આધાર કાર્ડ ફ્રી અપડેટ : Last chance of Aadhaar card free update will end soon

Aadhaar card free update : ભારત સરકાર દ્વારા દેશના તમામ નાગરિકોને ઓળખ પત્ર માટેનું આધાર કાર્ડ આપવામાં આવ્યો છે. આ આધાર કાર્ડ ઓનલાઇન અથવા ઓફલાઈન રીતે અપડેટ કરાવવાનું હોય છે. સરકાર દ્વારા લોકોને 10 વર્ષમાં એક વખત આધાર અપડેટ કરાવવાનું હોય છે.  આધાર કાર્ડ ફ્રી અપડેટ જો તમારો આધાર કાર્ડ 10 વર્ષમાં અપડેટેડ નથી તો … Read more