Van vibhag recruitment : એટલે કે વન્ય જીવ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના અલગ અલગ જંગલ વિસ્તારમાં વન્ય પ્રાણી સરક્ષણ માટેની ભરતી જાહેર કરવામાં આવી છે. આ વન્યજીવ વિભાગ પાલીતાણા, ભાવનગર, અમરેલી, જુનાગઢ જેવા શહેરોના જંગલ વિસ્તારમાં રાણી સરક્ષણમાં રુચિ ધરાવતા કામકાજ કરવા માંગતા હોય તો તેવા વ્યક્તિ માટે આ નાયબ વન સંરક્ષક પાલીતાણા કચેરી દ્વારા એક તક આપવામાં આવી છે.
Wild Prani Mitra Bharti 2024 ; વન્ય પ્રાણી મિત્ર ભરતીમાં ફોરેસ્ટ ખાતા દ્વારા 11 માસનો કરાર આધારિત વેતન વાળી ભરતી કરવામાં આવતી હોય છે. વન્ય મિત્ર માટેની શૈક્ષણિક લાયકાત, કેવી રીતે અરજી કરવી, કેટલા સમયગાળામાં અરજી કરવાની રહેશે, અરજી કોને મોકલવાની રહેશે તથા પસંદગીનું ધોરણ કઈ રીતે આધારિત છે તેની સમગ્ર માહિતી નીચે મુજબ આપેલ છે.
નાયક વન સંરક્ષક પાલીતાણા કચેરી દ્વારા વન્યજીવ વિભાગમાં ગુજરાત સરકારથી ભરતી જાહેર કરવામાં આવી છે. તારીખ 2/12/2024 થી ભરતી ની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે જેની મુદ્દત 11 માસના કરાર આધારિત કરવામાં આવશે. વન્ય પ્રાણી મિત્ર માટે ભરતી ની સંખ્યા આશરે 70 થી વધારે નિર્ધારિત કરી છે. આ પ્રક્રિયાનો સમયગાળો માત્ર 15 દિવસનો રહેશે. જેમાં કોઈ પણ વ્યક્તિ અરજી કરી શકે છે. જે નિશુલ્ક છે.
Van vibhag bharti 2024 | પરીક્ષા વગર સીધી ભરતી
સંસ્થાનું નામ | નાયબ વન સંરક્ષક, શેત્રુંંજી વન્ય જીવ વિભાગ, પાલીતાણા (ગુજરાત સરકાર) |
જગ્યાનું નામ | વન્ય પ્રાણી મિત્ર |
જગ્યાની સંખ્યા | 70 (આશરે) |
અરજી કરવાની છેલ્લી તારીખ | જાહેરાત પ્રસિદ્ધ થયાના માત્ર ૧પ દિવસમાં. |
જગ્યાની મુદત | 11 માસના કરાર આધારીત |
નોકરી સ્થળ | અમરેલી તથા ભાવનગર જીલ્લાના નામ |
પોસ્ટનું નામ
- વન્યપ્રાણી મિત્ર
જગ્યા માહિતી
- સત્તાવાર જાહેરાતમાં આપેલ નથી વધુ માહિતી સત્તા નોટીફીકેશન વાંચો.
શૈક્ષણિક લાયકાત
- 10 પાસ \12 પાસ
- વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો
વન્ય પ્રાણી મિત્ર ની અરજી કરવા માટે સૌપ્રથમ તમે 12 ધોરણ પાસ હોવા જોઈએ. ત્યારબાદ ગ્રામ પંચાયત અથવા શહેરી વિસ્તાર માટે કલેકટર નું છેલ્લા ત્રણ વર્ષથી જે વિસ્તારમાં રહેતા હોય તેનો દાખલો સામેલ કરવો. વ્યવસાયલક્ષી તાલીમ, કમ્પ્યુટરના કૌશલ્ય થી પાસ કરેલા વ્યક્તિને અગ્રતાના ગુણ આપવામાં આવશે. જો કોઈ બે ઉમેદવાર સરખા ગુણના કિસ્સામાં કૃષિ તથા વન્ય વિભાગમાં ડિગ્રી વાળાને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. વન્ય વિભાગ માટે રેસ્ક્યુ કે તેને સંબંધિત કામગીરીનો અનુભવ ધરાવતા ને અગ્રતા આપવામાં આવશે.
અરજી ફી: તદ્દન ફ્રી
પસંદગી પ્રક્રિયા
અરજી કરનાર ઉમેદવારને રૂબરૂ મુલાકાત ના 50 ગુણ અને શૈક્ષણિક લાયકાત ના 50 ગુણ મળીને કુલ 100 ગુણ માંથી મેળવેલ ગુણ ને આધારે પસંદગી કરવામાં આવશે.
How to Apply | અરજી કરી રીતે કરવી ?
- અરજી કરનાર વ્યક્તિને વન્ય પ્રાણી મિત્ર સંબંધિત કચેરીમાંથી નિયત નમુના વાળું અરજીનું ફોર્મ મેળવવાનું રહેશે.
- અરજી પત્રમાં દર્શાવેલ બધી જ વિગતો સચોટ પણે સાચી ભરવી.
- તેની સાથે એ પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવો. ફોટો ની પાછળ તમારો નામ લખવું અને સ્ટેમ્પ મારવો.
- અરજીમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત અને અનુભવનું પ્રમાણપત્ર ની નકલ છોડવી.
- આ સાથે અરજી પત્રક અને દસ્તાવેજો સમાય તેવું એક કવર લઈ તેમાં પોતાનું નામ સરનામું અને પાંચ રૂપિયા ની ટિકિટ સ્ટેમ્પ લગાવો.
- આ કવર સરકાર દ્વારા રજીસ્ટર ઉડી પોસ્ટમાં મોકલવાનું રહેશે.
- કઈ પોસ્ટ ઓફિસ થી કવર રવાના કરો છો તેનુ સરનામું લખવું.
સરકારની રેન્જ કચેરી નું નામ અને તેનું સરનામું
1. પરીક્ષેત્ર વન અધિકારી શ્રી ની કચેરી પાલીતાણા
સરનામું: ઘાંસ ગોડાઉન, હાટકેશ્વર મંદિર ની પાછળ, તળાજા રોડ, પાલીતાણા.
2. પરીક્ષેત્ર વન અધિકારી શ્રી ની કચેરી તળાજા
સરનામું: બાયપાસ હાઈવે ઓવરબ્રિજ પાસે, રોયલ ચોકડી તળાજા
3. પરીક્ષેત્ર વન અધિકારી શ્રી ની કચેરી મહુવા
સરનામું: તાલુકા સેવાસદન નેશનલ હાઈવે નંબર 51 વડલી મહુવા
4. પરીક્ષેત્ર વન અધિકારી શ્રી ની કચેરી જેસર
સરનામું: દડુલી ફોરેસ્ટ કોલોની મહુવા રોડ જેસર
5. પરીક્ષેત્ર વન અધિકારી શ્રી ની કચેરી રાજુલા
સરનામું: ફોરેસ્ટ કોલોની, જાફરાબાદ રોડ, સ્કૂલ નં.4 બાજુમાં રાજુલા
6. પરીક્ષેત્ર વન અધિકારી શ્રી ની કચેરી જાફરાબાદ
સરનામું: મુ. બાબરકોટ, રોપ ઉછેરકેન્દ્ર તપોવ ટેકરીની બાજુમાં જાફરાબાદ
7. પરીક્ષેત્ર વન અધિકારી શ્રી ની કચેરી લીલીયા
સરનામું: ભોરિગડા રોડ, રેલ્વે ફાટકની બાજુમાં જંગલ ખાતા ના ઘાસ ગોડાઉન લીલીયા.
વધુ માહિતી માટે સત્તાવાર જાહેર વાંચો
મહત્વની તારીખ
અરજી કરવાની છેલ્લી તારીખ | 17/12/2024 |
મહત્વની લીંક
સત્તાવાર જાહેરાત માટે | અહી ક્લિક કરો |
Home page | અહી ક્લિક કરો |
આ પણ વાંચો : Surat Mahanagar Palika Recruitment | સુરત મહાનગરપાલિકા દ્રારા ભરતી 2024
Salary?
Satish
અરજી કઈ રીતે કરવાની
8758855381
Job
Apply form offline send please..