Google Pay Loan Apply Online

Google Pay Application loan : હવે ગુગલ પે એપ્લિકેશનથી પણ વ્યક્તિઓ તાત્કાલિક માત્ર 2- 4 મિનિટમાં લોન લઈ શકે છે. આ લોન મિનિમમ  8 લાખ સુધીની આપવામાં આવે છે. જે પર્સનલ લોન તરીકે ઓળખાય છે. 

કેમ છો મિત્રો નમસ્કાર, અત્યારના આધુનિક સમય માં જ્યારે કોઈપણ વ્યક્તિને અર્જન્ટ પૈસાની જરૂર પડે છે ત્યારે તે અમુક લોકો પાસે અથવા તો બેંક પાસે લોન લેતા હોય છે . પણ હવે જો વ્યક્તિ ઘરે બેઠા એટલે કે  બેંકમા ગયા વગર લોન મેળવવા માંગતા હોય તો હવે Google Pay Application દ્વારા તમે સરળતાથી તત્કાલીક લોન મેળવી શકો છો. 

કારણ કે અત્યારના સમયમાં  બધું જ સહેલું થઈ ગયું છે તેમજ હવે google pay એપ્લિકેશન દ્વારા લોન લેવું ખૂબ જ સરળ બન્યું છે. હવે આજના સમયમાં google pay થી પણ  5000 થી પણ વધારે રકમની તમે પર્સનલ લોન લઈ શકો છો. હવે  ઓનલાઇન  G-PAY તરફથી  લોન કઈ રીતે મેળવવી શકીયે.? Google pay દ્વારા કેટલા સુધી લોન મળી શકે? તેની બધી જ માહિતી નીચે આપેલ છે.

અમારા દ્વારા તમને સૂચિત કરવામાં આવે છે કે હવે તમે એકદમ સહેલાઈથી ઓનલાઇન માધ્યમ દ્વારા  Google Pay Application પર થી લોન  લેવા માટે અરજી કરી શકો છો. જેમાં તમને ઓનલાઇન એપ્લિકેશન  Google -PAYદ્વારા ₹10,000 થી  8 લાખ સુધીની રકમ  તમે લોન સ્વરૂપે સરળતાથી ટૂંક સમયમાં તત્કાલ મેળવી શકે છે. Google તરફથી મળતી  લોન નો ફાયદો લેવા માટે  તમારે  Google Pay Application દ્વારા apply કરવાનું રહેશે. 

Google pay એપ્લિકેશન નો ઉપયોગ ઓનલાઇન લેવડ દેવડ માટે થાય છે.  જો તમે આ એપ્લિકેશનનો ફાયદો પહેલાથી જ લઈ રહ્યા છો તો તમે સરળતાથી આ એપ્લિકેશનની મદદથી લોન લઈ શકો છો. 

ઓનલાઇન માધ્યમ દ્રારા ગુગલ પે એપ્લિકેશન થી લોન

હાલના સમયમાં તમે ઓનલાઇન ટ્રાન્જેક્શન એપ્લિકેશન google pay નો ફાયદો લઈ રહ્યા નથી તેવા લોકો એ  બધી જ માહિતી ધ્યાનપૂર્વક વાંચવા વિનંતી .જો તમે અત્યારનો સમયમાં ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતી એપ્લિકેશન google pay નો ફાયદો લેતા નથી તેવા લોકો ઓનલાઇન માધ્યમ દ્વારા  google pay એપ્લિકેશન તરફથી આપવામાં આવતી લોન નો ફાયદો  મળી શકશે નહીં .

જે વ્યક્તિ હાલના સમયમાં ઓનલાઇન ટ્રાન્જેક્શન એપ્લિકેશન  google pay  નો  ફાયદો લઈ રહ્યા છે તેવા લોકો સહેલાઈ થી  10,000 થી 8 આઠ લાખ સુધી ની પર્સનલ  લોન તત્કાલ મેળવી શકે છે.

Online Transaction  Application Google pay loan apply Process

  • સૌથી પહેલા તો જે આ લોનની સુવિધા લેવા માંગે છે તેમને પોતાના મોબાઈલમાં આ ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતી એપ્લિકેશન ગુગલ પે ડાઉનલોડ કરવાની રહેશે . જે તમને પ્લેસ્ટોર માંથી મળી રહેશે.
  • જે વ્યક્તિ પહેલાથી જ તેનો ફાયદો લઇ રહ્યા છે તે લોકોએ પોતાની એપ્લિકેશન ને અપડેટ કરવાની રહેશે.
  • હવે પછી તમને home પેજ જોવા મળશે તેની ઉપરના ભાગ માં ઇન્સ્ટન્ટ પેપર લેસ પર્સનલ લોન લખેલું વિકલ્પ જોવા મળશે.
  • હવે આ વિકલ્પ ઉપર સિલેક્ટ કરો . 
  • હવે તમે ક્યાં રહેતા હોય ત્યાં નો પીનકોડ નંબર એન્ટર કરો.
  • એન્ટર કરી દીધા બાદ તમને next બટન જોવા મળશે તેના ઉપર સિલેક્ટ કરો. 
  • હવે તમારું પૂરું નામ જે પાનકાર્ડમાં હશે તે આખું નામ દાખલ કરો. 
  • નામ દાખલ થઈ ગયા બાદ તમારો પાનકાર્ડ નંબર તેમાં એડ કરો.
  • ત્યાર પછી નેક્સ્ટ બધાને જોવા મળશે તેના પર ક્લિક કરીને આગળ વધો.
  • અહીં દાખલ કરેલી બધી જ માહિતી સાચી છે કે એક વાર ચેક કરી લો. ચેક થઈ ગયા બાદ આ બધી જ માહિતીને સબમિટ કરી દો.
  • એપ્લિકેશન દ્વારા સબમિટ કરેલી માહિતી વેરિફિકેશન થઈ ગયા બાદ તમે જેટલી રકમની લોન લેવા માંગતા હોય તેટલી રકમ તમારા બેન્ક એકાઉન્ટ ના ખાતામાં આવી જશે.

આ પણ વાંચો : ઈશ્રમ કાર્ડને ધારકને દર મહીને 3000 રૂપિયાનું પેન્શન મળશે જાણો સંપૂર્ણ માહિતી

2 thoughts on “Google Pay Loan Apply Online”

Leave a Comment

Sticky Ad Example
અહીં ક્લિક કરો!!