલ્ડ ચેઈન સહાય યોજના નું મુખ્ય લક્ષ્ય પાકોનું સંરક્ષણ અને જાળવણી કરવાનું છે. તેમજ મુખ્ય પાકને તાજું રાખવાનું છે.પાક નું નુકસાન ઘટાડવા સરકાર તરફથી કોલ્ડ ચેઈન સહાય યોજના જાહેર કરવામાં આવેલ છે.સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ કોલ્ડ ચેઈન સહાય યોજનાની મદદથી,
- કિસાનોને શું ફાયદો થશે ?
- કોલ્ડ ચેન યોજના નો ફાયદો કોને કોને મળી શકે છે.?
- સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ કોલ્ડ ચેન યોજના નો ફાયદો લેવા માટે અગત્યના દસ્તાવેજ છે?
- કોલ્ડ ચેઇન ફાયદા લેવા માટે ઉમેદવારે અરજી કયા માધ્યમ દ્વારા કરવાની રહેશે.
કોલ્ડ ચેઇન સહાય યોજના : Cold Chain Sahay Yojana
- આ યોજના દ્વારા કિસાન ભાઈઓ બહેનોને પાકમાં પોષણ ક્ષેત્રમાં બદલાવ લાવવા માટે તેમજ રોજિંદા જીવનમાં ઉપયોગી પાકની ખાદ્ય ગુણવત્તાને શ્રેષ્ઠ બનાવવા આ કોલ્ડ ચેન સહાય યોજના બહાર પાડવામાં આવેલ છે
- સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ કોલ્ડ ચેઈન સહાય યોજના નું મહત્વનો લક્ષ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ઉભુ કરવાનું તેમજ વધારો , જેના દ્વારા કિશાન પાકનું ઉત્પાદન ને લાંબાગાળા માટે સારુંરેય એમ જ બગડે નહીં કેવી રીતે સુરક્ષિત રાખવા માટે આ કોલ્ડ ચેઈન યોજના બહાર પાડવામાં આવેલ છે.
- સરકાર દ્વારા કોલ્ડ ચેઈન સહાય યોજના થી કિશન લોકો પોતાના પાકને લાંબા ગાળા સુધી સાચવીને તેનો યોગ્ય ભાવ અને બધા જ નાગરિકોને જીવનમાં ઉપયોગી પાકની ખાદ્ય ગુણવત્તાને શ્રેષ્ઠ બનાવી શક શે.
Cold Chain Sahay Yojana નો લાભ કોને મળી શકે ?
- કિશાન ભાઈઓએ જે સારા ફળો, ઉત્તમ શાકભાજી, તેમજ દૂધ મિલાવટ વગર નું પૂરું પાડે છે.
- કિશાન સહકારી મંડળીઓ દ્વારા ગ્રાહકોને સારી ગુણવત્તા યુક્ત ભરપૂર પોષણ સાથે પાક પૂરું પાડવાની પ્રયત્ન કર્યો છે.
કોલ્ડ ચેન યોજના તરફ થી મળવા યોગ્ય ફાયદા નીચે વિગતવાર જાણકારી સાથે આપેલ છે.
- યુનિટ કોસ્ટ દ્વારા – રૂ.૨૫૦.૦૦ લાખ સુધીની ફાયદા મળવા યોગ્ય રહેશે.
- સાધારણ વિસ્તારો તરફથી ટોટલ પ્રોજેકટ ના ખર્ચના ૩૫ ટકા માત્ર ફાયદો મળવા યોગ્ય રહે શે.
- નિશ્ચિત તેમજ પહાડ વિસ્તારમાં રહેતા વિસ્તાર માટે ૫૦% સુધીની સહાય મળવાપાત્ર રહેશે.
- જોડાણ -2 તરફથી અલગ અલગ ફાયદા મળવા યોગ્ય છે .
કોલ્ડ ચેન યોજના અગત્યના દસ્તાવેજ ?
- જાતિ નો દાખલો
- ઉમેદવાર માન્ય અધિકારી પાસે દિવ્યાંગ હોય તો દેવાંગતા નો દાખલો.
- ઉમેદવારની જમીનની જાણકારી ૭/૧૨ તેમજ ૮-અ ની નકલો.
- આધાર કાર્ડ ની ઝેરોક્ષ.
- બેંક પાસબુક ની ઝેરોક્ષ. અને રદ થયેલા ચેક ની કોપી
- વન અધિકારી પત્ર હોય તો તેની ઝેરોક્ષ.
- બેંક તરફથી લોન પાસ થયેલી હોય તેની ઝેરોક્ષ.
How to apply form : અરજી કઈ કરવાની રહેશે
કોલ્ડ ચેઇન સહાય યોજના નો લાભ લેવા માટે બધા જ ઉમેદવારે ઓનલાઇન માધ્યમ દ્વારા ઓફિસિયલ i-khedut પોર્ટલ પર થી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
આમ કોલ્ડ ચેન્જ સહાય યોજનાનો લાભ તમે ઓનલાઇન માધ્યમ દ્વારા અરજી કરીને લઈ શકો છો. અરજી કરવા માટે નીચેના વિગતવાર માહિતી ક્રમશઃ અનુસરીને તમે આ યોજના માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન અને ફોર્મ ભરી શકો છો.
- સૌપ્રથમ પહેલા ઓફિસિયલ ikhedut પોર્ટલ પર વિઝિટ કરો.
- ત્યાર પછી એક નવું પેજ જોવા તેમાંથી તમે જે યોજનાનો લાભ લેવા માંગો છો તે વિકલ્પો પર સિલેક્ટ કરો.
- આ પેજ પર બગાયતી યોજના ની લીંક પાસે સિલેક્ટ કરો.
- ત્યાર પછીખેતીવાડીની યોજનાઓ માં ક્રમ નં 2 ઉપર કોલ્ડ ચેઇન સહાય યોજના લખાયેલ છે જેના પર તમે સિલેક્ટ કરો .
- હવે ત્યારબાદ એક નવું પેજ ખુલશે તેમાં બાગાયતી ખેતી વિશે વિગતવાર બધી જ માહિતી આપેલી હશે જેમાં ઓનલાઇન અરજી એવું લખેલું હશે તેના પર તમે સિલેક્ટ કરો.
- હવે આમ તમે રજીસ્ટ્રેશન ઉમેદવાર છો. તમને પરમિશન માંગવામાં આવશે હા કે ના તેના પર તમે ક્લિક કરીને નેક્સ્ટ આપો.
- આમ હવે અરજી કરવા માટેનું ફોર્મ તમને જોવા મળશે.
- હવે તેમાં અરજદારની બેંક પાસબુક નંબર બેંક લોન ની તારીખ અને રેશનકાર્ડ ને લગતી માંગેલ માહિતી મુજબ શાંતિપૂર્વક દાખલ કરો.
- ત્યાર પછી તમને એક કોડ જોવા મળશે તે કોડ શાંતિપૂર્વક સાવચેતીથી દાખલ કરી તેને સેવ પર સિલેક્ટ કરો.
- હવે એકવાર આખું ફોર્મ શાંતિપૂર્વક ચેક કરી લો તમે દાખલ કરેલી માહિતી સાચી છે કે નહીં તે ચોકસાઈપૂર્વક ચેક કરી લો.
- ત્યાર પછી કન્ફર્મ બટન પર સિલેક્ટ કરો.
- તેમજ ઓનલાઈન માંગેલા ડોક્યુમેન્ટ અપલોડ કરો અને અપલોડ કરેલા ડોક્યુમેન્ટ એકવાર ચેક કરી લો.
- હવે તમે અરજીમાં દાખલ કરેલા દસ્તાવેજો કચેરીમાં યોગ્ય સમયમાં પોચતાં કરો.
- સૌથી છેલ્લે હવે આ ફોર્મની એક પીડીએફ ફાઈલ અથવા તો એક ઝેરોક્ષ કાઢી લો.
વિશેષ નોંધ : કોલ્ડ ચેઇન સહાય યોજના માટેની ઓનલાઈન અરજી કરવાની તારીખ તા 01/12/2024 થી છેલ્લી તારીખ 15/12/2024 સુધી રહશે છે.
છેલ્લી તારીખ પૂરી થઈ જવા પહેલા આ અરજી માટે તમે એપ્લાય કરી શકો આવ હજી તમે નજીકના ગામ પંચાયતમાં અથવા તો CSCસેન્ટર પર જઈને પણ ઓનલાઇન અરજી કરી શકો છો તેમજ ઘર બેઠા ઓનલાઇન ઓફિસિયલ આઈ ખેડૂત પોર્ટલ પર ફોર્મ ભરી શકો છો.
મહત્વની લીંક
ફોર્મ ભરવા માટે | અહી ક્લિક કરો |
Home page | અહી ક્લિક કરો |
આ પણ વાંચો : Borewell subsidy Yojana 2024 | બોરવેલ કરવા માટે ₹50,000ની સબસીડી