SBI Mudra Loan Yojana | એસબીઆઇ શિશુ મુદ્રા લોન યોજના

SBI Mudra Loan Yojana : એસબીઆઇ શિશુ મુદ્રા લોન યોજના 2024 ; કોઈપણ ખાતરી ( બાંયધરી) વગર આ યોજના દ્વારા રૂ. 50,000 સુધીની લોન આપવામાં આવશે. આનંદથી તમે તમારો ધંધો ખોલી શકો છો. આ યોજનાનો લાભ લેવા માટે શું કરું? અગત્યનો ડોક્યુમેન્ટ થયા છે તેની બધી માહિતી નીચે આપેલ છે તે ધ્યાનપૂર્વક વાંચવા વિનંતી.

SBI Mudra Loan Yojana | એસબીઆઇ શિશુ મુદ્રા લોન યોજના 2024

યોજનાનું નામSBI શિશુ મુદ્રા લોન યોજના
લોનની રકમ 50,000 સુધી
અરજી માધ્યમઑફલાઇન
ઓફિશિયલ વેબસાઇટhttps://www.onlinesbi.sbi/

SBI Mudra Loan Yojana | એસબીઆઇ શિશુ મુદ્રા લોન યોજનાનું લક્ષ્ય

આ યોજનાનું લક્ષ છે ઉમેદવારોને મદદરૂપ થવાનો છે જેથી તેઓ પોતાનો ધંધો ખોલીને પોતાનો રોજગાર મેળવી શકે અને પોતાના પરિવારજનો ના સપના પૂર્ણ કરીને પોતાના પરિવારનું ભરણપોષણ કરી શકે. શિશુ મુદ્રા લોન યોજના છે જે પોતાનો ધંધો ખોલવા માંગે છે તેમને ઘણી રાહત રહેશે. 

SBI Mudra Loan Yojana | યોજના દ્વારા આપવામાં આવતી લોન ની રકમ

એસબીઆઇ શિશુ મુદ્રા લોન યોજના દ્વારા ઉમેદવાર 50,000 સુધીની લોન આપવામાં આવશે જેનાથી તેઓ પોતાનો ધંધો ખોલી શકે.આ લોન 1 થી 5 વર્ષ સુધીની ચુકવણીનો સમય ગાળો સાથે વાર્ષિક 12%ના વ્યાજ દર હોય છે.

SBI Mudra Loan Yojana ફાયદા

આ યોજના પોતાનો ધંધો કરવા માંગે છે અથવા તો પોતાના ધંધાને ઓગાળી લઈ જવા માંગે છે તેવા લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તેઓને આર્થિક રીતે મદદરૂપ થવા માટે આ યોજના જાહેર કરવામાં આવેલ છે 

આ યોજના કેન્દ્ર સરકાર અંતર્ગત મંજૂર કરવામાં આવેલ છે. 

એસબીઆઇ શિશુ મુદ્રા લોન યોજના નો લાભ લેવા માટે ની યોગ્યતા

  • ઉમેદવાર ભારતીય હોવો જોઈએ. 
  • ઉમેદવારની વય 18 વર્ષથી વધું અને 60 વર્ષથી ઓછી હોવી જોઈએ 
  • ઉમેદવાર વ્યવસાય અથવા વેપાર કરતો હોવો જોઈએ અથવા તો ધંધો સ્ટાર્ટ કરેલું હોવું જોઈએ.
  • ઉમેદવાર પાસે બેંક ખાતા ના છ મહિનાનું સ્ટેટમેન્ટ હોવું જેઇએ.
  • ઉમેદવાર પાસે GST બિલ ની માહિતી અને આવકનો દાખલો હોવો જોઈએ. 

આ પણ વાંચો : Low cibil score loan app : ઓછા CIBIL સ્કોર સાથે આપતી લોન તેવી એપ્લીકેશન 2024 

લોન મેળવવા માટેના અગત્યના ડોક્યુમેન્ટ

એસબીઆઇ શિશુ મુદ્રા લોન યોજના મેળવવા માટે તમારે બધા જ ડોક્યુમેન્ટ ને બેંકમાં જમા કરાવવાના રહેશે. 

  • પાનકાર્ડ 
  • આધારકાર્ડ 
  • રહેઠાણ નો દાખલો 
  • ક્રેડિટ કાર્ડનો ઇતિહાસ 
  • આવકનો દાખલો 
  • મોબાઈલ નંબર 
  • બેક ખાતા ની ચોપડી
  • ધંધો કરતા હોય તો તેનો પુરાવો. 
  • બેંક ખાતામાં છ મહિનાનું સ્ટેટમેન્ટ 

લોન લેવા માટે અર જી કઈ રીતે કરવી ?

SBI દ્વારા શિશુ મુદ્રા લોન જાહેર કરવામાં આવેલ હતી આ યોજનાનો લાભ લેવા માટે તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે. 

ઓફલાઈન અરજી કઈ રીતે કરવી તે સ્ટેપ બાય સ્ટેપ નીચે આપેલ છે. 

  • ઉમેદવારે પોતાના રહેઠાણ સ્થળ નજીક આવેલ SBI ( state bank of india )ની મુલાકાત લેવાની રહેશે.
  • બેંકમાં રહેલ અધિકારીની પાસે આ યોજના વિશે માહિતી લો.
  • અધિકારી પાસેથી આ યોજના માટેનું ફોર્મ લઈ લો. 
  • આ ફોર્મમાં માંગેલ મુજબ માહિતી ધ્યાનપૂર્વક શાંતિથી દાખલ કરો. 
  • ઓમ સાથે માંગેલ ડોક્યુમેન્ટની જોઈન્ટ કરો. 
  • ફોર્મ બરાબર ભરાયું છે કે નહીં તે એક વાર ચેક કરીને જોઈન્ટ ડોક્યુમેન્ટ ફરી એકવાર ચેક કરીને અધિકારીને જમા કરાવો. 
  • બે અધિકારી તમારા ફોર્મ નું એજ્યુકેશન કર્યા પછી તમારી લોન પાસ કરશે. 
  • અધિકારી જ્યારે તમારી લોન પાસ કરશે ત્યારે તમારા અરજી ફોર્મમાં દાખલ કરેલી લોન ની રકમ તમારા ખાતામાં જમા થઈ જશે.

આમ તમે આ યોજનાનો લાભ લઈને પોતાનો ધંધો ખોલી રોજગાર મેરી શકો છો અને પરિવારજનોને એક સારું ભવિષ્ય આપી શકો છો.

Leave a Comment

Sticky Ad Example
અહીં ક્લિક કરો!!