LIC Bima Sakhi Yojana : મહિલાઓ માટે ખાસ યોજના લોન્ચ કરી : દર મહીને રૂ. 7000 જાણો સંપૂર્ણ માહિતી

LIC Bima Sakhi Yojana : LIC એટલે ભારતીય જીવન વીમા નિગમ જે ભારત સરકારની માલિકીનું જીવન વીમા અને રોકાણ નું વ્યવસ્થાપન કરતી કંપની છે. LIC નુ મુખ્ય મથક મુંબઈમાં આવેલ છે. એલ.આઇ.સી આપણા ભારત દેશની સૌથી મોટી કંપની છે. જેમાં 2013-14 વર્ષ ના અહેવાલ મુજબ 367.82 લાખ વીમાઓ ધરાવે છે જેમાં વિમાની રકમ કુલ 14,33,103.14 … Read more