Sbi CBO Recruitment 2025 : SBI દ્વારા ભરતી ની જાહેર કરવામાં આવે છે. જેમાં કુલ 2964 જેટ આપણી માહિતી ધ્યાનપૂર્વક વાંચો. અને SBI Bank ની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લો.
“SBI બેન્ક દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતી 2025:- “જે ઉમેદવારો સરકારી નોકરી શોધી રહ્યા છે તેમજ બેંકમાં નોકરી કરવા માંગતા હોય તેવા વ્યક્તિઓ માટે એક આ સુવર્ણ તક છે . ફુલ 2964 ખાલી જગ્યાઓ પર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા માં ભરતી કરવામાં આવશે. SBI ભરતીમાં ભાગ લેવા માટે ઓફિસિયલ વેબસાઈટની મુલાકાત કરો.
SBI Bank CBO Recruitment 2025
પોસ્ટ નું નામ | સર્કલ બેઝ્ડ ઓફિસર (CBO) |
કુલ ખાલી જગ્યા | 2964 |
પગાર ધોરણ | ૪૮૪૮૦ |
નોકરી સ્થળ | ભારતમાં |
છેલ્લી તારીખ | 29/05/2025 |
ઓફિશિયલ વેબસાઈટ | https://sbi.co.i |
SBI બેન્ક દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતી માં ઉંમર મર્યાદા
- SBI બેન્ક દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષ હોવી જોઈએ.
SBI બેન્ક દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતી માં પગાર ધોરણ
- SBI બેન્ક દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતીમાં ભાગ લેનારા ઉમેદવાર નો પગાર ધોરણ ૪૮૪૮૦ રેહશે.
SBI બેંક દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતીમાં ભાગ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ
- પાનકાર્ડ
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
- 10 અને 12 ની માર્કશીટ
- ગ્રેજ્યુસન કરેલ હોય તેની માર્કશીટ.
- કોર્સ કરેલા હોય તેનીમાર્કશીટ.
SBI બેન્ક દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતી માં કોણ કોણ ભાગ લઈ શકે છે?
- SBI બેંક દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવારે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુસન કરેલું હોવું જરૂરી છે.
- SBI બેંક દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતીમાં મેડિકલ, એન્જિનિયરિંગ, ચાર્ટર્ડ એકાઉન્ટન્સી તેમજ કોસ્ટ એકાઉન્ટન્સી કરેલ વ્યક્તિ પણ આ ભરતીમાં ભાગ લઈ શકે છે.
- SBI બેંક દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવાર ને આજુ બાજુ ના તેમજ સ્થાનિક ભાષાનું જ્ઞાન હોવુ જોઈએ.
SBI બેંક દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતીમાં અરજી કરવા માટે નો અરજી ચાર્જ
- SBI બેંક દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતીમાં ભાગ લેવા માગતા જનરલ/EWS/OBC કેટેગરીના ઉમેદવાર માટે અરજી ચાર્જ :- 750₹
- SBI બેંક દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતીમાં ભાગ લેવા માગતા SC/ST/PwBDકેટેગરીના ઉમેદવાર માટે અરજી ચાર્જ :- 0 ₹(ની: શુલક)
- SBI બેંક દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતીમાં
- અરજી કરવા માટે નો અરજી ચાર્જ ની ચુકવણી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઇન્ટરનેટ બેંકિંગ અને ઑનલાઇન માધ્યમ દ્વારા કરી શકે છે.
SBI બેંક દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતીમાં ઉમેદવાર ની પસંદગી માપદંડ
- ઓનલાઈન ટેસ્ટ :- 120ગુણની ઓબ્જેક્ટિવ ટેસ્ટ
- 50 ગુણની વર્ણનાત્મક ટેસ્ટ
- સ્ક્રીનીંગ :- ઉદ્દેશ્ય કસોટીમાં 4 વિભાગ , સમય :- 2 કલાક
- વિષયલક્ષી (વર્ણનાત્મક કસોટી)
- English ભાષામાં જેમાં પત્ર લેખન અને નિબંધ બે માથી 2 પ્રશ્નનો પૂછવા માં આવશે.( સમય 30 મિનિટ,)
SBI બેંક દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતીમાં ઉમેદવાર કઈ રીતે અરજી કરી શકે છે?
- એસબીઆઇ બેન્કમાં જાહેર કરેલી ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવારે સૌપ્રથમ તો ઓફિસિયલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
- ત્યાર પછી ઓફિસિયલ વેબસાઈટ પર જઈને ભરતી ની લિન્ક પર click કરવાનુ રહેશે.
- ત્યાર પછી માંગેલી માહિતી ધ્યાનપૂર્વક દાખલ કરવાની રહેશે.
- ત્યાર પછી માંગેલા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
- ત્યાર પછી અરજી ચાર્જ ઓનલાઈન મધ્યમ દ્વારા ચૂકવણી કરવાની રહેશે.
- અરજી ચાર્જ ઓનલાઈન મધ્યમ દ્વારા ચૂકવણી થઈ ગયા બાદ તેની પીડીએફ ડાઉનલોડ કરીને તમારી પાસે રાખી મૂકવાની રહેશે ભવિષ્યમાં તમને ઉપયોગી થશે.
મહત્વની લીંક
સતાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરવા | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |
- Sardar Patel University (SPU) Recruitment 2025
- Delhi Police Driver Recruitment 2025
- Indian Army DG EME Group C Recruitment 2025: Apply Offline for 194 Vacancies – Eligibility, Salary, Last Date
- PM Kisan Beneficiary List 2026: Check Your Status, Updates @pmkisan.gov.in
- DRDO Apprentice Recruitment 2025: Apply Online for 195 Graduate, Diploma & ITI Trade Apprentices