BRO 466 Recruitment 2024 : બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશન દ્વારા ભરતી જાહેર

BRO Recruitment 2024: બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશન દ્વારા કુલ  466+ વિવિધ પોસ્ટ પર નોકરી મેળવવાની સારી તકો જાહેર કરવામાં આવેલ  છે. જે લોકો આવી જોબ શોધી રહ્યા છે અથવા તો ઘરે હોય અથવા તો નોકરી ના હોય તેવા લોકો માટે  તેમજ સારી નોકરીની શોધી રહ્યા છે તેમના માટે સુણતક  આવી ગય છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે અગત્યની તારીખો, પોસ્ટના નામ, કુલ ખાલી જગ્યા , શૈક્ષણિક લાયકાતની માહિતી, પગાર ધોરણ, અરજી ફ્રી , પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી બધી વિગતવાર માહિતી અહીં નીચે આપેલ તેને ધ્યાનપૂર્વક વાંચી તમે આ ભરતીમાં ભાગ લઈ શકો છો.

Border Roads Organization Recruitment 2024

સંસ્થા નામ બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશન
પોસ્ટ નામ વિવિધ
કુલ ખાલી જગ્યા 466
અરજી પ્રકાર ઓફલાઈન
અરજી રજીસ્ટ્રેશન કરવાની તારીખ30 ડિસેમ્બર 2024
ઓફિસિયલ વેબસાઈટ recruitment.bro.gov.inmarvels.bro.gov.in

પોસ્ટના નામ

  • ડ્રાઇવર્સ,
  • ડ્રાફ્ટ્સમેન,
  • ટર્નર,
  • ઓપરેટર,
  • સુપરવાઇઝર,
  • મશીનિસ્ટ જેવા  વિવિધ પોસ્ટ  પર ભરતી ની જાહેરાત કરી છે

શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવાર ની લાયકાત વિવિધ પોસ્ટો માટે અલગ અલગ છે
  • ડ્રોટ્સમેન  પોસ્ટ માટે  વિજ્ઞાન વિષયો સાથે 10+2., માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા સામ્યકક્ષા માંથી હોવું જરૂરી છે
  • આર્કિટેક્ચર અથવા ડ્રાફ્ટ્સમેનશિપમાં બે વર્ષનું પ્રમાણપત્ર હોવું જોઈએ અને તે માન્ય સંસ્થામાંથી હોવું જરૂરી છે
  • ડ્રાફ્ટ્સમેન (સિવિલ) માટે બે વર્ષનું નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઈએ અને વેપારમાં એક વર્ષનો વ્યવહારુ અનુભવ હોવો જરૂરી છે.
  • સુપરવાઈઝર માટે કોઈપણ વિદ્યાશાખામાં ડિગ્રી મેળવેલ હોવું જરૂરી છે. 
  • ટર્નર / મશીનિસ્ટ / ઓપરેટર / ડ્રાઈવર: વગેરે સંબંધિત પોસ્ટ માટે  સંબંધિત વેપારમાં મેટ્રિક + ITI. તેમજ વધુ વિગતવાર માહિતી જાણવા માટે ઓફિસિયલ વેબસાઈટની નોટિફિકેશન જાહેરાત જરૂર થી ધ્યાનથી વાંચો.

પગાર ધોરણ

પોસ્ટ પ્રમાણે અલગ અલગ પગાર  ધોરણ આપેલ છે .

  •  ડ્રાફ્ટ્સમેન માટે : ₹ 29200-92300/-,
  • સુપરવાઈઝર માટે :  ₹ 25500-81100/-, 
  •  રેડિયો મિકેનિક : ₹ 25500-81100/-

ઉમર મર્યાદા

MSW પોસ્ટ્સ માટે ઓછામાં ઓછી 18 વર્ષ થી વધુમાં વધુ 25 વર્ષ હોવી જરૂરી છે.

અને અન્ય તમામ પોસ્ટ માટે  ઓછામાં ઓછી18 વર્ષ થી વધુમાં વધુ 27 વર્ષ સુધી ની હોવી જરૂરી છે . સરકારી ધોરણ નિયમ મુજબ ઉમરમાં છૂટછાટ આપવામાં આવશે અને – SC/ST માટે 05 વર્ષ, OBC માટે 03 વર્ષ ની છૂટછાટ આપવામાં આવશે.છતા તમે સત્તાવાર જાહેરાત વાંચો પછી ફોર્મ ભરો.

અરજી પ્રક્રિયા

  • ઉમેદવારોએ જાહેરાત કરેલી ભરતી માટે  આપેલ વિગતવાર માહિતી સંપૂર્ણપણે પ્રથમ વાંચી લો ત્યાર પછી રસ અનુસાર પોતાની યોગ્યતા પ્રમાણે જે પોસ્ટમાં ભાગ લેવા માંગતા હોય એ પોસ્ટ માટે નીચે આપેલ લિંક પાસે જાવ. અને નીચે આપેલી લીંક પર ગઈ ફોમ ડાઉનલોડ કરો. અને તેમાં સંપૂર્ણ માહિતી ભરી એકવાર ફરીથી ચેક કરી દાખલ કરેલી માહિતી સાચી છે તે તપાસી અંતમાં
  •  “GREF સેન્ટર, દિઘી કેમ્પ, પુણે – 411015” એડ્ડ્રેસ પર મોકલી આપો.

મહત્વની તારીખ

ફોર્મ ભરવાની શરુ તારીખ 24/11/2024
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30/12/2024

અગત્યની લિંક

શોર્ટ નોટીફિકેશન અહીં ક્લિક કરો
સત્તાવાર જાહેરાત અરજી ફોર્મ અહીં ક્લિક કરો
ઓફીસિયલ વેબસાઈટ અહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા અહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ વિગતવાર માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી  ને ધ્યાનથી વાંચી ઓફિસિયલ વેબસાઈટ  પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.

1 thought on “BRO 466 Recruitment 2024 : બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશન દ્વારા ભરતી જાહેર”

Leave a Comment

Sticky Ad Example
અહીં ક્લિક કરો!!