Gujarat rojgar bharti melo 2024 | ITI પાસ માટે ભરતી

Gujarat rojgar bharti melo : ગુજરાત સરકાર રોજગાર અને તાલીમ નિયામક કચેરી થી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ચીખલી દ્રારા રોજગાર ભરતી મેળો આયોજન કરવામાં આવેલ છે. જેમાં કુલ  થી પણ વધારે ખાલી જગ્યા માટે ભરતી કરવામાં આવાની છે.આ રોજગાર ભરતીમાં લાભ લેવા માંગતા ઉમેદવારે અરજી કઈ રીતે કરી અને અગત્યની તારીખ કઈ છે તેની બધી જ માહિતી નીચે આપેલ છે.

ગુજરાત સરકાર રોજગાર અને તાલીમ નિયામક કચેરી થી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ચીખલી દ્રારા જાહેર કરવામાં આવેલ રોજગાર ભરતીમાં  ભાગ લેવા માંગતા ઉમેદવારોએ  ઓફલાઈન અરજી  કરી શકે છે. નીચે આપેલ  માહિતી શાંતિપૂર્વક વાંચીને તેમાં ભાગ લેવાનો રહેશે.

Gujarat Rojgar Bharti Melo 2024

સંસ્થા/વિભાગનું નામતાલીમ નિયામક કચેરી થી ઔદ્યોગિક તાલીમ સંસ્થા
કંપનીનું નામ1)ઇન્ટેલિસમાર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ (ડીજીવીસીએલ એજન્સી કોન્ટ્રાક્ટર)
પોસ્ટનું નામMI ટેકનિશિયન
અરજીનું માધ્યમ ઓફલાઈન 
અરજી કરવાની તારીખ17-12-2024

પોસ્ટ ના નામ

ગુજરાત સરકાર રોજગાર અને તાલીમ નિયામક કચેરી થી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ચીખલી દ્વારા જાહેર કરવામાં આવેલ રોજગાર ભરતી માં MI ટેકનિશિયન પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવેલ છે. 

કુલ ખાલી જગ્યા

  • રોજગાર મેળામાં કુલ  100 જેટલી ખાલી જગ્યા માટે ભરતી  કરવામાં આવશે.

પગાર ધોરણ

  • આ ભરતીમાં ભાગ લેનાર ઉમેદવારને દર મહિને 16500/- પગાર આપવામાં આવશે. 

અરજી  ફ્રી

  • ઔદ્યોગિક તાલીમ સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવેલ રોજગાર મેળામાં  કોઈપણ અરજી ફ્રી આપવાની રહેશે નહીં અને આ ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવારે પોતે આપેલ સ્થળે જઈને ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે. 

શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવારે  કોઈપણ સરકાર માન્ય સંસ્થા અથવા તો ઔદ્યોગિક તાલીમ આપતા સંસ્થામાં  ITI ઇલેક્ટ્રીશિયન અથવા ITI વાયરમેન ની તાલીમ લીધેલી હોવી જોઈએ.

અગત્યના ડોક્યુમેન્ટ

  • રેઝ્યુમ/બાયોડેટા
  • આઇ.ટી.આઇ.ની તમામ માર્કશીટ અને સર્ટીફીકેટ.
  • આધાર કાર્ડ.
  • પાસપોર્ટ સાઇઝ ફોટા.
  • એક્સપિરિયન્સ સર્ટિફિકેટ 

પસંદગી પ્રક્રિયા ના માપદંડ

  • આ ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે .
  • ઉમેદવારે આપેલ સરનામા પર અચૂક સમય હાજર રહેવાનું રહેશે. 
  • આ ભરતીમાં ભાગ લેવા માટે તમારે જરૂરી ડોક્યુમેન્ટ અને માંગેલ પુરાવા સાથે લાવવાનો રહેશે.
  • ઉમેદવારનું  ઇન્ટરવ્યૂ આઇ.ટી.આઇ  ખાતે જ  લેવામાં આવશે અને પસંદગી કરવામાં આવશે જેથી બધા જ ડોક્યુમેન્ટ (Document)સાથે લાવવા ખૂબ જ જરૂરી છે.

અગત્યની તારીખ

  • ઔદ્યોગિક તાલીમ સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવેલી રોજગાર મેળામાં લેવા માટે ઉમેદવાર માટે અગત્યની તારીખ 17 ડિસેમ્બર 2024 છે

ભરતી મેળાનું સ્થાન અને સમય

ઔદ્યોગિક તાલીમ સંસ્થા દ્રારા જાહેર કરવામાં આવેલ રોજગાર મેળામાં  ભાગ લેવા માટે ઉમેદવારે સવારે 10:00 વાગ્યા પહેલા આપેલ સ્થળ પર પહોંચી જવાનું રહેશે.

ભરતી મેળાનું સ્થળ:

ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ચીખલી

મહત્વની લીંક

ઓફિશિયલ નોટીફીકેશન અહી ક્લિક કરો
હોમ પેજ પરઅહી ક્લિક કરો

આ પણ વાંચો : AAI Apprentice Recruitment 2024 : કુલ 197  જગ્યાઓ પર ભરતી

Leave a Comment

Sticky Ad Example
અહીં ક્લિક કરો!!