E shram card yojana : શું છે ઈશ્રમ કાર્ડ, કઈ રીતે કઢાવી શકાય ?

e shram pension : ઈશ્રમ કાર્ડ એ સંગઠિત ક્ષેત્રે કામદારો માટે ચાલુ કરવામાં આવેલ આર્થિક નાણાકીય સહાય યોજના છે. આ યોજના હેઠળ સામાજ ને સુરક્ષિત કરવાનો છે. ઈશ્રમ કાર્ડ ધરાવતા લોકો ને દર મહીને 1000રૂપિયા ની નાણાંકીય આર્થિક મદદ આપવાંમા આવે છે.

જે ઉમેદવાર 60 વર્ષ થી વધુ ઉંમર ના છે તે મજુર ઉમેદવાર ને દર મહીને 3000 રૂપિયાની નાણાંકીય આર્થિક મદદ આપવાં મા આવે છે. આમ આર્થિક મદદ સરકાર તરફથી વર્ષ ની કુલ રકમ 36000 રૂપિયાની જેટલી મદદ થાય છે.વધુમાં તેમાં વીમો અને પેન્શન યોજના નું પણ સમાવેશ થાય છે 

ઈશ્રમ કાર્ડ પેન્શન મળવા માટે ના માપદંડ

  • e shram pension નો લાભ લેવા માટે ઉમેદવાર ભારત નો રહેવાશી હોવો જરૂરી છે.
  • ઉમેદવાર ની ઉંમર ઓછાં મા ઓછી 18 વર્ષ અને વધુ માં વધુ 60 વર્ષ ની વરચે હોવી જેઈએ.
  • મંજૂરી ક્ષેત્રે જોડાયેલા હોવા જોઈએ.બૅન્ક એકાઉન્ટ હોવુ જોઇએ.

ઈશ્રમ કાર્ડ પેન્શન યોજના મેળવવા માટે અગત્યનાં ડોક્યુમેન્ટ

  • બૅન્ક એકાઉન્ટ હોવુ જોઇએ.
  • લેબર કાર્ડ 
  • આધારકાર્ડ 
  • આધારકાર્ડ સાથે લિંક કરેલ ફોન નંબર 

ઈશ્રમ કાર્ડ પેન્શન યોજનાનો લાભ લેવા માટે અરજી કઈ રીતે કરવી તેની પ્રોસેસ નીચે આપેલ છે.

  • આ માહીતી ધ્યાન પૂર્વક વાચવા વિનંતી.
  • જો તમારી પાસે ઈશ્રમ કાર્ડ છે જ તો તમારે વધારે કઈ કરવાનુ જરૂર નથી.
  • 60 વર્ષ થવાની સાથે તમને પેન્શન આપમેળે ચાલું થય જશે.
  • નવા ઉમેદવાર માટે તમારે ડોક્યુમેન્ટ સાથે ઈશ્રમ ઓફીસયલ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાનુ રહશે.
  • ઈશ્રમ કાર્ડ પેન્શન યોજના એ ભારત માં મજુર વર્ગ નુ ભવિષ્ય સુધારવા. માટે નું એક પ્ર્યતન છે. આ યોજના દ્વારા આર્થિક નાણાંકીય સહાય પૂરી પાડવાનું છે. જેથી તેઓનુ ભવિષ્ય સચવાયેલું રહશે
  • જો હજું સુધી તમે આ યોજનાનો ભાગ લીધો નથી તો અતિયારેજ તે ફાયદો લેવા માટે અરજી કરો.

આ પણ વાંચો : LIC Bima Sakhi Yojana : મહિલાઓ માટે ખાસ યોજના લોન્ચ કરી : દર મહીને રૂ. 7000 જાણો સંપૂર્ણ માહિતી

2 thoughts on “E shram card yojana : શું છે ઈશ્રમ કાર્ડ, કઈ રીતે કઢાવી શકાય ?”

Leave a Comment

Sticky Ad Example
અહીં ક્લિક કરો!!