Vi યુઝર્સ માટે સુપર પ્લાન,અનલિમિટેડ ડેટા નો ફાયદો લો; જાણો સંપૂર્ણ માહિતી

નેટવર્ક ની વોડાફોન અને આઈડિયા દેશ ની ત્રીજી સૌથી મોટી ટેલિકોમ કંપની છે. આ બંને કંપની colabretion બે માંથી 1 કંપની કરી . Vi એ તેના કરોડો ગ્રાહકો માટે એક સારો પ્લાન જાહેર કરવામાં આવેલ છે. જે Jio અને Airtelનું કોમ્પિટિશન વધારશે . Vi એ તેના ઇન્ટરનેટ ડેટા ચાહકો માટે એક ઉત્તમ તગડો પ્લાન લાવેલા છે. આ પ્લાન થી ઇન્ટરનેટ ડેટા ના ચાહકો ને કંપની તરફથી 12 કલાક માટે અનલિમિટેડ ઇન્ટરનેટ ડેટા ઓફર કરવામાં આવશે .

Vodafone idea બંને કોલાબ્રેશન થઈ એક નવું રિચાર્જ પ્લાન રજૂ કરેલ છે આ પ્લાન BSNL ના સસ્તા પ્લાન કારણે ઝડપથી ગ્રાહકો આકર્ષિત પામે છે તેમજ ટાઇમે vi એક નવો પ્લાન જાહેર કરેલ છે Vi દ્રારા જાહેર કરવામાં આવેલ પ્લાન એ BSNL ના પ્લાન ની વચ્ચે આવે શકે છે. જો તમે ઇન્ટરનેટનો અનલિમિટેડ ઉપયોગ કરતા હોય તો તમારા માટે આ પ્લાન ખૂબ જ ફાયદાકારક રહેશે .

Vi નો આ પ્લાન ખૂબ જ રસપ્રદ છે. બધા જ ઇન્ટરનેટ ચાહકોને vodafone idea એટલે કે VI તરફથી એક ખુશખબરી મળેલ છે. Vodafone અને idea યુઝ કરતા એટલે કે vi યુઝર્સ માટે પહેલાથી જ આવો પ્લાન બહાર જાહેર કરવામાં આવેલ હતો . Vi માટે જાહેર કરવાના પ્લાનમાં તેઓ રાત્રે 12 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી અનલિમિટેડ ઇન્ટરનેટ ડેટા યુઝ કરી શકે એવું હતું.

Vi ના આ પ્લાન પર મેળવો લાભ

પરંતુ હવે નવા પ્લાન અનુસાર તમે રાત્રે 12:00 વાગ્યા થી લઈને બપોરના 12 વાગ્યા સુધી અનલિમિટેડ ડેટા નો ફાયદો લઈ શકો છો. એટલે કે વી આઈ ગ્રાહકો પ્રાર્થના 12:00 વાગ્યાથી લઈને બપોરના 12:00 વાગ્યા સુધી અનલિમિટેડ ઇન્ટરનેટ ડેટા યુઝ કરી શકે છે સાચું સાભળ્યું.

VI તરફથી એક પ્લાન જાહેર કરવામાં આવેલ હતો જે 12 કલાક સુધી અનલિમિટેડ પ્લાન માટે કોઈપણ નવું રિચાર્જ કરવાની જરૂરત નથી. vi તરફથી જાહેર કરેલ પ્લાન બધા જ પ્લાન્ટ સાથે એક્ટિવ જાતે જ થઈ જશે દરરોજની 2 gb કે તેથી વધારે ડેટા આપવામાં આવશે. તમને કેટલીક જાણકારી આપી દઈએ છે કે 2GB કે તેથી વધુ ઈન્ટરનેટ ડેટા ની કિંમત 365 રૂપિયાથી ચાલુ થાય છે.

વી આઇ તેના દ્રારા એક વધારે આકર્ષક એવી વિક એન્ડ રોલ ઓવરની સુવિધા પણ આપવામાં આવશે. Vi યુઝર માટે ખુશ ખબર છે કે હવે Vi વિક એન્ડ રોલ ઓવરની સુવિધા પણ લાવ્યું છે.

Vi યુઝર્સ માટે સ્પેશિયલ બેનિફિટ

Vi ના પ્લાન ની ખાસ વાત છે કે તેઓ weeken roll over પણ ફાયદો આપે છે. આનાથી મોટો ફાયદો એ થાય છે કે યુઝરને અઠવાડિયાના ડેટા યુઝ ના થયા હોય તો તે આગળ લઈ જઈ શકે છે અને કોઈપણ વધારાના પૈસા આપ્યા વિના vi એપ્લિકેશન મદદ થી 2 gb નું ડેટા બે વખત ફાયદો લઈ શકાય છે.

vi રકમ 365 નું પ્લાન તમને 28 દિવસની વેલીડીટી સાથે આપવામાં આવશે તેમજ તમે અનલિમિટેડ નિશુલ્ક રીતે કોલિંગ પણ કરી શકો છો. આ સિવાય તમે ફુલ વેલીડીટી કુલ 56GB ફાયદો મળી શકો છો એટલે કે દરરોજ બે જીબી ઇન્ટરનેટ નો ઉપયોગ કરી શકો છો.

આ પણ વાંચો : આધાર કાર્ડ ફ્રી અપડેટ : Last chance of Aadhaar card free update will end soon

Leave a Comment

Sticky Ad Example
અહીં ક્લિક કરો!!