NHM data entry operator Recruitment 2024 : નેશનલ હેલ્થ મીશન જસદણમાં કોમ્પ્યુટર ઓપરેટર પોસ્ટ ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી જાહેર કરવામાં આવેલ છે આ ભરતીમાં ભાગ લેવા ઉમેદવાર નીચે મુજબ સંપૂર્ણ માહિતી આપેલ છે તે ધ્યાનપૂર્વક વાંચવી.
નેશનલ હેલ્થ મીશન – NHM જસદણ તરફથી કોમ્પ્યુટર ઓપરેટર પોસ્ટ પર 2 જગ્યા ભરતી જાહેર કરવામાં આવેલ છે. જે ઉમેદવાર ઘરે છે તેમજ સારી નોકરીની મેળવવા પ્રયાસ કરી રહ્યા છે .તેમના માટે આ સારી તક છે.નેશનલ હેલ્થ મીશન જસદણ તરફથી જાહેર કરવામાં આવેલ ભરતી માટે ,કુલ ખાલી જગ્યા ,અગત્યની તારીખો, પોસ્ટના નામ, શૈક્ષણિક લાયકાત ની જાણકારી, તેમજ પગાર ધોરણ , અરજી ફ્રી, પસંદગી માપદંડ અને આ ભરતીનો લાભ લેવા માટે અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ જાણકારી નીચે આપેલ છે તે ધ્યાનપૂર્વક શાંતિથી વાંચો.
નેશનલ હેલ્થ મીશન – NHM | જસદણ દ્વારા ભરતી 20024
સંસ્થા નામ | નેશનલ હેલ્થ મીશન – NHM જસદણ |
પોસ્ટનું નામ | એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર |
કુલ ખાલી જગ્ય | 2 |
અરજી પ્રકાર | ઓનલાઇન |
રજીસ્ટ્રેશન કરવાની તારીખ | 01/12/2024 થી 05/12/2024 |
આધિકારિક વેબસાઈટ | https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenin |
પોસ્ટનું નામ
નેશનલ હેલ્થ મીશન – NHM જસદણ દ્વારા ભરતી મા જણાવવામાં આવેલ જાણકારી મુજબ કોમ્પ્યુટર ઓપરેટરની પોસ્ટ પર ભરતી કરવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત
- માન્ય સરકારી યુનિવર્સિટી માંથી કોમર્સ ડીગ્રી મેળવેલ હોવી જોઈએ.
- કોમ્પ્યુટરનો એપ્લીકેશન ડિપ્લોમા/ સર્ટીફીકેટ કોમ્પ્યુટર મા MS Office, MS Word (વર્ડ પ્રોસેસીંગ ની સારી જાણકારી) MS Excel અને MS Access (ડેટા એનાલીસીસ અને ગ્રાફ અને ચાર્ટ બનાવવાની જાણકારી)
- MS Powerpoint (इंट्रोलींग खोझीसरनी માહિતીને સારી રીતે પ્રેઝેન્ટેશન સ્વરૂપે દર્શાવવાની જાણકારી)
- ગુજરાતી અને અંગ્રેજી ભાષામા ઝડપી ટાઇપીંગ અને અંગ્રેજી મા કામ કરવા માટેની સંપૂર્ણ જાણકારી
નોંધ : ઉમેદવારે કોમ્પ્યુટરની પ્રેક્ટીકલ પરીક્ષા આપવાની રહેશે, અને નિમણુક ને લગત આખરી નિર્ણય તાલુકા હેલ્થ ઓફીસરનો રહેશે.
વય મર્યાદા
- નેશનલ હેલ્થ મીશન – NHM જસદણ દ્વારા ભરતી મા જણાવવામાં આવેલ જાણકારી મુજબ ઓછામાં ઓછી 20 વર્ષ તેમજ વધુમાં વધુ ચાલીસ વર્ષની ઉંમર હોવી જોઈએ.
પગાર ધોરણ
નેશનલ હેલ્થ મીશન – NHM જસદણ દ્વારા ભરતીમાં સિલેક્શન મેળવ્યા બાદ કેન્ડિડેટને પગાર ધોરણ કેટલો મળવાપાત્ર રહેશે તેની જાણકારી નીચે મુજબ છે.
- કેડીનેટને દર મહીને રૂ. 20,000 /-સુધી આપવામાં આવશે
અરજી ફી
- નેશનલ હેલ્થ મીશન – NHM જસદણ તરફથી આપેલ સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેશે નહિ.
પસંદગી પ્રક્રિયા
- નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જસદણ તાલુકામા પી.એચ.સી. એકાઉન્ટન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટરની જગ્યા તદન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારિત ઉમેદવારને આ ખાલી જગ્યામાં વર્તી કરવામાં આવવાની છે .
ગુજરાતી અને અંગ્રેજી ભાષા માં કોમ્પ્યુટર ટાઇપીંગ અને અંગ્રેજી મા કામ કરવા માટેની સંપૂર્ણ માહિતી.
ઓનલાઇન ફોર્મ ભરવા અંગેની જરૂરી જાણકારી
- આ ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવારની માત્ર ઓનલાઇન http://arogyasathi.gujarat.gov.in પર અરજી કરવાની રહેશે . આર.પી.એ.ડી., સ્પીડ પોસ્ટ, કુરીયર, સાદી ટપાલ દ્વારા કે રૂબરૂ મળેલ અરજી માન્ય રહેશે નહિ..
- ઓરીઝીનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત સબમિટ કરવાની રહેશે.
- ઉમેદવારે કોમ્પ્યુટરની પ્રેક્ટીકલ પરીક્ષા આપવાની છે.
- નેશનલ હેલ્થ મીશન – NHM જસદણ દ્વારા બહાર પાડવામાં આવેલ ભરતી માટે ઉમેદવારને વિનંતી છે કે અરજી રજીસ્ટ્રેશન કરતી વખતે તમારો મોબાઈલ નંબર અને ઇ-મેલ આઇડી ની વિગત ધ્યાનપૂર્વક શાંતિથી દાખલ કરવી.
- આ ભરતીમાં તમને ઇન્ટરવ્યૂ ની બધી જાણકારી આજ ઇ-મેલ આઇડી અથવા તો મોબાઈલ પર આપવામાં આવશે
અરજી પ્રક્રિયા
- સૌપ્રથમ પહેલા ઓફિસિયલ વેબસાઈટ www.arogyasathi.gujarat.gov.in ની વિઝીટ કરો.
- ત્યાર પછી અરજી કરવા માટેની ઉપરની લિંક મળી જશે.
- ત્યારબાદ એમાં જે પોસ્ટ માટે તમે એપ્લાય કરવા માંગો છો તે પોસ્ટ પર ક્લિક કરો.
- ત્યાર પછી આ ફોર્મમાં માંગેલ માહિતી ધ્યાનપૂર્વક દાખલ કરો
- ત્યાર પછી જરૂરી માંગેલા ડોક્યુમેન્ટ ને સબમિટ કરો.
- આમ તમે દાખલ કર્યા ડોક્યુમેન્ટ ધ્યાનપૂર્વક ચેક કરી આ અરજીને સબમિટ કરો.
- આમ સરળતાથી આ ભરતી માટે તમારો રજીસ્ટ્રેશન અને અરજી થઇ જશે.
અગત્યની તારીખ
ફોર્મ ભરવાની શરુ તારીખ | 01/12/2024 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 05/12/2024 |
અગત્યની લિંક
નોટિફિકેશનની માહિતી માટે | અહીં ક્લિક કરો |
ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટે | અહીં ક્લિક કરો |
આ પણ વાંચો : BRO 466 Recruitment 2024 : બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશન દ્વારા ભરતી જાહેર