PAN Card 2.0 : બધા લોકો માટે જરૂરીછે શું ?

PAN Card 2.0 : ભારત સરકાર દ્વારા આવકવેરા વિભાગ ના પર્મનેન્ટ અકાઉન્ટ નંબર એટલે કે PAN નંબર આપવામાં આવેલ હોય છે. છે 18 વર્ષથી ઉપરના પુખ્ત વયના વ્યક્તિ માટે પાનકાર્ડ એક ઓળખ પત્ર તરીકે ગણવામાં આવે છે. આ પાનકાર્ડમાં આઈકર વિભાગ દ્વારા એટલે કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ થી વ્યક્તિના પર્મનેન્ટ એકાઉન્ટ નંબર કાર્ડ આપવામાં આવે છે. … Read more