Sukanya Samriddhi Yojana : સુકન્યા સમૃદ્ધિ યોજના

Sukanya Samriddhi Yojana : હવે તમારે  તમારી  દીકરીના ભવિષ્ય માં શું થશે તેની ચિંતા કરવાની જરૂર નથી. હવે પછી સરકારની નવી યોજનાથી  તમે પોતાની દીકરીનું ભવિષ્ય આર્થિક રીતે સુધારી શકશો . તમે તમારી દીકરી માટે ખાલી 500/1000 રૂપિયા ભરીને પોતાની દીકરી માટે લાખો રૂપિયાનું તમે માત્ર 500/1000 રૂપિયા જમા કરાવીને લાખોનું ભરપાઈ  કરી શકશો. જેથી તમારી દીકરી મોટી થયા બાદ તેના ભવિષ્યમાં તે ઉપયોગી સાબિત થશે. 

આ યોજનાનો લાભ લેવા માટે શું કરવું. કેટલું વ્યાજ દર છે ત્યારે તમે એ ઉપાડી શકો. વગેરેની માહિતી નીચે આપેલ છે . આ લેખ સંપૂર્ણ વાંચવા વિનંતી. 

Sukanya Samriddhi Yojana : સુકન્યા સમૃદ્ધિ યોજના

સરકાર દ્વારા દીકરીઓ માટે એક સારી એવી યોજના જેવી કે સુકન્યા સમૃદ્ધિ યોજના  2015 માં તેન  શરૂવાત કરવામાં આવી હતી. 

આ યોજના હેઠળ દેશની હાલમાં લાખો દીકરીઓના બેંક એકાઉન્ટ ખાતા ખોલવામાં આવ્યા છે. દીકરીઓના સારા અને ઉચ્ચ ભવિષ્ય માટે આ યોજના ને બહાર જાહેર કરવામાં આવેલ છે.  

આ યોજનામાં તમે પૈસાનું ઓછામાં ઓછું  બચત કરીને તમે એના પર મહત્તમ સારો એવા  ટકા વ્યાજ નોદર પ્રાપ્ત કરી શકો છો. દર મહિનાનું શાક આ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં નિયમિત પ્રમાણે સચોટ રીતે અમુક પૈસા જમા કરવામાં આવે છે . આ જમા કરાયેલ પૈસા અમુક સમય મર્યાદા  પૂર્ણ થઈ  ગયા  બાદ તમને આ પૈસા પર વ્યાજ સાથે અને મૂળ  શરૂઆતમાં ભરેલા પૈસા પાછા આપવામાં આવે છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના ના ફાયદા

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ સુકન્યા સમૃદ્ધિ યોજના દર્શાવે છે કે કન્યાઓનું  ભવિષ્ય  આર્થિક પરિસ્થિતિથી સુરક્ષિત રહે તેમ જ સમાજમાં ચાલી રહેલી કૃપથા જેવી કે સ્ત્રીભૃણ હત્યા , તેમજ દીકરીને દૂધ પીતી કરવી જેવી અંધશ્રદ્ધા અને કુત્રિમ મૃત્યુ સુરક્ષિત રહી શકે તે માટે આ યોજના લાવવામાં આવી છે. આ યોજનાથી થોડાક સમય  માં  સ્ત્રીભૃણ હત્યા   ની સંખ્યામાં ઘટાડો જોવા મળે છે. દીકરીઓ  ને શિક્ષિત અને સક્ષમ બનાવવા દિકરી માટે  ભવિષ્યમાં શિક્ષણ પૂરું પાડવા  માટે આર્થિક રીતે મદદ કરી શકે તે માટે આ યોજના જાહેર કરવામાં આવેલ છે. આ યોજનાથી દીકરીઓને ભણાવી ને સક્ષમ તેમજ તેમના લગ્ન માટે જે ખર્ચ થાય છે તેમાં મદદરૂપ  નીવડે  છે.

દીકરીના પરિવારજનો દીકરીના લગ્નના ખર્ચાના લીધે વધુ હેરાન થતા હોય છે. પરંતુ આ યોજનાથી દીકરીના લગ્નના ખર્ચ કરવાની ચિંતા નથી જ્યારે દીકરી લગ્ન કરવાની ઉંમર થાય ત્યારે આ યોજના હેઠળ દીકરીને વ્યાજ સાથે ભરેલી મૂળ કિંમત પાછી પરત કરવામાં આવે છે.

કઈ રીતે મળી શકે ? Sukanya Samriddhi Yojana Benefit

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ સુકન્યા સમૃદ્ધિ યોજના મુજબ , તમારી દીકરી માટે તમારે સૌ પ્રથમ બેંકમાં જઈને સેવિંગજમા ખાતું ખોલાવવાનું રહેશે. ત્યારબાદ  આ  સેવિંગજમા ખાતામાં  વર્ષના દર મહિને એક સુનિશ્ચિત અમુક પૈસા  જમા કરવા ના હોય છે.  

આ સુકન્યા સમૃદ્ધિ યોજના ના અધીનિયમો મુજબ  તમારે  જમા કરાવેલ પૈસા  પર  તમને 8.4%  જેટલા ના દરે વાર્ષિક વ્યાજ સરકાર દ્વારા ચૂકવવામાં  આવે છે.

સુકન્યા સમૃદ્ધિ યોજનાનો વ્યાજનો દર

સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ  દીકરીઓને એક વર્ષ ના અંતે  નાણાકીય ચક્ર સમાપ્ત થઈ ગયા બાદ કુલ જમા પૈસા પર સરકાર જાહેર કરેલી યોજના હિસાબે વ્યાજ આપવામાં આવે છે. આમ આ સુકન્યા સમૃદ્ધિ યોજના મુજબ જો તમારી દીકરીનું બેંકમાં સેવિંગ જમા ખાતુ  12 ડિસેમ્બર, 2019થી 31 માર્ચ, 2020 સુધીમાં વચ્ચે  ખોલવામાં આવ્યું છે, તો તમને  8.4%ના દરે  સરકાર દ્વારા અધિનિયમ અનુસાર નક્કી થયેલું વ્યાજ આપવામાં આવશે. પણ હવે જો તમે 1 એપ્રિલ, 2020  પછી  સેવિંગજમા ખાતું ખોલાવ્યું હોય તો, તમને 7.6%  ના દરે  સરકાર દ્વારા અધિનિયમ અનુસાર નક્કી થયેલું વાર્ષિક વ્યાજ આપવામાં આવશે.

સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે મહત્વ ની

  • સરકાર દ્વારા જાહેર કરેલ સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ લેવા બેંકમાં સેવિંગજમા ખાતુ ખોલવા માટે, બાળકી  ઉમર 10 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • આ યોજના હેઠળ એક પરિવાર માંથી વધુમાં વધુ બે છોકરીઓ જ આ યોજનાનો લાભ લઇ શકે છે.
  • આ સરકારી સુકન્યા યોજના હેઠળ  એક પરિવારમાંથી વધારે મા વધારે  2 છોકરી માટે જ સેવિંગ જમા ખાતુ ખોલાવી શકાય છે.
  • સરકારી યોજના હેઠળ સુંકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ જમા એકાઉન્ટમાં  દર મહિને  ઓછામાં ઓછી 250 રૂપિયા અને  વર્ષમાં વધારેમાં વધારે 1.50 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે.
  • આ સુંકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ કુમારીઓ માટે વધારેમાં વધારે  15 વર્ષ સુધી પૈસા જમાખાતામાં જમા કરાવી શકાય છે.
  • આ યોજના હેઠળ ભેગા થયેલ રૂપિયા છોકરીને  ભણવામાં અથવા તો અભ્યાસ કરવા માટે પહેલા પણ ઉપાડી શકીયે  છે, જેમાં અગત્યની  ઓછામાં ઓછી  કુલ જમા પૈસા 50% છે.
  • આ સુંકન્યા સમૃદ્ધિ યોજના માં, દર વર્ષે  તેમજ દર મહિને નિશ્ચિત  પૈસા કરતા  ઓછા પૈસા જમા કરાવતા લાભાર્થી ને   ₹50 રૂપિયાનો નાણાકીય દંડ આપવામાં આવે છે.
  • સુકન્યા સમૃદ્ધિ યોજના મુજબ , બાળકીના નામે ખાલી  એક  જમાખાતું ખોલાવી  શકાય છે.  અગર જો તમે ગેરકાયદેસર રીતે  તમે એક કરતાં વધારે  જમાખાતા ખોલાવે તો તમને સજા અને દંડ બંને સરકાર આપી શકે છે. 
  • માતા-પિતાના સંતાન ન હોય તેવા માતા પિતા છોકરીઓને અનાથ આશ્રમમાંથી અથવા કોઈ બીજા વ્યક્તિ પાસે વારસદાર તરિકે બાળકી લેતા હોઈ છે. તેવી બાળકી ને  પણ આ યોજનાનો  એટલે કે  સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલાવી શકાય છે.

અગત્યના ડોક્યુમેન્ટ important Documents required

  • બાળકી ના માતા-પિતા  નો આધાર કાર્ડ
  • બાળકી ના જન્મ નો દાખલો.
  • બાળકીના મથકતા જ્યાં રહેતા હોય ત્યાંનો રહેઠાણનો પુરાવો જેમ કે લાઈટ બિલ/અથવા તો સરપંચ પાસે રહેઠાણ નો દાખલો લખાવી શકાય છે. રહેવાસી નો  દાખલો. 

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં જમાખાતું ચાલુ કરવાની રીત | Account Opening Process in Sukanya Samriddhi Yojana

શરૂઆતમાં પહેલા, તમારા નજીકમાં આવેલી બેંકમાં જઈ ને  સુકન્યા સમૃદ્ધિ યોજના નો લાભ લેવા માટે સેવિંગજમા ખાતું ખોલો. ત્યાર પછી. તમારે કોઈપણ સરકારી બેન્ક જેવી કે  ગ્રામીણ બેંક,પંજાબ નેશનલ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, જેવી બેંકોમાં તમે એકાઉન્ટ ચાલુ કરાવી શકો છો. યોગ્ય બેંકમાં ગઈ ત્યાં બેસેલા અધિકારી પાસે સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે નવી વિગતવાર  સંપૂર્ણ માહિતી એકત્રિત કરો. 

હવે સુકન્યા સમૃદ્ધિ યોજના નું ફ્રોમ મેળવીને તેને શાંતિપૂર્વક કાળજીથી સારી રીતે ભરો. ત્યારબાદ બધા જ ડોક્યુમેન્ટ ફોર્મ સાથે જોડીને અધિકારી પાસે જમા કરાવો આમ તમે સરળતાથી આ રીતે સુકન્યા સમૃદ્ધિ યોજના માં ખાતું ખોલાવીને તમારે દીકરીનું ભવિષ્ય સુરક્ષિત અને ચિંતા વિનાનું બનાવી શકશો. 

આ યોજના વિશે વધુ વિગતવાર માહિતી માટે તમે આપેલ વેબસાઈટ https://www.nsiindia.gov.in/ પર વિઝીટ કરી શકો છો.

1 thought on “Sukanya Samriddhi Yojana : સુકન્યા સમૃદ્ધિ યોજના”

Leave a Comment

Sticky Ad Example
અહીં ક્લિક કરો!!