PAN Card Apply Online : પાન કાર્ડ કઈ રીતે કઢાવી શકો છો ? પાનકાર્ડ કઢાવવા માટે અરજી કેવી રીતે તેમજ પાનકાર્ડ કાઢવા માટે બીજા કયા અગત્યના દસ્તાવેજો જોઈશે. પાનકાર્ડ માટે કોઈપણ વ્યક્તિ ઓનલાઇન અરજી કરી શકે છે.
પાનકાર્ડ કઢાવવા માટેની પ્રક્રિયા નીચે મુજબ વિસ્તાર પૂર્વક માહિતી આપવામાં આવેલ છે.
- પહેલા તો પાનકાર્ડ કઈ કઈ જગ્યાએ ઉપયોગી છે તે સૌ પ્રથમ આપણે જાણીશું .
- પાન કાર્ડનો ઉપયોગ ઘણા કાર્યોમાં થાય જેમકે બેંક નવું ખાતું ખોલાવવા , આવકવેરો અથવા તો ટેક્સ ભરવા .
- પાન કાર્ડ માં ધારકની જાણકારી અને પાન નંબર હોય છે.
- પાનકાર્ડ ને લગતી બધી જાણકારી નીચે આપેલ છે.
કોણ કોણ PAN Card મેળવી શકે છે?
- સામાન્ય વ્યક્તિ તેમજ વિદ્યાર્થીઓ પણ PAN કાર્ડ માટે અરજી કરી શકે છે.
- પાન કાર્ડ ફક્ત વ્યક્તિ અને કંપનીઓ પણ પાન કાર્ડ માટે અરજી કરી શકે છે. તેમજ કંપનીઓ અને વ્યક્તિઓ તેમજ વેપારીઓ પાસે પાનકાર્ડ નંબર ખૂબ જ જરૂરી કારણ કે તેઓ રેગ્યુલર ટેક્સ ભરતા હોય છે.
પાન કાર્ડ કઢાવવા માટે શું કરવું જોઈએ ?
પાનકાર્ડ કઢાવવા માટે સામાન્ય વ્યક્તિએ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ઓનલાઇન અરજી કરવા પ્રક્રિયા
- NSDL તેમજ UTIITSL ઓફિસિયલ વેબસાઈટની વિઝીટ કરો.
- Google પર આ વેબસાઈટ પર વિઝીટ કરતા તમને કેટલાક ઓપ્શન જોવા મળશે.
- ક્યાં તમે ન્યુ પાનકાર્ડ એપ્લિકેશન ઓપ્શન પર સિલેક્ટ કરો .
- ત્યાર પછી પાનકાર્ડ કઢાવવા PAN ફોર્મ 49A માં માંગેલ માહિતી ચોકસાઈપૂર્વક દાખલ કરો .
- જે વ્યક્તિ ભારતમાં રહે છે તે જ વ્યક્તિ NRE/NRIs તેમજ OCIs (ભારતીય મૂળના નાગરિકો) મુજબ પાનકાર્ડ નું ફોર્મ ભરી શકે છે.
- આમ પ્રોસેસ ચાલો કરવા માટે ફોર્મ ને સબમિટ કરી દીધા પછી જે વ્યક્તિએ પાનકાર્ડ કઢાવવા અરજી પ્રોસેસ ચાલુ કરી છે તેમણે ડિમાન્ડ ડ્રાફ્ટ મુજબ ઑનલાઇન પ્રક્રિયાની ફી આપવાની રહેશે.
- આમ પાનકાર્ડ કઢાવવા માટેનું ફોર્મ સબમિટ થઈ ગયા પછી ફી જમા કરાવી ધારક ને લાસ્ટ પેજ પર 15 અંક નો એક નંબર જોવા મળશે.
- પાનકાર્ડ નું ફોર્મ સબમિટ કરી લીધા પછી 15 દિવસની અંદર અગત્યના ડોક્યુમેન્ટ NSDL ઓફિસને પહોંચાડવાનું રહેશે.
- હવે આમ પછી NSDL તરફથી સચોટ રીતે ચેક કરીને 15 દિવસમાં ફોર્મ ભરેલા સ્થાને પાન કાર્ડ મોકલી આપવામાં આવશે.
PAN Card કઢાવવા માટે અગત્યના દસ્તાવેજ
- આધાર કાર્ડ
- રહેઠાણનો પુરાવો. લાઈટ બિલ અથવા તો રહેઠાણનો દાખલો.
- જન્મનું પ્રમાણપત્ર
- બે પાસપોર્ટ સાઇઝના ફોટા
પાનકાર્ડ તમે ઓફલાઈન અરજી માધ્યમથી પણ કઢાવી શકો છો કઈ રીતે તે નીચે મુજબ છે .
PAN Card કઢાવવા માટે ઑફલાઇન અરજી કરવાની પ્રોસેસ
- પાનકાર્ડ એનએસડીએલ તેમજ યુટીઆઈઆઈએસએલ ની ઓફિસિયલ વેબસાઈટ પરથી પાન કાર્ડ 4 નું ફોર્મ ડાઉનલોડ કરો તેમજ જો તમે બીજા પાસે કરાવવા માંગતા હોય તો યુટીઆઈઆઈએસએલ એજન્ટ પાસેથી આ ફોર્મ મેળવી લો.
- આપેલ ફોર્મ ને માંગેલ માહિતી અનુસાર શાંતિપૂર્વક ભરીને અગત્યના માંગેલ ડોક્યુમેન્ટ સાથે જોઈન્ટ કરો.
- NSDL ઓફિસમાં પ્રક્રિયા ફી અને ફોર્મ જમા કરાવો.
- ફોર્મમાં દાખલ કરેલ સ્થળે 15 દિવસ ની અંદર પાન કાર્ડ મોકલી દેવામાં આવશે.
- પાન કાર્ડ ફોર્મ 49A તેમજ ફોર્મ 49AA ભરીને PAN કાર્ડ માટે ઓફલાઈન અરજી કરી શકાય છે.
- ભારતીય સામાન્ય ધારક અને વિદ્યાર્થીઓએ તેમજ કંપનીઓએ પાનકાર્ડ ફોર્મ 49A ભરવાનું રહેશે . વિદેશી ધારકે 49AA ફોર્મ ભરવાનું રહેશે.
- ઉપર બતાવેલ 49A અને 49AA બંને ફોર્મ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે મળી રહેશે.
- આમ હવે ધારકે. ફોર્મ પર પોતાની સિગ્નેચર કરવાની રહેશે. અને માગેલ ડોક્યુમેન્ટ ને સાથે જોડી દેવાના રહશે.
- અને ત્યાર પછી TIN-NSDL ના એડ્રેસ ઓફિસમાં મોકલવાના રહેશે.
નોધ : વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટ વિઝીટ કરો
આ પણ વાંચો : Pan card 2.0 : Qr code નવું પાન કાર્ડ
Mare lavu cha job
Leva nu se
Pan card
નિરુ બેન શીવજી શીજુ ભડલી કરછ તા નખત્રાણા તાલુકાના પિન કોડ નંબર 370675