ગુજરાત એસટી ભરતી (Gujarat ST Recruitment) 2024 : ITI કરેલા યુવકો માટે ગુજરાતમાં ₹ 21, 000નો રોજગાર મેળવવાની મહત્વની તક, અહીંયા નીચે બધી સંપૂર્ણ વિગતવાર જાણકારી આપેલ છે.ગુજરાત રાજ્ય તરફથી પરિવાહન માર્ગ વ્યવહાર નિગમ તરફથી હેલ્પરની ઘણી બધી ખાલી જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવેલ છે.
Gsrtc helper 1658 Recruitment : ગુજરાત રાજ્ય તરફથી જાહેર કરવામાં આવેલ ભરતી ગુજરાત એસટી વિભાગ તરફથી ઉમેદવાર પાસેથી ઓનલાઈન અરજી કરવા જણાવેલ છે. આઈટીઆઈ કરેલા વિદ્યાર્થી રોજગાર સુધી રહ્યો છે તો આ તમારા માટે સુવર્ણ લાભ છે .
ગુજરાત એસટી વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતીમાં કુલ 1658 સીટ ખાલી છે. ઉમેદવારે આ ભરતી નો લાભ લેવા માટે ઓનલાઈન માધ્યમથી અરજી અથવા ફોર્મ ભરવાનું રહેશે.ગુજરાત એસટી ભરતી માટે કયા કયા પદ પર ખાલી છે , તેમજ લાયકાત કેટલી હોવી જોઈએ ,તેમજ પસંદગી પ્રક્રિયા ,પગાર ધોરણ, નોકરીનું મેઇન સરનામું , ફોર્મ ભરવાની છેલ્લી અને પહેલી તારીખ બધી જ માહિતી નીચે આપેલ છે તે ધ્યાનપૂર્વક વાંચવું.
Gsrtc helper 1658 Recruitment 2024
સંસ્થા નામ | ગુજરાત રાજ્ય માર્ગ પરીવાહન વ્યવહાર નિગમ |
પોસ્ટ નામ | હેલ્પર |
કુલ ખાલીજગ્યા | 1658 |
અરજી માધ્યમ | ઓનલાઈન |
ઓફિશિયલ વેબસાઈટ | https://ojas.gujarat.gov.in/ |
ગુજરાત એસટી ભરતી માટે શ્રેણી થી કુલ કેટલીક પોસ્ટ હેલ્પર માટે અલગ કરવામાં આવેલ છે.
કેટેગરી વાઈઝ કુલ ખાલી જગ્યા
- OBC/SCBC : 737
- E.W.S : 194
- SC : 264
- ST : 103
- અનુ.જન.જાતિ : 260
- કુલ ખાલી જગ્યા: 1658
શૈક્ષણિક લાયકાત
- સરકાર માન્ય સંસ્થાથી આઈ.ટી.આઈ,
- તેમજ મીકેનીક મોટર વ્હીકલ , મીકેનીક ડીઝલ, જનરલ મીકેનીક , ફીટર , ટર્નર , ઈલેક્ટ્રીશીયન , સીટ મેટલ વર્કર , ઓટો મોબાઈલ્સ બોડી રીપેરર ,વેલ્ડર , વેલ્ડર કમ ફેબ્રીકેટર , મશીનીસ્ટ , કારપેન્ટર ,પેઈન્ટર જનરલ ઓટો મોબાઈલ પેન્ટર રીપેરરનો ઓછામાં ઓછો એક વર્ષનો ઉપર આપેલ કોષમાંથી કોઈપણ એક કોશ કરેલ હોવો જોઈએ .
- વધુ વિગતવાર જાણકારી માટે ઓફિસર વેબસાઈટ ની વિઝીટ કરો.
પગાર ધોરણ
- ₹21,100 નિશ્ચિત પગાર પાંચ વર્ષ સુધી.
ઉંમર મર્યાદા
- ઓછામાં ઓછી18 વર્ષ થી વધુમાં વધુ35 વર્ષ
અરજી ની ફી
- અલગ અલગ શ્રેણીના લોકો માટે આ ભરતી માટે અરજી કરવામાં આવશે તેની ફ્રી અલગ અલગ છે.
- OBC માટે :- 300 +GST
- SC/ST :- 200+ GST
અરજી કઈ રીતે કરવી ?
- ગુજરાત એસટી ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોએ ઓનલાઇન માધ્યમ દ્વારા અરજી કરવાની રહેશે
- આ ભરતી નો લાભ લેનાર વ્યક્તિએ નીચે આપેલ વેબસાઈટ ની વિઝિટ કરવાનું રહેશે.
- હવે આ ઓપ્શન પર જીએસઆરટીસી ભરતી સિલેક્ટ કરો .
- આ ભરતી વિશે જાણકારી જોવા મળશે તેને સિલેક્ટ કરો.
- હવે આજનું ફોર્મ ખુલશે તેમાં માંગેલ બધી જ માહિતી ધ્યાનપૂર્વક યોગ્ય વિગત ભરો.
- ફોર્મ ભરાઈ ગયા બાદ માગેલ ડોક્યુમેન્ટ ને અપલોડ કરો.
- ત્યાર પછી જે ફીશ થાય છે તે જમા કરાવી.
- એકવાર ફોન આખો ધ્યાનપૂર્વક વાંચીને ચેક કરી લેવું ત્યારબાદ ક્લિક કરીને તમારી અરજી સમિટ કરી દેવી.
- સક્સેસ મેસેજ આવી જાય ત્યારે તમારે તેની પીડીએફ ડાઉનલોડ કરી લેવી અને તેની ઝેરોક્ષ પોતાની પાસે ભવિષ્ય માટે રાખી મૂકવું.
- આમ ઉપર આપેલ સ્ટેપને ફોલો કરીને તમે ઓનલાઈન અરજી સરળતાથી કરી શકો છો.
મહત્વની તારીખ
અરજી કરવાની છેલ્લી તારીખ | 05-01-2025 |
મહત્વની લીંક
સત્તાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
ફોર્મ ભરવા માટે | અહી ક્લિક કરો |
હોમ પેજ પર | અહી ક્લિક કરો |
આ પણ વાંચો : 10 પાસ વન વિભાગમાં ભરતી | Wild Prani Mitra Bharti 2024