Borewell subsidy Yojana 2024 : બોરવેલ કરવા માટે ₹50,000ની સબસીડી
Borewell subsidy Yojana 2024 : બોરવેલ સબસીડી યોજનામાં બાગાયતી વિભાગ તરફથી ખેડૂતોને બોરવેલ બનાવવા માટે રૂ. 50,000 સુધીની સબસિડી લાભ મળે છે. ગુજરાત સરકાર દ્રારા નવી યોજના જાહેર કરવામાં આવેલ છે. બોરવેલ સબસીડી યોજનાનો લાભ લેવા માટેના ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે. જો તમે બોરવેલ સબસીડી યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તમે ફોર્મ ભરીને આ યોજનો … Read more