Bank holiday in december 2024 | આટલા દિવસ ડિસેમ્બર મહિનામાં બેંકોમાં રજા રહેશે

Bank Holidays : ડિસેમ્બર મહિનામાં બેંકોમાં રજા રહેશે જેમાંથી 16 દિવસ બેંકો મા ડિસેમ્બર મહિનામાં રજા જાહેર કરવામાં આવેલ છે. કોઈપણ વ્યક્તિ હેરાન ના થાય એટલા માટે અહીં વિગત વાર માહિતી આપવામાં આવેલ છે. જેથી જરૂરિયાત મંદ લોકો અથવા તો રોજગારી વેપારી વાળા માણસ પોતાનું કામ છોડી બેન્કો માં ધક્કા ખાય પાછા ન ફરે તે માટે અહીં ડિસેમ્બર મહિનામાં બેંક બંધ રહેવાની તારીખ નીચે આપેલ છે.

Bank Holidays : ડિસેમ્બર 2024 એ વર્ષ નો છેલ્લો મહિનો છે. અને આ મહિનામાં અમુક તહેવારોને ધ્યાનમાં રાખી તેમજ પાંચ રવિવાર અને ક્રિસમસ ની રજા આમ કુલ 16 રજા રાખવામાં આવેલ છે જેથી બેંક ને લગતા કોઈપણ કામ હોય તો વહેલે સર પતાવી લેવું.

December 2024 બેન્ક રજાઓની તારીખો જાણીલો

2024 વર્ષનો છેલ્લા મહિનાના ડિસેમ્બરમાં બેન્કો તરફથી 16 દિવસની રજા જાહેર કરવામાં આવેલ છે એટલે કે ડિસેમ્બર મહિનાના 16 દિવસ બેંક નું સંપૂર્ણ ઓફલાઈન કામ બંધ રહેશે.

  • 1 ડિસેમ્બરના રોજ રવિવાર અને વિશ્વ એડ્સ દિવસ હોવાથી બધી જ બેંકો બંધ રહેશે.
  • 3 ડિસેમ્બર ના રોજ મંગળવારના દિવસે ફક્ગોત ગોવામાં bank holiday બંધ રહેશે. ગોવામાં સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર નિમિત્તે બેંક બંધ રાખવામાં આવે છે.
  • 8 ડિસેમ્બર ના રોજ ડિસેમ્બર મહિનાનો બીજો રવિવાર છે તેથી તમામ બેન્કોમાં રજા રહેશે ખાસ નોધ લેવી.
  • 12 ડિસેમ્બર, ગુરુવાર ના રોજ પા-ટોગન નેન્ગ્મીન્જા સંઘમાં નિમિત્તે માત્ર સિલોંગમાં બેંકોમાં રજા રહેશે.
  • 14 ડિસેમ્બરના રોજ ડિસેમ્બર મહિનાનો બીજો શનિવારછે તેથી દેશભરની તમામ બેન્કોમાં રજા રહેશે.
  • 15 ડિસેમ્બર ના રોજ રવિવાર હોવાથી તમામ બેંકોમા રાજા રહેશે.
  • 19 ડિસેમ્બર ના રોજ માત્ર ગોવા મુક્તિ દિવસ હોવાથી ગોવામાં બેંક બંધ રહેશે.
  • 22 ડિસેમ્બર ના રોજ મહિનાનો ચોથો રવિવાર હોવાથી દેશભરની બધી જ બેન્કોમાં રજા રહેશે.
  • 24 ડિસેમ્બર ના રોજક્રિસમસ નિમિત્તે માત્ર સિલોંગ, આઇઝોલ અને કોહીમામાં બેંકો બંધ રહેવાની છે.
  • 25 ડિસેમ્બરના રોજ નાતાલ નો તહેવાર હોવાથી દેશભરની તમામ બેન્કોમાં રજા રહેશે.
  • 26 ડિસેમ્બર નાતાલ Christmas day તહેવારની ઉજવણી નિમિત્તે માત્ર સીલોંગ, આઇઝોલ અને કોહીમામાં બેંકો બંધ રહેશે.
  • 27 ડિસેમ્બર નાતાલ ક્રીસમસ તહેવારની ઉજવણી નિમિત્તે કોહીમામાં બેંકો બંધ રહેશે.
  • 28 ડિસેમ્બરના રોજ ચોથો શનિવાર હોવાથી દેશભરની તમામ બેન્કોમાં રજા રહેશે.
  • 29 ડિસેમ્બરના રોજ પાંચમો રવિવાર હોવાથી દેશભરની તમામ bank માં રાજ છે.
  • 30 ડિસેમ્બર યુ કિઆંગ નાન્ગ્બાહ અવસર પર માત્ર સિલંગમાં bank holiday રજા રહેશે.
  • 31 ડિસેમ્બરના રોજ વર્ષના છેલ્લો દિવસની ઉજવણી અને નવ વર્ષની પૂર્વ સંધ્યાએ માત્ર ગંગટોક અને આઇઝોલ બેંકો બંધ રહેશે.

પરંતુ જરૂરિયાત વ્યક્તિઓ ,વેપારીઓ તથા ઘરે બેઠા કોઈપણ વ્યક્તિ ઓનલાઈન બેંક મા લેવડ દેવળ જેવાકામકાજ કરી શકે છે. આમ બેંકોમાં 16 દિવસની રજા હોવા છતાં પણ વ્યક્તિઓ ઓનલાઇન મોબાઇલ એપ્લિકેશન વડે પોતાના કામ કરી શકે છે.આમ ડિજિટલ સેવાઓ થી બેંકોમાં રજા હોવા છતાં બેંક મોબાઇલ એપ્લિકેશન, બેન્ક વેબસાઈટ કે ઓનલાઇન પેમેન્ટ મારફતે તમે ઘરે બેઠા બધા બેંકો ના કામકાજ સરળતાથી કરી શકો છો.

Leave a Comment

Sticky Ad Example
અહીં ક્લિક કરો!!