ગુજરાત સરકાર દ્વારા Manav kalyan yojana 2025 ની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ માનવ કલ્યાણ યોજના 2025 જેમાં ગુજરાતમાં રહેતા લોકોને વ્યવસાય માટે 48000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. ગુજરાત માનવ કલ્યાણ યોજના 2025 યોજના હેઠળ જુદા જુદા વ્યવસાયો પ્રમાણે ગુજરાતના નાગરિકોને આર્થિક સહાય આપવામાં આવશે. યોજનામાં જુદા જુદા 10 જેટલા વ્યવસાયો છે જેમાં ગુજરાત સરકાર દ્વારા નાણાકીય રીતે આર્થિક આપવામાં આવશે.
ગુજરાત માનવ કલ્યાણ યોજના 2025 લાભ લેવા માટે નીચે આપેલ માહિતી ધ્યાનપૂર્વક વાંચવા વિનંતી . માનવ કલ્યાણ યોજના 2025 માં સમાવેશ કરેલ 10 વ્યવસાયો કે જેમાં ટુલ કટ આપવામાં આવશે તેની યાદી નીચે પ્રમાણે છે.
Manav kalyan yojana toolkit list
- પ્લમ્બર
- સેન્ટિંગ કામ
- ઇલેક્ટ્રિક ઉપકરણો રિપેરિંગ
- અથાણાં બનાવટ
- પંચર કીટ
- દૂધ-દહીં વેચનાર
- ભરતકામ
- બ્યુટી પાર્લર
- પાપડ બનાવટ
- વાહન સર્વિસિંગ અને રિપેરિંગ
- વધુ ટુલકીટ માટે નીચે આપેલી માહિતી ધ્યાનપૂર્વક વાંચો અને ઓફિસિયલ વેબસાઈટ ની મુલાકાત લો.
Manav kalyan yojana document list | જરૂરી ડોક્યુમેન્ટ
- આધાર કાર્ડ
- રેશનકાર્ડ
- ઈ – શ્રમ કાર્ડ
- વ્યવસાય તાલીમ પ્રમાણપત્ર
- આવકનું પ્રમાણપત્ર
- જાતિ નું પ્રમાણ પત્ર
Manav kalyan yojana eligibility | પાત્રતા માપદંડ
- માનવ કલ્યાણ યોજના 2025 મા ભાગ લેવા માંગતા ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 60 વર્ષ હોવી જોઇએ.
- માનવ કલ્યાણ યોજના 2025 મા ભાગ લેવા માંગતા ઉમેદવાર પાસે BPL રેશનકાર્ડ હોવું જોઈયે .
- Manav kalian yojana મા ભાગ લેવા માંગતા ઉમેદવાર ની વાર્ષિક આવક 6 lakh થી અંદર હોવી જોઈએ.
How to apply manav kalyan yojana કઈ રીતે અરજી કરવી ?
- માનવ કલ્યાણ યોજના 2025 માં ભાગ લેવા માટે ઉમેદવારે માનવ કલ્યાણ યોજના 2025 ની ઓફિસિયલ વેબસાઈટ ની મુલાકાત લેવાની રહેશે.
- ત્યાર પછી રજિસ્ટ્રેશન કરવા માંટે ઇ-પોર્ટલ પર જાવ.
- હવે પછી “For New Individual Registration” ઓપ્શનને સિલેક્ટ કરો .
- ત્યાર પછી માંગવામાં આવેલ માહિતી ધ્યાનપૂર્વક દાખલ કરો.
- નામ , મોબાઈલ નંબર, આધાર કાર્ડ નંબર, જન્મ તારીખ, ઇ-મેલ આઇડી
- આમ ઉપર આપેલ માહિતી નું અનુસરણ કરીને તમે માનવ કલ્યાણ યોજના 2025 મો ભાગ લઈ શકો છો.
Important link
Official Website | Click Here |
Home Page | Click Here |