Indian Navy Recruitment 2024: ભારતીય નૌકાદળ દ્વારા વિવિધ પોસ્ટ પર ભરતી

Indian Navy Recruitment 2024: ભારતીય નૌકાદળ દ્વારા વિવિધ રજી ફી લીધા વગર સીધી ભરતી  ની જાહેરાત , માસિક પગાર રૂપિયા 56,100 સુધી.ઇન્ડિયન નેવી માં ભરતી 2024ભારતીય નૌકાદળ તરફથી  જુદી જુદી પોસ્ટ માટે  ભરતી બાહર  પાડવા મા આવેલ છે.

તમે ઘરે બેરોજગાર છો તેમજ સારી જોબ  શોધો છો તો તમારાં  માટે  આ સુવણ મોકો છે.ભારતીય નૌકાદળ તરફથી જાહેર કરેલ ભરતી  માટે   ઘણી ખાલી જગ્યાઓ છે .ભરતી ની  બધીજ જાણકારી  નિચે આપેલ છે.જેવી કે અગત્ય ની તારીખ , કુલ ખાલી, શેષણીક લાયકાત, પગાર ધોરણ ,અરજી ફ્રી, પકિયા માંપદંડ  , અરજી કરવાની પદ્ધતી  , એવી બધીજ માહીતી નિચે આપેલ છે. તેને ઘ્યાન પૂર્વક વાંચવું.

ભારતીય નૌકાદળ ભરતી | Indian Navy Recruitment 2024 

વિભાગનું નામભારતીય નૌકાદળ
પોસ્ટનું નામ અલગ અલગ
અરજી પ્રકારઓનલાઇન
છેલ્લી તારીખ 10 જાન્યુઆરી 2025
ઓફીસ યલ વેબસાઈટ https://www.joinindiannavy.gov.in

પોસ્ટના નામ

ભારતીય નૌકાદળ ની  જાહેર કરવાવામાં આવેલ ભરતી ની જાણકરી આધારે  સંસ્થા તરફ થી SSC એક્ઝિક્યુટિવ (ઇન્ફોર્મેશન ટેકનોલોજી) ના પોસ્ટ ઉપર ભરતી ની પોશેશ  ચાલુ છે.  વધું  પોસ્ટની  જાણકારી માટે ઓફિસિયલ વેબસાઇટની  notification  ધ્યાનથી વાંચો .

શૈક્ષણિક યોગ્યતા

ભારતીય નૌકાદળ તરફથી જાહેર કરવામાં આવેલ ભરતીમાં ઉમેદવારે MSc/ BE/ B.Tech/ M.Tech તરફથી કોમ્પ્યુટર સાયન્સ,કમ્પ્યુટર સાયન્સ તેમજ એન્જિનિયરિંગ,કમ્પ્યુટર એન્જિનિયરિંગ, જાણકારી ટેકનોલોજી,સોફ્ટવેર સિસ્ટમ્સ,સાયબર સુરક્ષા,સિસ્ટમ એડમિનિસ્ટ્રેશન અને નેટવર્કિંગ,કમ્પ્યુટર સિસ્ટમ્સ અને નેટવર્કિંગ,ડેટા એનાલિટિક્સ,આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યથા બીસીએ/બીએસસી (કોમ્પ્યુટર સાયન્સ/ઈન્ફોર્મેશન ટેકનોલોજી) સાથે એમસીએમાં પાસ કરેલ હોવું જોઈએ શૈક્ષણિક યોગ્યતા ધરાવતા લોકો આ ભરતીમાં ભાગ લઈ શકે છે વધુ જાણકારી માટે ઓફિસિયલ વેબસાઈટની મુલાકાત કરો.

આમ ઉપર આપેલ માહિતીને એકવાર વાંચીને તમે આ ભરતી માટે યોગ્ય છે કે નહીં તે ચેક કરીને આ ભરતી માટે અરજી કરવાની રહેશે

ઉમર મર્યાદા

  • આ ભરતીમાં ભાગ લેવા માંગતા લાભાર્થી  ની  ઉંમર  2 જુલાઈ 2006 અને 1 જુલાઈ 2009 વચ્ચે જન્મેલા હશે તેઓ આ ભરતી માં અરજી કરવા પાત્ર છે. વય મર્યાદા ની વધુ માહિતી જાણવા જાહેરાત જરૂર થી વાંચો.

પગાર ધોરણ

  • ઉમેદવાર ! ને ભારતીય નૌકાદળ ભરતી દ્વારા કુલ 56,100 સુધી સેલરી આપવામા આવશે. સેલરી ની વધું જાણકરી માટે ઓફિસિયલ વેબસાઈટ ની મુલાકાત લો.

કુલ ખાલીજગ્યા

  • લાભાર્થી ને ભારતીય નૌકાદળ માં કુલ 15 જેટલી ખાલી જગ્યા છે. વધું જાણકારી માટે ઓફિસિયલ વેબસાઈટ ની મુલાકાત લો.

માપદંડ યોગ્યતા

  • ભારતીય નૌકાદળ તરફથી જાહેર કરે ભરતી માં ઉમેદવારની પસંદગી શોર્ટલિસ્ટિંગ,SSB ઇન્ટરવ્યુ ,મેડિકલ ચેકઅપ, તેમજ લાસ્ટ મેરિટ યાદી ના આધાર પર કરવામાં આવશે. વધુ જાણકારી માટે ઓફિસિયલ વેબસાઈટની મુલાકાત લો.

અરજી ચાર્જ

આ ભરતી માં જાણકારી મુજબ કોઈ પણ  અરજી ચાર્જ આપવાની જરૂર નથી. ઉમેદવાર નિશુલ્ક રીતે આઅરજીમાં ભાગ લઈ શકે છે. 

મહત્ત્વની તારીખો

  • ભારતીય  નૌકાદળ દ્વારા  15 ડિસેમ્બર 2024 ના દિવશે  ભરતી  બાહર પાડવા મા આવેલ છે.
  • ભારતીય નૌકાદળ ભરતી  માં ભાગ લેવા માંગતા ઉમેદવારે અરજી કરી  ને ભાગ લેવાનું રેહશે.
  • અરજી કરવાની લાસ્ટ  તારીખ 10 જાન્યુઆરી 2025 છે. તે પેહલા ઉમેદવારે અરજી કરવાની રેહશે . 

મહત્વની લીંક

સત્તાવાર જાહેરાત અહીં ક્લિક કરો
ઓફિશ્યિલ વેબસાઈટઅહીં ક્લિક કરો

Leave a Comment

Sticky Ad Example
અહીં ક્લિક કરો!!