Low cibil score loan app : ઓછા CIBIL સ્કોર સાથે આપતી લોન તેવી એપ્લીકેશન 2024 

Low cibil score loan app : ઓછા CIBIL સ્કોર સાથે આપતી લોન તેવી એપ્લીકેશન 2024 વ્યક્તિના જીવનમાં ઘણી બધી મુશ્કેલી એકી સાથે આવી પડે છે અને જ્યારે મૂડી રોકાણ ખૂબ જ ઓછું હોય ત્યારે આ મુશ્કેલીનો સામનો કરવો ખૂબ જ મુશ્કેલ ભર્યું બની જાય છે.

એકી સાથે આવતા ખર્ચા જેવા કે બાળકોની સ્કૂલ ફી, મેડિકલ ખર્ચો , જો બાળકો મોટા હોય તો તેમના લગ્નનો ખર્ચો , આ બધું બચત કરેલી રકમમાંથી કરી શકાતું નથી તે માટે આ બધું ને નિવારવા માટે લોન લેવું એ એક રસ્તો બની જાય છે . જેથી સમય આવેલું કામ કાઢી શકાય. વ્યક્તિ નો CIBIL સ્કોર નીચો હોવાથી લોન લેવા માટે અગવડતા પડતી હોવાથી વ્યક્તિ ખૂબ પ્રયત્ન કરે છે. અહીં નીચા CIBIL સ્કોર સાથે પણ લોન કઈ રીતે મેળવી શકાય તેની માહિતી નીચે આપેલ છે તે ધ્યાનપૂર્વક વાંચો. 

હાલના સમયમાં ઘણી બધી શાખા પર્સનલ લોન અને બીજી અન્ય લોન માટે ઓછા CIBIL સ્કોર ઉપર પણ લોન આપે છે તે ઓનલાઇન એપ્લિકેશનની યાદી નીચે મુજબ છે તેનો ઉપયોગ કરીને તમે લોન મળવાપાત્ર બની શકો છો.

  • ફ્લેક્સ પગાર
  • બજાજ ફિનસર્વ
  • PayMeIndia
  • પેસેન્સ
  • મનીટેપ
  • ગંભીર
  • રોકડ
  • મની વ્યુ
  • ધાની
  • ભારત ધિરાણ આપે છે
  • ક્રેડિટબી
  • પ્રારંભિક પગાર
  • સ્માર્ટકોઇન
  • લોનટેપ
  • 15-એમેઝોન પે
  • 16-રૂપીરેડી
  • 17-સ્ટેશફિન
  • 18-હોમ ક્રેડિટ
  •  19-LazyPay
  • 20-mPoked

Low cibil score loan app | સ્કોર લોન એપ્લીકેશનના ફાયદા

  • ઉમેદવારે ઉપર આપેલ આ એપ્લિકેશન દ્વારા લોન લેવા માટે ઊંચા CIBIL સ્કોર હોવું જરૂરી નથી. 
  • ઉમેદવાર 2000 થી લઈને 50,000 સુધીની લોન સરળતાથી મળી શકે છે.
  • લોન ચૂકવવાની મુદત છ મહિના સુધી ની છૂટ આપેલ છે.
  • ઉમેદવાર ડોક્યુમેન્ટ મા ખાલી આધારકાર્ડ અને પાનકાર્ડ સાથે લોન મેળવવા માટે અરજી કરી શકે છે. 
  • ઉમેદવાર ઘર બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે. 
  • ઉપર આપેલ એપ્લિકેશન એમાંની કેટલીક એપ્લિકેશન RBI અને NBFC દ્વારા રજીસ્ટર છે. 
  • ઉમેદવારને લોન પોતાની વસ્તુને ગીરવી મુકવા વગર લોન આપવામાં આવે છે.
  • ઉમેદવારને આ લોન અપ્લાય કર્યા બાદ માત્ર 30 મિનિટમાં મંજુર કરવામાં આવે છે અને આ પૈસા તમારા બેંક એકાઉન્ટમાં આવી જશે. 
  • આ લોન માટે અરજી સ્ત્રી અને પુરુષ બંને કરી શકે છે. 
  • લોન બધા જ ઉમેદવાર માટે મળી શકે છે. 

ઓછા CIBIL સ્કોર સાથે આપતી લોન તેવી એપ્લીકેશન ના અભાવ

  • આ લોનનો વ્યાજ દર ઉંચો હોય છે.
  • લોન ચૂકવવાનો સમય ગાળો ખૂબ જ ઓછો હોય છે.
  • અરજી કરવાના ફી અને પ્રક્રિયાથી પણ લાવવામાં આવે છે 
  • આપવામાં આવતી લોનની રકમ પણ ઓછી હોય છે.

ઓછા CIBIL સ્કોર સાથે આપતી લોન એપ્લિકેશન માં અરજી કરવા માટે લાગતી ફી

  • એપ્લિકેશન દ્વારા મળતી લોનનો વ્યાજનો દર 12% થી લઈને 48% સુધીનો હોય છે. 
  • એપ્લિકેશનમાં અરજી કરવા માટેનો ચાર્જ 10% સુધી હોય છે. 
  • આપેલ સમયગાળામાં લોન ચૂકતે ન થાય તો તેના માટે વધારે રકમ ની પેનલ્ટી નક્કી કરેલી હોય છે.
  • ઓનલાઇન ઓછા CIBIL સ્કોર સાથે આપતી લોન ની એપ્લિકેશન સાથે લાગતો જીએસટી ચાલ 18% હોય છે. 

આ પણ વાંચો : Aadhar Card Loan : આધારકાર્ડ પરથી  5,000 થી 5,00,000 સુધીની લોન

Low cibil score loan app | લોન મેળવવા માટેની યોગ્યતા  

  • ઉમેદવાર ભારતનો રહેવાસી હોવો જોઈએ. 
  • ઉમેદવાર ની ઉંમર 18 વર્ષથી ઉપર અને 55 વર્ષ થી નીચે હોવી જોઈએ. 
  • ઉમેદવારની સ્ટેબલ ઇન કમ આવતી હોવી જોઈએ.

લોન લેવા માટે ઉપયોગી એવા અગત્યના ડોક્યુમેન્ટ

  • પગાર સ્લીપ
  • રહેઠાણ નો દાખલો. 
  • આધાર કાર્ડ 
  • બેંક નું સ્ટેટમેન્ટ લાસ્ટ છ મહિનાનું. 
  • બે પાસપોર્ટ સાઇઝના ફોટા અથવા તો એપ માટે સેલ્ફી.
  • ઈ -સિગ્નેચર 
  • પાન કાર્ડ 

Low cibil score loan app | ઓછા CIBIL સ્કોર સાથે મળતી લોન એપ્લિકેશન કઈ રીતે અરજી કરી શકાય

  • ઉપર આપેલ એપ્લિકેશનના લિસ્ટમાંથી કોઈપણ એક એપ્લિકેશન play store માંથી ડાઉનલોડ કરો. 
  • એપ્લિકેશનમાં માંગે માહિતી દાખલ કરો. 
  • તેમાં માંગલ બેંક ડીટેલ્સ દાખલ કરો. 
  • લોન માટેની રકમ નક્કી કરીને અપ્લાય કરો. 
  • તમે આ લોન લેવા માટે યોગ્ય છે કે નહીં તે ચેક કરીને અરજી કરો. 
  • તમારી આપેલ માહિતી વેરિફિકેશન થઈ ગયા બાદ ડોન પાસ થયા તમારા ખાતામાં જમા થઈ જશે. 

આમ તમે આ રીતે લોન લઈને પોતાના અટકેલા કામને પૂર્ણ કરી શકો છો.

Leave a Comment

Sticky Ad Example
અહીં ક્લિક કરો!!