Mahila utkarsh yojana : ગુજરાત માં રહેતી મહીલા ઓ પોતે આત્મનિર્ભર બની શકે તે માટે સરકાર દ્વારા મહિલા ઓને પોતાનો ધંધો ચાલુ કરવા માટે 1 લાખ સુધી ની લોન વગર વ્યાજે આપવામા આવશે. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના 2025 મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા 26 ફેબ્રુઆરી 2020 ના રોજ પ્રારંભ કરવામા આવેલી હતી .
આ યોજના દ્વારા સરકાર મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સહાય આપે છે .સરકાર દ્વારા શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારમાં રહેતી મહિલાઓને 0 % ટકા વ્યાજ દરે લોન આપવા માં આવે છે. સરકાર દ્વારા 17 સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ લોન યોજના 2024-25ની શરૂઆત કરવામાં આવી છે.
Mukhyamantri Mahila Utkarsh Yojana 2025
યોજના નું નામ | મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજના |
ચાલુ કરનાર | ગુજરાત સરકાર |
અરજદારો | ગુજરાતના નાગરિકો |
યોજનાનું વર્ષ | 2025 |
ઓફિસિયલ વેબસાઈટ | https://mmuy.gujarat.gov.in/ |
ગુજરાત સરકાર દ્વારા મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાના 2025 ના ઉદ્દેશ્ય
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને આત્મનિર્ભર બનવા માટે આર્થિક રીતે નાણાકીય સહાય આપવાનો છે. – મહિલા ઓ વ્યવસાય માટે ની જાગૃતિ કેળવી પોતાનું જીવન સારું અને પોતે કઈ કરી શકે તે માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે.
મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજના 2025ના ફાયદા
- મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજના 2025 નો મુખ્ય ફાયદો મહીલા ઓ ને 0% વ્યાજ દર પર લોન આપવામા આવેછે.
- મહિલાઓને આત્મનિર્ભર બની શકે તે માટે 1 લાખ ની આર્થિક સહાય આપવામાં આવે છે જેથી મહિલાઓ પોતાનો ધંધો શરૂ કરીને પોતાનાં પરિવારો ને નાણાકીય સહાય બની રહે.
Mahila Utkarsh Yojana મલીકરણ પ્રક્રિયા
- MMUY નું લક્ષ્ય શહેરી વિસ્તારો માં રહેલાં 50,000 JLEG અને ગ્રામીણ વિસ્તારોમાં 50,000 ચાલું કરવાનો છે.
- જૂથ માં 10(દસ) મહિલા ભાગ લઈ શકે છે . આ 10 મહિલા ઓને ગુજરાત સરકાર દ્વારા વ્યાજ મુક્ત લોન આપવા માં આવશે.
- ગ્રામીણ અને શહેરી વિસ્તારો માની સખી મંડળ આ યોજના નો ભાગ લઈ શકે છે.
Mahila Utkarsh Yojana 2025ની વિશેષતા
- ગુજરાત સરકારે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના 2025 નો ઉદ્દેશ્ય મહિલાઓને આત્મનિર્ભર બનવાનો છે .
- ગ્રામીણ અને શહેરી વિસ્તારો માની સખી મંડળ બનાવવા માટે ઓછામાં ઓછા દસ વ્યક્તિઓની જરૂરી છે.
જરૂરી ડોક્યુમેન્ટ
- રહેઠાણનું પ્રમાણપત્ર
- આવકનું પ્રમાણપત્ર
- મોબાઇલ નંબર
- આધાર કાર્ડ
- મતદાર આઈડી
- રેશન કાર્ડ
Mahila Utkarsh Yojana 2025નો લાભ લેવા માટે કંઈ રીતે અરજી કરવી?
- સૌ પ્રથમ ઓફિસ્યલ વેબસાઈટ ની મુલાકાત લેવાની રહેશે. https://mmuy.gujarat.gov.in/
- ત્યાર પછી તમે જે ભરતી માં ભાગ લેવા માંગો છો તે પણ તેનો ઓનલાઈન અરજી ફોર્મ પર ક્લિક કરો.
- અરજી ફોર્મ માંગેલી માહિતી ધ્યાનપૂર્વક દાખલ કરો
- માહિતી દાખલ થઈ ગયા બાદ એક વાર ચકાસણી લૉ.
- ત્યાર પછી માંગેલા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ત્યાર પછી તમારે આજે ફોર્મ સબમીટ કરી દેવાનું રહેશે.
- અરજી સબમિટ થઈ ગયા બાદ તેની કોપી અથવા તો પીડીએફ ડાઉનલોડ કરીને તમારી પાસે સાચવિ રાખવાની રહેશે.
Mahila Utkarsh Yojana 2025 2025 એટલે શું ?
ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફેબ્રુઆરી 2020 માં એક વર્ષના ચાલુ કરવામાં આવેલી હતી . જેમાં મહિલાઓને 1 લાખ સુધીની લોન વગર વ્યાજે આપવામા આવે છે.કરેલી એક યોજના છે. આ યોજનાનો દેશ મહિલાઓને આર્થિક રીતે નાણાકીય સહાય અને આત્મનિભવન બનાવવાનો છે.
મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજના 2025 લોન પર વ્યાજ દર કેટલો છે?
- મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજના 2025 યોજના દ્વારા મળતી લોન વ્યાજ દર 0% છે.
મહત્વપૂર્ણ લીંક
સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |