Urban health center recruitment 2024 : અર્બન હેલ્થ સેન્ટર વિવિધ જગ્યા પર ભરતી

Urban health center : અર્બન હેલ્થ સેન્ટર ભાવનગર તરફથી  મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્રારા 14 જેટલા અર્બન હેલ્થ સેન્ટર માટે કુલ 30 નવા આયુષ્માન આરોગ્ય ટેમ્પલ નું પ્રારંભ કરવામાં આવશે. આ નવા  આયુષ્માન આરોગ્ય ટેમ્પલ માટે 11 મહિનાના કોન્ટ્રાક્ટ આધારિત ભરતી કરવામાં કોન્ટ્રાક્ટ કોણ થયા બાદ છુટા કરવામાં આવશે

અર્બન હેલ્થ સેન્ટર ભાવનગર ભરતી જાહેરાતમાં જે વ્યક્તિ ભાગ લેવા માંગતા હોય તે વ્યક્તિ નીચે આપેલ વિગતવાર માહિતી ધ્યાનપૂર્વક વાંચવું.

Urban health center recruitment 2024

વિભાગનું નામ અર્બન હેલ્થ સેન્ટર ભાવનગર
પોસ્ટનું નામસ્ટાફ નર્સ ,અને ક્રમમલ્ટી પર્પઝ હેલ્થ વર્કર(પુરુષ) 
અરજી માધ્યમ ઓફલાઈન
અગત્યની તારીખ5-12-2024 થી 13-12-2024

પોસ્ટનું નામ

  • સ્ટાફ નર્સ,
  • ક્રમમલ્ટી પર્પઝ હેલ્થ વર્કર(પુરુષ) 

કુલ ખાલી જગ્યા

  • અર્બન હેલ્થ સેન્ટર ભાવનગર દ્વારા જાહેર કરવામાં આવેલ  ભરતી માં ટોટલ 11 ઉમેદવારોને એટલે કે કુલ 11 ખાલી જગ્યા માટે ભરતી કરવામાં આવશે.

શૈક્ષણીક યોગ્યતા

  • આ અર્બન હેલ્થ સેન્ટર ભાવનગર દ્રારા જાહેર કરવામાં આવેલ  ભરતી માં ભાગ લેવા માટે ઉમેદવારો પાસે   Govt approved  નસીંગ  બેચલર ડીગ્રી તથા  ડીપ્લોમા ઈન જનરલ નર્સીગ  કરેલ હોવું જોઈએ. 

વય મર્યાદા

  • આ અર્બન હેલ્થ સેન્ટર ભાવનગર દ્રારા જાહેર કરવામાં આવેલ  ભરતી માં ઉમેદવારની ઉમર મર્યાદા ઓછામાં ઓછી 25  વર્ષ થી વધુમાં વધુ 45 વર્ષ હોવું જરૂરી છે.

પગાર ધોરણ

આ ભરતીમાં અલગ અલગ પોસ્ટ પ્રમાણે પગાર ધોરણ અલગ અલગ છે જેમકે 20,000/,  15000/- .

યોગ્ય માપદંડ

  • અર્બન હેલ્થ સેન્ટર ભાવનગર દ્રારા જાહેર કરવામાં આવેલ  ભરતી ના ભાગ લેવા માટે ગુજરાત નસીંગ કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન કરાવ ખૂબ જ જરૂરી છે . 
  • મહિલા ઉમેદવાર ને પ્રથમ ચાન્સ આપવામાં આવશે. 
  • પુરુષ ઉમેદવારને પણ તેરી પોસ્ટ ના આધારે અને તેની લાયકાતના આધારે ચાન્સ આપવામાં આવશે.

અરજી ફી

  • આ ભરતીમાં ભાગ લેવા માટે અરજી ફ્રી ની વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટની વિઝીટ કરો. 

જરૂરી અગત્યના ડોક્યુમેન્ટ

  • દસમાની માર્કશીટ 
  • બારમાની માર્કશીટ 
  • એલસી ની ઝેરોક્ષ 
  • કોલેજ કરેલી હોય તો તેની ડિગ્રી સર્ટિફિકેટ 
  • આમ જેટલો પણ અભ્યાસ કર્યો હોય એટલા બધા જ ડોક્યુમેન્ટ ની ઝેરોક્ષ. 
  • આધાર કાર્ડ ની ઝેરોક્ષ
  • જન્મનો દાખલો. 
  • પાસપોર્ટ સાઇઝના બે ફોટા.

અરજી કઈ રીતે કરવાની?

  • આ ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવારોએ ઓફલાઈન અરજી કરવાની રહેશ.
  • તેમજ આ અરજીમાં માંગેલ બધા જ ડોક્યુમેન્ટ આપેલ સ્થળે દસ દિવસમાં પહોંચી જાય તે રીતે અરજી કરવાની રહેશે. 
  • આપેલ સ્થળ :- ચેરમેનશ્રી, અર્બન હેલ્થ સોસાયટી અને કમિશ્નરશ્રી, મહાનગરપાલિકા, ભાવનગર.

મહત્વની લીંક

સત્તાવાર જાહેરાત અહી ક્લિક કરો
હોમ પેજ પર જવા અહી ક્લિક કરો

Leave a Comment

Sticky Ad Example
અહીં ક્લિક કરો!!