રસ્તા પર અકસ્માતમાં ઇજાગ્રસ્ત પામેકા લોકોને ફ્રી માં મેડીકલ સારવાર મળશે : જાણો સંપૂર્ણ માહિતી
રસ્તા પર અકસ્માતમાં ઇજાગ્રસ્ત પામેલા વ્યક્તિને હવે નિશુલ્ક રીતે મેડિકલ સારવાર આપવામાં આવશે.આ યોજના નીતિન ગડકરીની હેઠળ જાહેર કરવામાં આવેલ તેથી નાગરિકમાં ખૂબ જ આનંદ અનુભવી રહ્યા છે. રસ્તા પર અકસ્માત દ્રારા ઇજાગ્રસ્ત પામેલા વ્યક્તિને હવે નિશુલ્ક રીતે મેડિકલ સારવાર આપવામાં આવશે ઇજાગ્રસ્ત પામેલ વ્યક્તિએ મેડિકલ ઈલાજ માટે ચિંતા કરવાની જરૂર નથી. હમણાં કેન્દ્ર સરકાર તરફથી જેટલા રાજ્યોમાં … Read more