NTPC Assistant Officer Recruitment 2024, નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC) દ્વારા આસિસ્ટન્ટ ઓફિસર(સુરક્ષા) ની પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં છે. આ ભરતીમાં કુલ 50 જગ્યાઓ ખાલી છે. આ પોસ્ટ માટે અરજી કરવા માંગતા હોય તેવા ઉમેદવારો એ ઓફિસિયલ વેબસાઈટ પર apply કરવાનું રહેશે.
હાલ માં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC) દ્વારા આસિસ્ટન્ટ ઓફિસર(સુરક્ષા) ની પોસ્ટ માટે ભરતી ની જાહેર કરવા માં આવેલ છે. આ ભરતી દ્વારા કુલ 50 જગ્યાઓ ખાલી છે. જે ઉમેદવાર ભાગ લેવા માંગતા હોય તેમણે ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કર વાની રેહશે. આ ભરતી વિશે વધુ વિગત વાર માહિતી માટે જેવી કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અગત્યની તારીખો અને લીંક જાણવા માટે આ માહીતી લેખ ને છેલ્લે સુધી શાંતિ થી સંપૂર્ણ વાંચો.
NTPC Assistant Officer Recruitment 2024
સંસ્થાનું નામ | નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન(NTPC) |
પોસ્ટનું નામ | આસિસ્ટન્ટ ઓફિસર(સેફટી) |
કુલ ખાલી જગ્યા | 50 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 10 ડિસેમ્બર 2024 |
નોકરી નું સ્થળ | સમગ્ર ભારત |
અરજી પ્રકાર | ઓનલાઇન |
ઓફિસિયલ વેબસાઈટ | https://ntpc.co.in/ |
શૈક્ષણિક લાયકાત
આસિસ્ટન્ટ ઓફિસર(સેફટી) આ પોસ્ટ માટે ઉમેદવારે મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, સિવિલ, પ્રોડક્શન, કેમિકલ, કન્સ્ટ્રક્શન તેમજ ઇન્સ્ટ્રુમેન્ટેશન માં ફુલ ટાઈમ એન્જિનિયરિંગ ડિગ્રી માન્ય યુનિવર્સિટી માંથી કરેલી હોવી જોઈએ. અનેઓછામાં ઓછા 60 ટકા ગુણ મેળવેલ હોવું જરૂરી છે.
ઉમેદવારે ડિપ્લોમા/એડવાન્સ ડિપ્લોમા/પીજી ડિપ્લોમા ઇન ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી સેફટી ડિપ્લોમા ભારત સરકાર હેઠળની પ્રાદેશિક સમ સંસ્થા માંથી કરેલ હોવું જરૂરી છે.
NTPC Assistant Officer : ઉમર મર્યાદા
આ ભરતીના ભાગ લેવા માટે ઉમેદવારની ઉંમર 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અને નવા નિયમ અનુસાર આપવામાં આવેલ છે.
- OBC : માટે 3 વર્ષ
- SC/ST : માટે 5 વર્ષ
- PWBD ને એનટીપીસી ના ધોરણ પ્રમાણે છૂટછાટ આપવામાં આવશે.
NTPC Assistant Officer : પગાર ધોરણ
નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન(NTPC) દ્વારા જાહેર કરવામાં આવેલ મદદનીશ અધિકારી(સુરક્ષા) ની પોસ્ટ માટે પસંદ કરાયેલ ઉમેદવારને રૂપિયા 30,000 થી ₹1,20,000 સુધી પગાર ધોરણ આપવામાં આવશે.
NTPC Assistant Officer અરજી ફી
- આ ભરતીમાં ભાગ લેવા માટે અરજી ફોર્મ ની ફી ઉમેદવારો માટે સામાન્ય/EWS/OBC માટે ₹300 રૂપિયા રહેશે.
- SC/ST/PWBD/સ્ત્રી (0-ફી) ફી ચૂકવવાની રહેશે નહીં એટલે કે નિશુલ રહેશે.
- ચુકવણી પ્રકાર :- ઓનલાઈન
NTPC Assistant Officer પસંદગી પ્રક્રિયા
એનટીપીસી સહાયક અધિકારી ભરતી 2024 માટે નીચે આપેલી માહિતી અનુસાર પસંદગી કરવામાં આવશે.
- લેખિત પરીક્ષા/ઓનલાઈન પરીક્ષા
- ડોક્યુમેન્ટ ની ચકાસણી
- મેડિકલ તપાસ
NTPC Assistant Officer અરજી કરવાની રીત
- ઉમેદવાર મિત્રોને સલાહ છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી સંપૂર્ણ વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય ઉમેદવાર છો કે નથી ત્યારબાદ અરજી કરવી.
- અરજી કરવા માટે સૌપ્રથમ ઓફિસિયલ વિભાગની વેબસાઈટ પર વિઝીટ કરો.
- તેમાં તમારે જે પોસ્ટ ભરતી માટે અરજી કરવી હોય તે પસંદ કરી Apply buton પર ક્લિક કરો
- ત્યારબાદ તેમાં પોતાનું રજીસ્ટ્રેશન કરી લો. રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ તેમાં તમારી માંગ્યા મુજબ ઓકે આપો
- હવે તેમાં માંગેલા ડોક્યુમેન્ટ અપલોડ કરી થોડા ટાઈમ રાહ જો. પછી અરજીને સબમિટ કરો. અરજી સબમીટ થયા બાદ તેને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજીનો રજીસ્ટ્રેશન નંબર તમારા pdf કોપી અથવા તો ઝેરોક્ષ કોપી ઉપર તે લખી દો ત્યાર પછી અરજી કરો અને કન્ફર્મ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો.
- આમ રીતે સ્ટેપ બાય સ્ટેપ કામ કરતા તમારું અરજી ફોર્મ સરળતાથી ભરાઈ જશે.
અગત્યની તારીખો
આ પોસ્ટ માટે ભાગ લેવા માંગતા હોય તેમને 10 ડિસેમ્બરે 2024 પહેલા રજીસ્ટ્રેશન કરાવી દેવું.
અરજી કરવાની ની તારીખ | 26 નવેમ્બર 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 10 ડિસેમ્બર 2024 |
અગત્યની લીંક
ઓફિસિયલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
જાહેરાત જોવા માટે | અહી ક્લિક કરો |
અરજી કરવાની લિંક | અહી ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહી ક્લિક કરો |