Post Office New Scheme : દર મહીને 5000 નું રોકાણ કરી મેળવો 8 લાખ રૂપિયા

Post Office New Scheme : ભારત દેશના લોકો વર્ષો થી બચત કરવા મા ટેવાયેલા છે.બચત કરીને જીવન વ્યાપણ કરવુ  એ તેમને વારસાગત મળેલું લાગે છે. બધાજ નાગરિક પોતાની મહિનાની ઈનકમ માંથી અમુક રકમ બચાવી ને એક સારી જગયા મુકવા માગેછે. જા તેનું યોગ્ય વ્યાજ અને તેની મૂળ રકમ સચવાયેલી રહે.

વ્યક્તી ઓ ની રકમ સચવાયેલી રહે અને  મૂડી પણ સારી મળે તે માટે  પોસ્ટ ઓફિસ દ્રારા નાની સેવિંગ યોજના લાવી છે. અને તેને સારો પ્રતીસાદ મળેલ છે . પોસ્ટ ઑફિસ રિકરિંગ ડિપોઝિટ એટલે  પોસ્ટ ઑફિસ આરડીનો  સમાવેશ  કરવા માં આવેલ  છે. જેમાં  દર મહિને મીનીમમ  5000 રકમની બચત કરીને 8 લાખ સુધી ની રકમ મેળવી શકો છો .આ યોજનાની અગત્યની જાણકરી એ છે. કે  યોજનામાં બચત કરેલ રકમ ની સામે લોન પણ મળી શકે છે.

આગલા વર્ષે  સરકાર દ્રારા પોસ્ટ ઓફિસમાં જાહેર કરવામાં આવેલ યોજનામાં  રિકરિંગ ડિપોઝિટ યોજના પર વ્યાજ નો દર વધારો કરીને બચત કરતા વ્યક્તિઓ ને ઉપહાર આપવાં માં આવ્યા હતા.

વ્યાજનો આ નવો દર ઓક્ટોબર-ડિસેમ્બર 2023  ના વર્ષ થી ક્વાર્ટરમાં લાગુ  પાડવા માં આવેલ હતુ.યોજનામાં  બચત કરતા લોકોને અત્યારે 6.7 ટકા જેટલું વ્યાજ મળે  છે. પોસ્ટ ઓફિસ દ્વારા નાની  સેવિંગ યોજના નો  વ્યાજ દર સરકાર  તરફથી દર ત્રીજા મહિને  સુધારો કરવામાં આવે છે. આ યોજનામાં છેલ્લો સુધારો 29 સપ્ટેમ્બર 2023ના વર્ષ  દરમિયાન થયો હતો.

પોસ્ટ ઓફિસ  માં RD બચત અને વ્યાજની ગણતરી અત્યંત સહેલી છે. જો વ્યક્તિઓ આ યોજના દ્રારા દર મહિને  5000 જેટલી રકમ ની બચત કરી 8 લાખ સુધી ની રકમ ભેગી કરી શકે છે. પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝિટ યોજના માં દર મહિને 5,000 જેટલી રકમ ની બચત કરીને રોકાણ કરતા રકમ પાકવાની સમયગાળો એટલે કે પાંચ વર્ષ મા કુલ 3 લાખ જેટલી  રકમ નિ બચત થશે. અને  તે રકમ ઊપર  6.7 % દરે વ્યાજ  મળશે.દર મહીને ના દર માં 56,830 રૂપિયા ઉમેરાય જશે.તેથી  પાંચ વર્ષમાં તમારી કુલ બચત 3,56,830 સુધી ની રકમ થશે. 

તમારે અહીંયા થી અટકી જવાની જરૂર નથી તમે આ યોજના હજુ 5 વર્ષ સુધી લંબાઇ શકો છો. જો તમે અગાડી પાછા 5 વર્ષ સુધી લંબાવશો તો તમારી રકમ દસ વર્ષમાં  6,00,000 થય જશે. તેમજ તેના 6.7% વ્યાજ સાથે તમારી રકમ 2,54,272 થય જશે. જો તમે 10 વર્ષ ની મુદ્દત માં રકમ જમા કરશો તો તમે કરેલ બચત વ્યાજ સાથે 8,54,272 રકમ થય જશે.

કોઈપણ  વ્યક્તિ પોતાનાં રહેઠાણ નજીક માં લાગતી પોસ્ટ ઓફિસ ની મુલાકાત લઈને  પોસ્ટ ઑફિસ માં રિકરિંગ ડિપોઝિટ  યોજના  દ્વારા  અધિકારી શ્રી ની મદદ થી  ખાતું ખોલાવી  શકે છે.આ ખાતુ તમે 100 રૂપિયાથી  પણ ચાલુ કરાવી શકાય છે.પોસ્ટ ઓફિસ RD  ની  રકમ પાકવાનો સમય ગળો  પાંચ વર્ષનો  છે, પણ  તમે  તે સમય  પેહલા પણ  ખાતું બંધ કરાવી શકો છો.

બચત કરનાર 3 વર્ષ પછી પ્રી-મેચ્યોર ક્લોઝર મેળવી શકે છે. જેમા  લોન ની પણ સુવિધા આપેલ છે. ખાતુ એક વર્ષ સુધી ચાલુ  રહે પછી જમા રૂપિયા ના 50 ટકા ની લોન મેળવી શકાય છે. અને લોન  ઉપર વ્યાજ રકમ પર આપવામાં આવતા વ્યાજના  કરતા 2 ટકા વઘારે આપવાંમા આવે છે. 

( દાખલો :- તમને 6.7 ટકાના દરે વ્યાજ આપવામાં આવે છે, પણ જો તમે લોન લેવા માગો તો તમને 8.7 ટકાના દરે વ્યાજ આપવાનું રહશે.)

આ પણ વાંચો : E shram card yojana : શું છે ઈશ્રમ કાર્ડ, કઈ રીતે કઢાવી શકાય ?

Leave a Comment

Sticky Ad Example
અહીં ક્લિક કરો!!