Gujarat Vidhyapith Recruitment 2024 : ગુજરાત વિદ્યાપીઠ દ્વારા વિવિધ પોસ્ટ પર સીધી ભરતી જાહેર કરવામાં આવી છે. જો તમે આ ભરતીનો લાભ લેવા માંગતા હોય અથવા તો તમે બેરોજગાર હોય અથવા તો સારી નોકરીની તપાસ કરતા હોય તો તમારા માટે આ ખુબ જ સરસ અને સુવર્ણ તક છે. આ ભરતીમાં Gujarat Vidhyapith દ્વારા બહાર પાડેલી ભરતીમાં ઘણી બધી નોકરી માટે ખાલી જગ્યા છે .
Gujarat Vidhyapith Recruitment ભરતી વિગતવાર માહિતી જેમકે તારીખ, કુલ ખાલી જગ્યા,લાયકાત, વેતન અરજી નો પસંદગીની પ્રક્રિયા અરજી કઈ રીતે કરવી તે બધી જ માહિતી આ લેખમાં આપવામાં આવી છે. આ લેખ સંપૂર્ણ વાંચીને તમને લાગતી અનુકૂળ ભરતી માટે તમે રજીસ્ટ્રેશન કરી શકો છો.
Gujarat Vidhyapith Recruitment 2024
સંસ્થા વિભાગનું નામ | ગુજરાત વિદ્યાપીઠ |
પોસ્ટનું નામ | ફાઇનાન્સ ઓફિસર ,કુલ સચિવ |
અરજી પ્રકાર | ઓનલાઇન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 20 ડિસેમ્બર 2024 |
ઓફિશિયલ વેબસાઈટ. | https://www.gujaratvidyapith.org/ |
પોસ્ટનું નામ
ગુજરાત વિદ્યાપીઠ દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતી ને લગતી જાહેરાતમાં મળેલ માહિતી મુજબ વિભાગ દ્વારા ફાઇનાન્સ ઓફિસર તેમજ કુલ સચિવ ના પદોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.
કુલ ખાલી જગ્યા
Gujarat Vidhyapith દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતી સંબંધી માહિતી મુજબ વિભાગ દ્વારા કુલ 3 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે .
શૈક્ષણિક લાયકાત
Gujarat Vidhyapith ની બહાર પાડેલી ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત અલગ અલગ પોસ્ટ માટે અલગ છે. તેથી જે ઉમેદવાર જે પોસ્ટ માટે રજીસ્ટ્રેશન કરાવવા માંગતા હોય તે પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત ધ્યાનપૂર્વક વાંચવી.
અગત્યની સૂચના
Gujarat Vidhyapith દ્વારા 20/11/2024 ના રોજ ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 20 ડિસેમ્બર 2024 રહેશે જે આ ભરતીમાં ફોર્મ ભરવા માંગતા હોય તેમણે આ ખાસ નોંધ લેવી. જે ઉમેદવાર આ ભરતીમાં ભાગ લેવા માંગતા હોય એને સલાહ છે કે છેલ્લી તારીખ પહેલા તેઓ પોતાની અરજી ઓનલાઇન સબમિટ કરાવે અને જો તારીખ વીતી ગયા બાદ અરજી કરવામાં આવશે તો તે વિભાગ દ્વારા અરજી લેવામાં આવશે નહીં.
અરજી ફ્રી
Gujarat Vidhyapith દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતી ના વેકેન્સી નોટિફિકેશનના આપેલ વિગતો મુજબ આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારે ઓનલાઈન પદ્ધતિ દ્વારા આમાં ભાગ લઈ શકે છે. તેમજ અરજી કરવા માટે દરેક શ્રેણીના જેવા કે Sc,St,અથવા તો OBC તમામ ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફ્રી ચૂકવવાની રહેશે નહીં દરેક જાતિના લોકો આમાં નિશુલ્ક રીતે રજીસ્ટ્રેશન કરાવી શકે છે.
પગાર ધોરણ
ગુજરાત વિદ્યાપીઠ ની ભરતીમાં પગાર ધોરણ બંને પોસ્ટ માટે સામાન રાખવામાં આવેલ છે . ભરતીમાં કુલ સજીવ ની પોસ્ટ માટે પગાર ધોરણ 1,44,200 થી 2,18, 200 રહેશે
અરજી પ્રક્રિયા
- ઉમેદવાર મિત્રોને અરજી કરતા પહેલા વિનંતી છે કે એકવાર જાહેરાત શાંતિથી વાંચીને જાણીને સમજીને આ ભરતી માટે યોગ્ય શૈક્ષણિક લાયકાત છે કે નથી તેમ જ તમે આ પોસ્ટ માટે લાયકાત ધરાવતા છવો કે નહીં તેને ધ્યાનમાં રાખી અરજી કરવી.
- અરજી કરવા માટે સત્તાવાર offical website https://www.gujaratvidyapith.org/ ની મુલાકાત લો .
- આ વેબસાઈટ પર જતા જ રિક્વાયરમેન્ટ નો સેક્શન જોવા મળશે .
- હવે તેમાં માંગેલ મુજબ જરૂરી માહિતી ભરો.
- હવે તેમાં જરૂરી માંગે ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે અરજી સમમિત કરો અને કન્ફર્મ કરી લો . અરજી કન્ફર્મ કરતા પહેલા તમારો આખું નામ અંદર અપલોડ કરેલી બધી માહિતી સાચી છે તે ખાસ ચેક કરી લેવી.
- ત્યારબાદ કન્ફર્મ કરેલી અરજી ની પીડીએફ ડાઉનલોડ કરી લો જેથી અગાડી જતા તમને કામ લાગે.
- આમ આવી રીતે ઉમેદવાર પોતાનું ફોર્મ શાંતિથી સફળતાપૂર્વક ભરી શકે છે.
Important date
ફોર્મ ભરવાની શરુ તારીખ | 20/11/2024 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 20/12/2024 |
Important link
સત્તાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
ઓફિશિયલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
નોંધ : મિત્રો અમારા દ્વારા લખવામાં આવેલ માહિતી અથવા તો વિગત મા કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી કન્ફર્મ ચોક્કસ માહિતી ચકાસી અરજી કરવા વિનંતી.