Tea side effects : ચા પીવાનો શોખ તમારા દાંતને ખરાબ કરી શકે છે જાણો

શું તમે ચા પીવાના શોખીન છો. દિવસમાં વારંવાર ચા પીવા જોઈએ. જો તમે ચા નું વારંવાર સેવન કરતા હોય તો તમારે શારીરિક આડઅસર ની સાથે તમારા દાંત પણ ખરાબ થઈ શકે છે. જો તમારે વધુ પડતી ચા પીવાની આદતને નહીં સુધારો તો વહેલી તકે તમારા દાંત ખરાબ થવાની સમસ્યા ઉત્પન્ન થશે.  લોકો દિવસ દરમિયાન મસાલેદાર … Read more