Gujarat High Court Recruitment 2025 : ગુજરાત હાઇકોર્ટ તરફથી ભરતી ની જાહેરાત કરવા માં આવી છે, જેમાં જુદી જુદી પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. જો તમે હાઇકોર્ટમાં જોબ કરવા માંગો છો તો તમારા માટે આ સારી તક છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતીમાં અરજી કરવાની બધી જ માહિતી નીચે આપેલ છે તેને ધ્યાનપૂર્વક વાંચવા વિનંતી.
Gujarat High Court Recruitment 2025
વિભાગ નું નામ | ગુજરાત હાઇકોર્ટ |
પદ નું નામ | હાઇકોર્ટ જજ અને અન્ય પદો. |
કુલ ખાલી જગ્યા | 212 |
અરજી માધ્યમ | ઓનલાઈન |
અરજી તારીખ | 1 માર્ચ 2025 |
ઓફિસિયલ વેબસાઈટ | Click here |
ગુજરાત હાઇકોર્ટ ભરતી 2025 માં પૉસ્ટ નું નામ
- ગુજરાત હાઇકોર્ટ 2025 માં જજની પોસ્ટ અને બીજી કેટલીક અન્ય પદો પર ભરતી કરવામાં આવશે.
- પદો વિશેની વધુ માહિતી માટે ઓફિશિયલ વેબસાઈટ ની નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચો.
શૈક્ષણિક લાયકાત
- ઉમેદવારે સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 અને 12 પાસ કરેલ હોવું જોઈએ.
- ઉમેદવાર ને કોમ્પ્યુટર વિષયનું જ્ઞાન હોવું જરૂરી છે
- શૈક્ષણિક લાયકાત વિશે વધુ માહિતી માટે ઓફિશયલ વેબસાઈટની મુલાકાત લો.
પગાર ધોરણ
- ગુજરાત હાઇકોર્ટ માં જાહેર કરવામાં આવેલી ભરતીમાં ઉમેદવારના પગાર ધોરણની માહિતી જાણવા માટે ઓફિસિયલ વેબસાઈટ ની મુલાકાત લેવાની રહેશે.
અરજી કરવાનો ચાર્જ
- આ ભરતી માં શ્રેણી અનુસાર ઉમેદવાર માટે અરજી ચાર્જ પણ જુદા જુદા રાખવામાં આવેલ છે
- OBC અને જનરલ શ્રેણી માટે :- 1000₹
- SC/ST ,SEBC, EWS,PWD અને મહિલા ઉમેદવાર માટે :- 500₹ અરજી ચાર્જ રાખેલ છે .
- ઉમેદવારે અરજી ચાર્જની ચુકવણી ઓનલાઇન મધ્યમ દ્વારા કરવાની રહેશે.
ઉંમર મર્યાદા
- આ ભારતીય ના ભાગ લેવા માટે ઉમેદવાર ની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષ રાખવામાં આવી છે.
- સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ શ્રેણી નિયમોને અનુસાર ઉમેદવારને ઉંમરમાં છુંટછાટ આપવામાં આવશે.
પસંદગી માપદંડ
આ ભરતીમાં ઉમેદવારની પસંદગી આપેલ પરીક્ષાના આધારે કરવામાં આવશે.
1) પ્રાથમિક પરીક્ષા (એલિમિનેશન ટેસ્ટ),
2) મુખ્ય પરીક્ષા,
3) સ્કિલ ટેસ્ટ (કમ્પ્યુટર ટેસ્ટ),
4) document verification ( ડોક્યુમેન્ટ વેરિફિકેશન)
અરજી કરવાની રીત
- આ ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવારે ઓનલાઈન અરજી કરવાની.
- ઉમેદવારે સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઈટ ની મુલાકાત લેવાની રહેશે.
- ત્યાર પછી ઉમેદવારે તેમનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
- રજીસ્ટ્રેશન થઇ ગયા બાદ તેમની આઈડી અને પાસવર્ડ દાખલ કરીને લોગીન કરવાનું રહેશે.
- લોગીન થઈ ગયા બાદ હવે જે ભરતીમાં અરજી કરવા માંગો છો તે ભરતી ના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
- ભરતીના ઓપ્શન પર ક્લિક કરતા જ તમને એક અરજી ફોર્મ જોવા મળશે.
- આ અરજી ફોર્મમાં માંગેલી માહિતી ધ્યાનપૂર્વક દાખલ કરવાની રહેશે.
- અરજી ફોર્મ માં માહિતી દાખલ થઈ ગયા બાદ એક વાર ચકાસી લેવું તમે દાખલ કરેલી માહિતી સાચી છે કે નહીં.
- ત્યાર પછી માંગેલા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
- અપલોડ થઈ ગયા બાદ તમારે ઓનલાઇન માધ્યમ દ્વારા અરજી ચાર્જની ચુકવણી કરવાની રહેશે.
- અરજી ચાર્જની ચુકવણી થઈ ગયા બાદ તમારે આ અરજી સબમીટ કરી દેવાની રહેશે
- અરજી સબમિટ થઈ ગયા બાદ તમારે તેની પીડીએફ ડાઉનલોડ કરીને અથવા તો તેની કોપી ડાઉનલોડ કરીને તમારી પાસે સાચવી રાખવાની રહેશે.
અરજી કરવાની મહત્વની તારીખ
- ગુજરાત હાઇકોર્ટ ભરતી 2025 માં ઉમેદવારે 10 ફેબ્રુઆરી 2025 થી 1 માર્ચ 2025 સુધી અરજી કરી દેવાની રહેશે.
- 1 માર્ચ 2025 પછી જો અરજી કરવામાં આવશે તો સ્વીકારવામાં આવશે નહીં.
અગત્યની નોંધ :- વાહલા મિત્રો અમારા દ્વારા આપવામાં આવેલી જાનકારીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે તેથી એકવાર ઓફિસિયલ વેબસાઈટની મુલાકાત લઇને તેની નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચવા વિનંતી.
મહત્વની લીંક
સત્તાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |