શું તમે ચા પીવાના શોખીન છો. દિવસમાં વારંવાર ચા પીવા જોઈએ. જો તમે ચા નું વારંવાર સેવન કરતા હોય તો તમારે શારીરિક આડઅસર ની સાથે તમારા દાંત પણ ખરાબ થઈ શકે છે. જો તમારે વધુ પડતી ચા પીવાની આદતને નહીં સુધારો તો વહેલી તકે તમારા દાંત ખરાબ થવાની સમસ્યા ઉત્પન્ન થશે.
લોકો દિવસ દરમિયાન મસાલેદાર ચા પીવાના શોખીન હોય છે. વધુ પડતી ચા પીવાથી ચામડી ડાર્ક પડી જાય છે.
1. ચા માં કયું તત્વ હોય છે?
- ચા માં ટેનિન નામનું તત્વ હોય છે. જે માણસના શરીરમાં આર્યનિક પ્રમાણ ઘટાડે છે અને તેનાથી ચામડી કાળી પડી જાય છે.
2. વધુ પડતી ચા પીવાથી થતા નુકસાન?
જો માણસ વધુ માત્રામાં ચા નું સેવન કરે તો તેના હાડકામાં નુકસાન થાય છે, નિંદ્રા ની માત્રા ઓછી થાય છે, ત્વચા કાળી પડી જાય છે. ચામાં રહેલો કેફિન નામનું તત્વ માણસના મગજ પર ઘણું અસર કરે છે જેનાથી તેની વિચારવાની ક્ષમતા ઘટી જાય છે.
3. સવારે ભૂખ્યા પેટે ચા પીવાથી થતા નુકસાન?
જો તમે સવારે ઊઠીને વધુ માત્રામાં ચા નો સેવન કરો છો તો તે તમને થોડી ક્ષણ જ તાજગી આપશે પરંતુ તેના લાંબા સમય ગાળે તમને ઊંઘની સમસ્યા થઈ શકે છે.
4. રાત્રિના સમયે ચા પીવાથી નુકસાન થાય કે ફાયદો?
ઘણા વ્યક્તિ આખા દિવસનો થાક ઉતારવા માટે રાત્રિના સમયે ચા પીવાનું પસંદ કરતા હોય છે. જો તમે થોડી માત્રામાં ચાલુ સેવન કરો તો તે શરીર માટે તાજગી આપે છે. પરંતુ રોજબરોજ રાત્રિના સમયે ચા પીવાથી લાંબા સમયે તમને મગજમાં ઘણું અસર કરે છે.
5. ગરમીના સમયે ચા પીવાથી એસિડિટી થાય છે?
સામાન્ય રીતે એક કપમાં 20 થી વધુ મિલીગ્રામ કેફીન ની માત્રા હોય છે છે મેન્ટલ હેલ્થ પર ખરાબ અસર કરી શકે છે જે આપણા હેલ્થ એક્સપર્ટ નું માનવું છે કે વધુ માત્રામાં ચા પીવાથી શરીરને ઘણા કારણોસર નુકસાન પહોંચે છે.
ઠંડી હોય કે ગરમી લોકો ચા પીવાનું છે પસંદ કરે છે. ચા એ એવું પીણું છે જેનાથી લોકોને આળસ દૂર થાય છે, શરીરને તાજકી આપે છે, લોકોનો થાક ઉતારે છે. પણ આ બધા અનુભવ માણસ બાહ્યરૂપ થી અનુભવે છે. પણ તેની લીધે શરીરને અંદરથી ઘણી રીતે નુકસાન થતું હોય છે. જેમાં તેના દાંતને સૌપ્રથમ નુકસાન થાય છે. વધુ પડતી ચા પીવાથી દાંત પીળા પડી જાય છે. દાંત તેની કુદરતી ચમક ગુમાવી દે છે.
દાંત એ વ્યક્તિના શરીરનો એક મહત્વપૂર્ણ અંગ છે. ઘણી વખત વધુ પડતો ઠંડા પીણા, ચા નુ સેવન, કોફી, નશીલા પદાર્થ જેવા પ્રવાહી પીવાથી દાંતને ખૂબ જ નુકસાન થતું હોય છે. અને દાંત પીળા થઈ જાય છે. આ સિવાય ઘણી વાર દાંત નબળા પડી જાય છે. જેની માટે પ્રવાહી પીવાનું ઓછું કરવું જોઈએ. નિયમિત બ્રશ કરવું જોઈએ. વધુ માત્રામાં પાણી પીવું જોઈએ. રોજ માઉથવોશ નો ઉપયોગ કરવો જોઈએ. જેથી આપણા દાંત લાંબા સમય સુધી સારા રહે અને કુદરતી રીતે ચમકે.
નોધ : અહી તમને જાણકરી માટે માહિતી આપી છે.કોઈ પણ ઉપાય અજમાવતા પેલા એક્સપર્ટની સહાય લેવી gujaratjob24 આની પુષ્ટિ નથી કરતુ.