Mukhyamantri mahila utkarsh yojana હેઠળ મહિલાઓને 1 લાખની  વગર વ્યાજે લોન આપવામા આવશે.

Mahila utkarsh yojana : ગુજરાત માં રહેતી મહીલા ઓ પોતે આત્મનિર્ભર  બની શકે તે માટે  સરકાર દ્વારા  મહિલા  ઓને પોતાનો ધંધો ચાલુ કરવા માટે 1 લાખ સુધી ની લોન વગર વ્યાજે આપવામા આવશે. મુખ્યમંત્રી મહિલા  ઉત્કર્ષ યોજના  2025  મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા  26 ફેબ્રુઆરી 2020 ના રોજ પ્રારંભ કરવામા  આવેલી હતી . આ યોજના દ્વારા સરકાર  મહિલાઓને આત્મનિર્ભર  બનાવવા માટે સહાય આપે છે .સરકાર દ્વારા શહેરી અને ગ્રામીણ … Read more