AAI Apprentice Recruitment 2024 : ભારતીય એરપોર્ટ ઓથોરિટી(AAI) તરફથી એપ્રેન્ટિસ એક્ટ, 1961 મુજબ ઉત્તરીય પ્રદેશ માટે ડિગ્રી, ડિપ્લોમા અને ITI ટ્રેડ એપ્રેન્ટિસ ની ખાલી જગ્યા ભરવા માટે ભરતી ની જાહેર કરેલી છે. ઈચ્છા ધરાવતા ધરાવતા ઉમેદવારો માટે આ સારી તક છે.
જે ઉમેદવાર આ ભરતીમાં ભાગ લેવા માંગતા હોય તેઓ ઓફિસિયલ વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરીને આ ભરતી માટે વધુ વિગતવાર માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, મહત્વની તારીખો અને અગત્યની લીંક જાણવા માટે આ વિગતવાર માહિતી સંપૂર્ણ વાચી લો. અને આ ભરતીમાં ભાગ લેવા માંગતા હોય તો રજીસ્ટ્રેશન કરાવો.
ભારતીય એરપોર્ટ ઓથોરિટી(AAI) તરફથી એપ્રેન્ટિસ એક્ટ, 1961 હેઠળ ઉત્તરીય પ્રદેશ માટે ડિગ્રી, ડિપ્લોમા અને ITI ટ્રેડ માટે એપ્રેન્ટિસની ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી ની જાહેર.
AAI Apprentice Recruitment 2024
સંસ્થાનું નામ | એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા(AAI) |
પોસ્ટનું નામ | સ્નાતક, ડિપ્લોમા અને ITI ટ્રેડ એપ્રેન્ટીસ GRADUATE/ DIPLOMA/ ITI/NR |
કુલ ખાલી જગ્યા | 197 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 25 ડિસેમ્બર 2024 |
અરજી પ્રકાર | ઓનલાઇન |
ઓફિસિયલ વેબસાઈટ | https://aai.aero |
શૈક્ષણિક લાયકાત
- સ્નાતક/ ડિપ્લોમા એપ્રેન્ટીસ
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી જાહેરાત કરવામાં આવેલી આ ભરતી માટે ઉમેદવારે AICTE, સરકાર દ્વારા માન્ય એન્જિનિયરિંગ ક્ષેત્રોમાં ચાર વર્ષ ની ડીગ્રી મેળવેલી હોવી જોઈએ. તેમજ ત્રણ વર્ષ ડિપ્લોમાનો કોર્સ કરેલ હોવો જોઈએ.
ITI એપ્રેન્ટીસ
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફ થી જાહેરાત. કરવામાં આવેલા ભરતી માટે ઉમેદવારે વેપારમાં દ્રષ્ટિ આઈટીઆઈ/એનસીવીટી નું પ્રમાણપત્ર મેળવેલ હોવું જરૂરી છે.
ઉમર મર્યાદા
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી જાહેર ભરતી માટે ઈરછુક ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ થી વધુમાં વધુ 26 વર્ષ હોવું જરૂરી છે.
ઉમેદવારને સરકારી ધોરણો મુજબ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
- SC/ST શ્રેણી ના ઉમેદવારને 5 વર્ષ,
- OBC શ્રેણી ના ઉમેદવારન ને 3 વર્ષ અને
- PWBD ના ઉમેદવારન ને 10 વર્ષ સુધી ઉંમર મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે.
પગાર ધોરણ
જુદી જુદી પોસ્ટના આધારે પગાર ધોરણ પણ જુદાજુદા છે.
- પગાર ધોરણ : 9,000/- થી 15,000/- સુધી
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી ભરતી તરફ થી પસંદ કરાયેલ ઉમેદવારને 9000 થી 15 000 સુધી પગાર ધોરણ આપવામાં આવશે. પગાર ધોરણ માં વધું વિગતવાર વધું વિગતવાર માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ની નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચો.
AAI Apprentice Recruitment 2024 અરજી ફી
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જાહેરાત કરવામાં મુજબ 2024 ની આ ભરતી માટે કોઈ પણ શ્રેણી ના ઉમેદવાર પાસેથી કોઈપણ fee માંગવામાં આવશે નહીં એટલે કે નિશુલ્ક રીતે આ ભરતીનું અરજી ફોર્મ ભરી શકશે.
પસંદગી પ્રક્રિયા
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જાહેરાત કરવા માં આવેલી ભરતી 2024 આ ભરતી માટે નીચેના પ્રમાણે પસંદગી થશે.
- ડોક્યુમેન્ટ વેરીફિકેશન
- ઓરલ ઇન્ટરવ્યૂ
- મેડિકલ ટેસ્ટ
અરજી કરવાની પ્રક્રિયા
- એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી ભરતી થયેલ ઉમેદવાર મિત્રોને સલાહ છે કે અરજી કરતા પહેલા તમે એકવાર જાહેરાત ધ્યાનથી વાંચી લો અને સમજી લો કે તમે આ ભરતી માટે યોગ્ય ઉમેવાર છો કે નથી ત્યાર પછી આ ભરતી માટે અરજી કરવી.
- અરજી કરવા માટે ઉમેદવારે સૌથી પહેલા ઓફિસર વેબસાઈટ ની વિઝીટ કરી ને તેમાં તમારે જે પોસ્ટ માટે અરજી કરવાની હોય તે પોસ્ટ રજીસ્ટ્રેશન કરો.
- ત્યારબાદ તા તમને એપ્લાય બટન જોવા મળશે ત્યાં ક્લિક કરો. ક્લિક કર્યા પછી તમને નવા પેજ જોવા મળશે.
- તેમાં તમારે જે પોસ્ટ માટે અરજી કરવી હોય તેના પર સિલેક્ટ કરી તેના પર ક્લિક કરો
- ત્યાર પછી તેમાં પોતાનું રજીસ્ટ્રેશન પૂર્ણ કરી લો. હવે આ અરજીમાં માંગેલ માહિતી શાંતિપૂર્વક ધ્યાનથી ભરો.
- ત્યારબાદ તેમાં માંગેલા ડોક્યુમેન્ટ ને સબમિટ કરો. ત્યાર પછી સબમિટ કરેલા ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા છે કે નથી તે કન્ફર્મ ચેક કરી લો. ત્યારબાદ અરજીને સબમિટ કરી કન્ફર્મ થઈ ગયા બાદ.
- હવે કન્ફર્મ થઈ ગયેલી અરજી ની પીડીએફ ભવિષ્યમાં ઉપયોગી બને તે માટે સાચવી રાખો.
- આમ ક્રમશ સ્ટેપ બાય સ્ટેપ આગળ જતા તમારો અરજીપત્રક રજીસ્ટ્રેશન કન્ફર્મ થઈ જશે.
અગત્યની તારીખો
અરજી કરવાની શરૂઆત ની તારીખ | 28 નવેમ્બર 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 25 ડિસેમ્બર 2024 |
અગત્યની લીંક
ઓફિસિયલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
ઓફિસિયલ નોટિફિકેશન | અહી ક્લિક કરો |
ડીગ્રી/ડિપ્લોમા પોસ્ટ માટે અરજી કરવાની લીંક | અહી ક્લિક કરો |
IIT પોસ્ટ માટે અરજી કરવા | અહી ક્લિક કરો |
1 thought on “AAI Apprentice Recruitment 2024 : કુલ 197 જગ્યાઓ પર ભરતી”