PM આવાસ યોજના માટે ખુબ ખુશી ના સમાચાર, સરકારે 6 લાખ મકાન માટે મંજુરી કરી
PMAY : આવાસ યોજના માટે ખુબ ખુશી ના સમાચાર છે.સરકારે દ્વારા 6 લાખ ઘર માટે મંજુરી આપી. PM આવાસ યોજના મૂજબ સરકારે જે લોકો પાસે પોતાનુ ઘર નથી તેવા લોકો માટે આર્થિક સહાય આપવાનું નકકી કરેલ છે, તેમાં સરકારે શહેરમાં રહેતા અને જે મજુર વર્ગ છે જે ઝુંપડપટી વિસ્તારો માટે PM આવાસ યોજનામાં સરકારે 6 લાખ …