Aadhar Card Loan : આધારકાર્ડ પરથી  5,000 થી 5,00,000 સુધીની લોન

Aadhar Card Loan : તમારા નાના મોટા ખર્ચા માટે ઘણીવાર લોન લેવાની જરૂર પડે છે તો  તમે હવે આધારકાર્ડ  દ્વારા પણ લોન લઈ શકો છો. આધારકાર્ડ પરથી  5,000 થી 5,00,000 સુધીની લોન મળી શકે છે.

Aadhar Card પરથી loan આપવાનો મુખ્ય લક્ષ્ય

આધાર કાર્ડ પરથી લોન આપવાની આ યોજના વ્યક્તિઓને સરળતાથી લોન મળી રહે તે માટે  જાહેર કરવામાં આવેલ હતી. વ્યક્તિની ઓળખ અને KYC  ચકાસીને  આધારકાર્ડના આધાર પર વેરિફિકેશન થઈને વ્યક્તિને લોન આપવામાં આવે છે. આધારકાર્ડ પરથી લોન આપતા વ્યક્તિનો સમય તેમજ લોકો ઓનલાઈન ડિજિટલ પ્રક્રિયા દ્વારા સરળતાથી લોન મેળવી શકે છે અને આ ઓનલાઇન પ્રક્રિયા દ્વારા પેપર વર્ક  ઘટાડી શકાય  છે. 

1) મેડિકલ બિલ : વ્યક્તિએ વિચારેલું ન હોય ત્યારે મેડિકલ પરિસ્થિતિ સર્જાતિ હોય છે અને તે ખર્ચાનો સામનો કરવા માટે પૈસાની જરૂર હોય છે તે સમયે પૈસાની જરૂરિયાત નિવારવા આ આધાર કાર્ડ લોન દ્વારા ઓનલાઇન અરજી કરીને તમે સરળતાપૂર્વક મેળવી શકો છો અને પોતાના પરિવારજનોને જીવ બચાવી શકો છો.

2) ઘરના બાંધકામ માટે : ઘર સુધારો વધારો કરવા માટે  ઘણો ખર્ચો થઈ જતો હોય છે જે પછી રસોડાનું કામ, ચોમાસામાં પાણી ટપક તુ છત નું રીપેર કામ તેમજ રહેવા માટેની જગ્યા યોગ્ય સુવિધા વાળી બનાવવા માટે   તેમજ   ઘરના બધા રીપેર કામ માટે લાગતા ખર્ચો ઘણો વધી જાય છે તે નિવારવા માટે લોનનો ઉપયોગ કરી શકાય છે. બજેટ કરેલા પૈસા ખર્ચવા વગર ઘરનું કામ લોન દ્વારા સરળ થઈ શકે છે . 

3) આમ આધાર કાર્ડ લોન ની  મદદ. થી ચાલતી જુદી જુદી લોન એકમાં કરાવી શકાય છે ,  એટલે કે મહિનામાં ઓછા  વ્યાજ દરે અને મહીના ના હપ્તા સાથે  બધીજ લોન  ઉધાર ચૂકવાઇ જાય છે. આધારકાર્ડ લોન એ પૈસા ચૂકવવાની પ્રક્રિયા સહેલાઈ પૂર્ણ   બનાવે  છે .અને વ્યવસ્થાપન કરવામાં પણ સહાય  કરે છે. 

4) લગ્ન કરવાનો ખર્ચ : વ્યક્તિઓ માટે લગ્ન એ જીવન અગત્યની ઘટના છે જે માણસ પોતાની જિંદગીમાં એકવાર કરે છે તેથી વ્યક્તિ તેને ધુમમધામ થી કરે છે જેથી તેમાં ઘણો ખર્ચો થાય છે લગ્ન મંડપ લગ્નનો  હોલ , ડેકોરેશન જેવા  ખર્ચા  એકી સાથે ચૂકવી  શકતા નથી તેથી તેઓ આધાર કાર્ડ લોન લઈને તેઓ પોતાના લગ્ન જીવનની શરૂઆત સારી રીતે અને સરળતાપૂર્વક કરી શકે તે માટે આધાર કાર્ડ લોન યોજના ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

5) પ્રવાસ : રજા ના દિવસોમાં  પરિવારજનો સાથે અથવા તો પરિવાર માટે પ્રવાસ જવા માંગતા હોય ત્યારે  મોટી રકમની  જરૂર પડે છે પ્રવાસ કરતી વખતે   ફ્લાઇટ બુકિંગ, રહેવા માટેનું વ્યવસ્થા , ને લાગતા ખર્ચો  આધાર લોન દ્વારા સરળતાથી આપી શકાય છે . અને તમે પ્રવાસનું ખૂબ આનંદમય રીતે માણી શકે છો.

વ્યક્તિને આધાર કાર્ડ દ્વારા આપવામાં આવતી લોનના ફાયદા

1. તાત્કાલિક અપ્પ્રોવેલ : વ્યક્તિને  આધાર કાર્ડ નો ઉપયોગ કરીને તેની યોગ્ય રીતે વેરિફિકેશન થયા બાદ તાત્કાલિક લોનની અરજી પાસ કરવામાં આવે છે . આનાથી વ્યક્તિનો સમય  બચી જાય છે ,અને તાત્કાલિક ક્ષણોમાં  આ લોન ઉપયોગી સાબિત થાય છે.

2. ઓછામાં ઓછા ડોક્યુમેન્ટસ : આધાર કાર્ડ દ્વારા આપવામાં આવતી લોન માં વધારે ના કોઈ પણ ડોક્યુમેન્ટ જમા કરવાની જરૂર રહેતી અને તેનાથી પેપર વર્ક પણ ઓછું થાય છે . આ લોન માટે માત્ર આધાર કાર્ડ અને પાનકાર્ડની જ વધુ જરૂર હોય છે.આ લોનનો મુખ્ય ફાયદો એ ન્યૂનતમ પેપરવર્ક સામેલ છે. ચકાસણી માટે તમારે ફક્ત તમારા આધાર કાર્ડ અને પાન કાર્ડની જરૂર છે. આમ ઓછા ડોક્યુમેન્ટ સાથે તમે આ લોન સરળતાથી મેળવી શકો છો.

3. કોઈપણ વસ્તુ વ્યાજે ગીરવી મુકવાની જરૂર નથી : વ્યક્તિએ પોતાની માલિકીની કોઈપણ વસ્તુ ગીરવી મુકવાની જરૂર નથી . વ્યક્તિને આધારકાર્ડ ને માન્ય રાખીને જ આ લોન આપવામાં આવશે તેના માટે વ્યક્તિએ કોઈ પણ વસ્તુને આપવાની જરૂર નથી. જેમના પાસે ગેરંટી માટે કોઈપણ નથી તેવા લોકો પણ આ લોન લઈ શકે છે.

4. નાની રકમની લોન : વ્યક્તિ નાના ખર્ચાઓ માટે  5,000ની કે તેથી  વધુ અગત્યની મોટી  જરૂરિયાતો માટે  5,00,000  સુધીની  આધાર કાર્ડ લોન  દ્વારા મેળવી શકે છે . તમારી આવક અને તમે તે  લોન માટે યોગ્યછે કે નહીં તેના પર આધાર રાખે છે. 

5. સરળ રીતે લોન ચૂકવવાના નિયમો : લોન લેનાર ઉમેદવારે  12 થી 60 મહિના  ની અંદર આપેલ સમયગાળા સુધીમાં  તમને યોગ્ય લાગે તે હિસાબે નક્કી કરીને મહિનામાં અમુક રકમ તમે જમા કરાવી ને દર મહિને હપ્તાનું વ્યવસ્થાપન કરી શકો છો. અને લોન ચૂકવવાની પ્રક્રિયાને  સરળ બનાવી શકો છો.

6. સ્પષ્ટતા : વ્યક્તિને આધાર કાર્ડ લોનની અગત્ય નો ફાયદો સ્પષ્ટતા છે . જેમાં કોઈ પણ ચાર્જ કે કોઈપણ નવી શરતો છુપાયેલી નથી. આધારકાર્ડ લોનનો ઉદ્દેશ્ય ઉમેદવારને માનસિક રીતે શાંતિ આપી તેમનું અટકેલું કામ કાઢવાનું છે.

7. સહજ ઓનલાઈન અરજી: વ્યક્તિઓ આધાર કાર્ડ દ્વારા આપવામાં આવતી  લોન લાવવા માટે ઓનલાઇન અરજી કરી શકે છે . ઓનલાઇન અરજી કરવાથી તમે તમારા ઘર બેઠા આ બધી જ પ્રક્રિયા સરળતાથી કરી શકો છો તમારે બેંકો ના ધક્કા ખાવાની જરૂર નથી.

લોન મેળવવા માટે ની પાત્રતા

  • Aadhar Card Loan મેળવવા માટે ઉમેદવાર ભારતીય હોવો જોઈએ .
  • ઉમેદવાર ની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 60 વર્ષ ઓછી હોવી જોઈએ.
  • ઉમેદવાર પાસે આવકનો દાખલો હોવો જરૂરી છેઆવક: ર
  • આધાર કાર્ડ 
  • મોબાઈલ નંબર જે આધારકાર્ડ સાથે લીંક છે તે હોવો જોઈએ.
  • ઉમેદવારનો સિવિલ  સ્કોર અને ક્રેડિટ  સ્કોર: જ્યારે કેટલાક ધિરાણકર્તાઓ ઓછા ક્રેડિટ સ્કોર 650 કે તેથી વધુ હોવો જોઈએ.
  • આધાર કાર્ડ સાથે KYC ડોક્યુમેન્ટની પણ જરૂર પડશે.

લોન મેળવવા માટે ઉપયોગી અગત્યના ડોક્યુમેન્ટ

  • આધાર કાર્ડ
  • PAN કાર્ડ
  • આવકનો દાખલો
  • પગાર સ્લીપ.  
  • બેંક સ્ટેટમેન્ટ  લાસ્ટ 6 મહિના નું 
  • બે પાસપોર્ટ સાઇઝના ફોટા.

Also read : Navi App Personal Loan ; તાત્કાલિક 5,000 થી 1 લાખ સુધી પર્સનલ લોન મેળવો

Leave a Comment

Sticky Ad Example
અહીં ક્લિક કરો!!