NTPC Assistant Officer Recruitment 2024
NTPC Assistant Officer Recruitment 2024, નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC) દ્વારા આસિસ્ટન્ટ ઓફિસર(સુરક્ષા) ની પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં છે. આ ભરતીમાં કુલ 50 જગ્યાઓ ખાલી છે. આ પોસ્ટ માટે અરજી કરવા માંગતા હોય તેવા ઉમેદવારો એ ઓફિસિયલ વેબસાઈટ પર apply કરવાનું રહેશે. હાલ માં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC) દ્વારા આસિસ્ટન્ટ ઓફિસર(સુરક્ષા) ની પોસ્ટ માટે … Read more