Khel mahakumbh 3.0 Registration | ખેલ મહાકુંભ રજિસ્ટ્રેશન શરુ

ગુજરાત જીતશે : રમતવીરો  ખેલ મહાકુંભ માટે 25મી તારીખ સુધી જ રજીસ્ટ્રેશન કરાવી ખેલ મહાકુંભમાં ભાગ લઈ શકશે. બધા જ જે રમતમાં રસ ધરાવે છે તેવા સ્પોર્ટ્સ મેન લોકો માટે ખેલ મહાકુંભ નો આયોજન કરવામાં આવે છે. આ ખેલ મહાકુંભ જુદી જુદી ઉંમરના ખિલાડીઓ પોતાનું કૌશલ્ય બતાવીને વિજય પામી શકે છે. આ ખેલ મહાકુંભ ખિલાડીઓને  તેમજ તેમને શીખવતા … Read more