Aadhar card update : આધારકાર્ડ અપડેટ કરો ઘરે બેઠા જાણો સંપૂણ પ્રોસેસ

આખા ભારતમાં અત્યાર સુધીના 138.3 કરોડ લોકો નો આધારકાર્ડ બનાવવામાં આવેલ છે. આ આધાર કાર્ડ માં સુધારો  તમે ઓનલાઇન પણ કરી શકો છો. Aadhar card માટેની વિગતવાર સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તે તમે ધ્યાનપૂર્વક વાંચો.

Aadhar card update કરવા માટે અગત્યના દસ્તાવેજ

આધારકાર્ડમાં સુધારો કરવા માટે જેવા કે તમારી જન્મ તારીખ તમારું નામ તમારા પિતાનું નામ પછી તમારા માતાનું નામ તેમજ તમારે ઘરનું એડ્રેસ વગેરે બધું જ ઓનલાઇન પ્રક્રિયા દ્વારા ઘર બેઠા બદલી શકાય છે. 

  • આધારકાર્ડ
  • બેંક પાસબુક
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • પાન કાર્ડ
  • ડ્રાઇવિંગ લાઇસન્સ
  • રાશન કાર્ડ
  • ૧૦ માં ની માર્કશીટ
  • ૧૨ માં ની માર્કશીટ
  • એલ સી નું પ્રમાણપત્ર 

Aadhar card માં ફેરફાર કરવા માટે ઓનલાઇન પ્રક્રિયા કરવાની રહેશે

  • આધાર કાર્ડ માં સુધારા કરવા માટે પહેલા તો google પર જાવ ત્યાર પછી ત્યાં નીચે આપેલ વેબસાઈટ પર જાવ.  uidai.gov.in 
  • હવે My Aadhaar વિકલ્પ પર ક્લિક કરો
  • ત્યાર પછી માય આધાર લોગિન ઓપ્શન પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમે જે પણ નામ જન્મ તારીખ પિતાનું નામ માતાનું નામ અથવા તો તમારા રહેઠાણનું એડ્રેસ બદલવા માંગતા હોય તે ઓપ્શન પર ક્લિક કરો. 
  • ત્યાર પછી માંગેલ ડોક્યુમેન્ટ ને અપલોડ કરો.
  • ઉપર નાખેલી વિગતો અને માહિતી બરાબર છે કે નહીં તે ચેક કરી લો ત્યારબાદ ક્લિક કરી દાખલ કરો ત્યાર પછી
  • હવે URN નંબર જોવા મળશે.
  • ત્યાર પછી તમે આધાર અપડેટ થયો કે નહીં તે ચેક કરી લો. 

આ પણ વાંચો : How to make driving license Online | ડ્રાઇવિંગ લાઇસન્સ ઘરે બેઠા કઢાવો

આધારકાર્ડમાં ઓફલાઈન સુધારો કરવા માટેના ક્રમશ પગલા

  • સૌપ્રથમ પહેલા આધારકાર્ડ માં કોઈપણ સુધારો અથવા તો અપડેટ કરવા માટે સૌપ્રથમ તમારા નજીકમાં આવેલા csc સેન્ટર ની મુલાકાત લો.
  • ત્યાર પછી તમે નામ જન્મતારીખ અથવા તો તમારા માતાનું નામ પિતાનું જરૂરી વિગત માંગતા હોય તે માટેની અરજી લખીને આપો. 
  • આધારકાર્ડ માં સુધારા માટે જે દસ્તાવેજ કરવામાં આવે છે તેના 50 રૂપિયા ભરો. 
  • હવે આમ ત્યારબાદ ત્યાં રહેલા અધિકારી તમારા હાથના ફિંગરપ્રિન્ટ અને આંખના સ્કેનિંગ કરી ચિન્હો દાખલ થઈ તમારી આ એપ્લિકેશન સુધારો પ્રોસેસ પૂર્ણ થશે.
  • હવે આવી રીતે તમારા ઘરમાં રહેતા બીજા લોકોનું પણ અપડેટ કરવાનું હશે તે આ રીતે ઓફલાઈન પણ કરી શકો છો.
  • જો તમે આધાર કાર્ડમાં મોબાઇલ નંબર અપડેટ કરવા માંગો છો અથવા તો તમારો ફોટો અપડેટ કરવા માંગો છો તો ઉપર આપેલ માહિતીને વિગતવાર સમજી વિચારી શાંતિપૂર્વક વાંચીને ક્રમશઃ પ્રોસેસ કરતા તમે આ અપડેટ કરી શકશો.

આ પણ વાંચો : સરકારે બહાર પાડયુ નવુ પાન કાર્ડ

Leave a Comment

Sticky Ad Example
અહીં ક્લિક કરો!!